gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરીજનો ક્વિક કોમર્સ સર્વિસનો સૌથી વધારે ઉપયોગ સાંજે અને રાત્રે કરે છે | people in vadodara use qui…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2026
in GUJARAT
0 0
0
શહેરીજનો ક્વિક કોમર્સ સર્વિસનો સૌથી વધારે ઉપયોગ સાંજે અને રાત્રે કરે છે | people in vadodara use qui…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ઓનલાઈન શોપિંગ બાદ હવે ક્વિક કોમર્સ એટલે કે ગણતરીની મિનિટોમાં જોઈએ તે વસ્તુ ઘરે પહોંચાડતી સવસ પણ લોકોની રોજબરોજની જિંદગીનો મહત્વનો હિસ્સો બની રહી છે.

વડોદરામાં તેનો લોકો કઈ રીતે ઉપયોગ કરે છે તેના પર એમ.એસ.યુનિવસટીના સ્ટેટિસ્ટિક વિભાગના વિદ્યાર્થીઓ અનોખી દેસાઈ, રિતિકા શર્મા, સંજના કુમારી તથા વેદાંત ઘાઈસસે વિભાગના પ્રોફેસર અને ફેકલ્ટી ડીન પ્રો.વિપુલ કલમકરના હાથ નીચે એક સર્વે હાથ ધર્યો હતો.જેમાં વડોદરાના વિવિધ વિસ્તારોમાં રહેતા ૩૫૦  જેટલા લોકોના અભિપ્રાય લીધા હતા.

આ સર્વેનું એક મહત્વનું તારણ એ છે કે,  ૬૭ ટકા લોકો ક્વિક કોમર્સ સવસનો ઉપયોગ કરે છે અને ૩૩ ટકા એવા છે જેમણે ક્યારેય આ પ્રકારની સવસનો ઉપયોગ કર્યો નથી.આમ દર ત્રણમાંથી બે શહેરીજનો આ પ્રકારની સવસનો ઉપયોગ કરતા થઈ ગયા છે.

૭૩ ટકા લોકોએ કરિયાણું મંગાવવા માટે ક્વિક કોમર્સ સવસનો ઉપયોગ કરતા હોવાનું કહ્યું હતું અને ઉપયોગ કરનારા સૌથી વધારે ૫૬ ટકા લોકો ૨૬ થી ૪૧  વર્ષની વયના હતા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, જેઓ વધારે શિક્ષિત છે તેવા લોકો ક્વિક કોમર્સ સવસનો ઉપયોગ વધારે કરે છે અને આ સવસનો સૌથી વધું ઉપયોગ સાંજે ૬ વાગ્યા બાદ થાય છે.૩૯ ટકા લોકો સાંજે અને ૨૩ ટકા લોકો રાત્રે તેના પરથી વસ્તુઓ મંગાવે છે.

૬૩ ટકા લોકો ખાણી-પીણીની વસ્તુઓ મંગાવે છે

અડધી રાત્રે ઓર્ડર કરનારા લોકોની સંખ્યા માત્ર ૩.૫ ટકા

–૨૬ થી ૪૧ વર્ષના વયજૂથના લોકો ક્વિક કોમર્સ સવસનો સૌથી વધારે ઉપયોગ કરે છે અને તેનું કારણ એ છે કે, નોકરી અને વ્યવસાયના કારણે  ઈમરજન્સીમાં જાતે ખરીદી કરવા જવા સમયનો અભાવ

–એક લાખથી વધુ આવકવાળા લોકોમાં સૌથી વધારે ઉપયોગ,આમ આવક વધારે તેમ ઉપયોગ વધારે

–પોસ્ટ ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા જૂથમાં ૭૨ ટકા લોકો દ્વારા ઉપયોગ

–૪૩ ટકા લોકો એક વર્ષ કરતા વધારે સમયથી અને ૪૦ ટકા લોકો એક વર્ષ કરતા ઓછા સમયથી ઉપયોગ કરે છે

–૩૩ ટકા લોકો દર વખતે ૨૦૦ રુપિયા કરતા ઓછી અને ૩૮ ટકા લોકો ૨૦૦ થી ૪૦૦ રુપિયાની વચ્ચેનો ઓર્ડર આપે છે.–અડધી રાત્રે ઉપયોગ કરનારા લોકોની સંખ્યા માત્ર ૩.૫ ટકા અને બપોરે ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ૧૫ ટકા

–૭૩ ટકા લોકો કરિયાણું તો ૬૩ ટકા લોકો ખાણી પીણીની વસ્તુઓ, ૫૬ ટકા લોકો જીવન જરુરિયાતની વસ્તુઓ, ૩૯ ટકા લોકો પર્સનલ કેર પ્રોડકટસ અને ૨૨ ટકા દવાઓ મંગાવે છે

–પેમેન્ટ માટે ૫૪ ટકા લોકો યુપીઆઈ અને ૩૨ ટકા લોકો કેશ ઓન ડિલિવરી વિકલ્પ પસંદ કરે છે

–ઉપયોગ નહીં કરનારાઓમાં ૫૦ વર્ષથી વધારે વયના અને શિક્ષિત ના હોય તેવા લોકોની સંખ્યા વધારે.–નિવૃત્ત થયેલા લોકો પૈકી માત્ર ૩ ટકા સવસનો ઉપયોગ કરે છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
દારૃની ખાલી બોટલ આપી રૃ.100 લઇ જાવ.. .FB પર પોસ્ટ મૂકી કાર્યક્રમ જાહેર કરનાર કોંગી કાર્યકર સ્વેજલ સા…

દારૃની ખાલી બોટલ આપી રૃ.100 લઇ જાવ.. .FB પર પોસ્ટ મૂકી કાર્યક્રમ જાહેર કરનાર કોંગી કાર્યકર સ્વેજલ સા...

કારેલીબાગમાં મોર્નિંગ વોક માટે નીકળેલા સિનિયર સિટિઝનને ચપ્પુ બતાવી લૂંટી લેનાર બે લૂંટારા પકડાયા | t…

કારેલીબાગમાં મોર્નિંગ વોક માટે નીકળેલા સિનિયર સિટિઝનને ચપ્પુ બતાવી લૂંટી લેનાર બે લૂંટારા પકડાયા | t...

સ્વરાંકન એપાર્ટમેન્ટ ના પહેલા માળે આગ ભભુકી ઉઠી | Fire breaks out on the first floor of Swarankan Ap…

સ્વરાંકન એપાર્ટમેન્ટ ના પહેલા માળે આગ ભભુકી ઉઠી | Fire breaks out on the first floor of Swarankan Ap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિસાર સેટેલાઇટ ત્રણ મહિના બાદ આજે સંશોધન શરૂ કરશે : વૈજ્ઞાનિક ઉપકરણોનું પરીક્ષણ સફળ

નિસાર સેટેલાઇટ ત્રણ મહિના બાદ આજે સંશોધન શરૂ કરશે : વૈજ્ઞાનિક ઉપકરણોનું પરીક્ષણ સફળ

11 months ago
પરીક્ષાના ટેન્શનમાં એસિડ પી લેનાર વિદ્યાર્થીનું મોત | Student died after consuming acid due to exam …

પરીક્ષાના ટેન્શનમાં એસિડ પી લેનાર વિદ્યાર્થીનું મોત | Student died after consuming acid due to exam …

1 year ago
જામનગરના વડવાળામાં સરપંચ પર જીવલેણ હુમલો, ફાયરિંગ કરી તો બંદૂક ઝૂંટવી આરોપીઓ ફરાર | Fatal attack on …

જામનગરના વડવાળામાં સરપંચ પર જીવલેણ હુમલો, ફાયરિંગ કરી તો બંદૂક ઝૂંટવી આરોપીઓ ફરાર | Fatal attack on …

1 year ago
ઓ…કાકા…. મૂત્રાલય નહીં મંત્રાલય લખ્યું છે!! સોશિયલ મીડિયા પર દિલ્હીનો VIDEO વાયરલ | Man Urinatin…

ઓ…કાકા…. મૂત્રાલય નહીં મંત્રાલય લખ્યું છે!! સોશિયલ મીડિયા પર દિલ્હીનો VIDEO વાયરલ | Man Urinatin…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News