gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનની બહાર જ વેપારી પર ટોળાનો હુમલો | Mob attacks businessman outside Bapod …

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનની બહાર જ વેપારી પર ટોળાનો હુમલો | Mob attacks businessman outside Bapod …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરાના આજવારોડ પર જ્વેલરી શોપની બહાર ફિટ કરેલા સીસીટીવી કેમેરા હટાવવાના મુદ્દે દુકાનદાર ભાઇઓ પર નજીકની સોસાયટીના રહીશો તથા અન્યએ હુમલો કર્યો હતો. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

આજવારોડ સયાજીપુરા ગામ નવી નગરી ફળિયામાં રહેતા સુનિલભાઇ ભેરૂલાલ મેવાડાની શ્રી હરિ ટાઉનશિપમાં દેવનારાયણ જ્વેલર્સ નામની દુકાન છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 20 મી તારીખે રાત્રે હું તથા મારો ભાઇ જીતેન્દ્ર મેવાડા દુકાને હતા. તે દરમિયાન શ્રી હરિ ટાઉનશિપમાં રહેતા યતીન પરમાર તથા અન્ય લોકો આવ્યા હતા. તેઓએ મારા ભાઇને જણાવ્યું કે, તમારી દુકાનના સીસીટીવી કેમેરામાં અમારી સોસાયટી દેખાતી હોઇ હટાવી લો. મારા ભાઇએ કેમેરા હટાવવાની ના પાડતા યતીને મારા ભાઇને મારવાની ધમકી આપી હતી. દરમિયાન કોઇએ પોલીસને કોલ કરતા પોલીસની ગાડી આવી ગઇ હતી. હું પોલીસ વાનમાં બેસીને પોલીસ સ્ટેશન આવી ગયો હતો. મારો ભાઇ જીતેન્દ્ર બાઇક લઇને પાછળ આવતો હતો. એકતાનગર ચાર રસ્તા પાસે આરોપીઓએ મારા ભાઇને ઉભો રાખી હુમલો કર્યો હતો. મારો ભાઇ ત્યાંથી નીકળીને પોલીસ સ્ટેશન આવી ગયો હતો. હું પોલીસ સ્ટેશનની બહાર ઉભો હતો. ત્યારે આરોપીઓ ધસી આવ્યા હતા. તેઓએ મારા પર હુમલો કરતા મને માથામાં ઇજા થઇ હતી. પોલીસે આ અંગે યતીન પરમાર, યશ, અનિલ, અક્ષય, મામા કહીને ઓળખાતા શખ્સ, નિલેષ, મેહુલ તથા કેરી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ મારી દુકાનના શટર પર પણ પથ્થરમારો કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા રેલવે વિભાગમાં યોજાનાર રોજગાર મેળામાં 85 ઉમેદવારોને નિમણૂક પત્ર અપાશે | Appointment letters w…
GUJARAT

વડોદરા રેલવે વિભાગમાં યોજાનાર રોજગાર મેળામાં 85 ઉમેદવારોને નિમણૂક પત્ર અપાશે | Appointment letters w…

May 22, 2026
વકીલાત, પત્રકારત્વ અને પછી બોલિવૂડમાં એક્ટિંગ… જાણો હત્યાનો ફરાર કેદી 12 વર્ષે અમદાવાદથી કેવી રીતે…
GUJARAT

વકીલાત, પત્રકારત્વ અને પછી બોલિવૂડમાં એક્ટિંગ… જાણો હત્યાનો ફરાર કેદી 12 વર્ષે અમદાવાદથી કેવી રીતે…

May 22, 2026
વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત પાંચ હોદ્દેદારોના નામની જાહેરાત, ધારાસભ્યો સચવાયા | Announcement …
GUJARAT

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત પાંચ હોદ્દેદારોના નામની જાહેરાત, ધારાસભ્યો સચવાયા | Announcement …

May 22, 2026
Next Post
જામનગરની હિન્દુ સેના ગૌરક્ષા વિભાગે ગત મોડી રાત્રે લાલપુર પંથકમાં 13 ગૌવંશને બચાવ્યા | Jamnagar’s Hi…

જામનગરની હિન્દુ સેના ગૌરક્ષા વિભાગે ગત મોડી રાત્રે લાલપુર પંથકમાં 13 ગૌવંશને બચાવ્યા | Jamnagar's Hi...

જામનગર શહેરમાં મહિલા સુરક્ષાને લઈ સિટી એ. ડિવિઝન મહિલા પોલીસની ‘સી’ ટીમનું સઘન ચેકિંગ | Intensive ch…

જામનગર શહેરમાં મહિલા સુરક્ષાને લઈ સિટી એ. ડિવિઝન મહિલા પોલીસની 'સી' ટીમનું સઘન ચેકિંગ | Intensive ch...

એવરેસ્ટ સર કર્યા બાદ કરુણાંતિકા: તિરંગો લહેરાવીને પરત ફરતા બે ભારતીયોના ‘ડેથ ઝોન’માં મોત | two india…

એવરેસ્ટ સર કર્યા બાદ કરુણાંતિકા: તિરંગો લહેરાવીને પરત ફરતા બે ભારતીયોના 'ડેથ ઝોન'માં મોત | two india...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા એસટી વિભાગની ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ. ૧૪પ કરોડ આવક નોંધાઈ | Vadodara ST department records R…

વડોદરા એસટી વિભાગની ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ. ૧૪પ કરોડ આવક નોંધાઈ | Vadodara ST department records R…

2 months ago
રૂપિયા 1396 કરોડની બેંક છેતરપિંડી 12 વૈભવી કાર, સુપરબાઇક જપ્ત | Bank fraud worth Rs 1396 crore 12 lu…

રૂપિયા 1396 કરોડની બેંક છેતરપિંડી 12 વૈભવી કાર, સુપરબાઇક જપ્ત | Bank fraud worth Rs 1396 crore 12 lu…

9 months ago
ગાડીએ ટક્કર મારતા બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by car

ગાડીએ ટક્કર મારતા બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by car

1 year ago
VIDEO: દેવાયત ખવડના રિમાન્ડ માંગશે પોલીસ, સાતેય આરોપીના મેડિકલ ટેસ્ટ કરાયા | Talala Police will seek…

VIDEO: દેવાયત ખવડના રિમાન્ડ માંગશે પોલીસ, સાતેય આરોપીના મેડિકલ ટેસ્ટ કરાયા | Talala Police will seek…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News