gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ: મોરવા હડફના કુવાઝર ગામે ડીજે હરીફાઈ પર તંત્રની તવાઈ, પોલીસે ડીજેના 2 વાહન કર્યા ડિટેઈન | pa…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
પંચમહાલ: મોરવા હડફના કુવાઝર ગામે ડીજે હરીફાઈ પર તંત્રની તવાઈ, પોલીસે ડીજેના 2 વાહન કર્યા ડિટેઈન | pa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

DJ Systems RTO Fine Panchmahal: સુપ્રીમ કોર્ટ દ્વારા ધ્વનિ પ્રદૂષણને ડામવા માટે કડક આદેશો આપવામાં આવ્યા હોવા છતાં, પંચમહાલ સહિત આસપાસના જિલ્લાઓમાં DJ સંચાલકો દ્વારા ઉંચા અવાજે ડીજે વગાડીને નિયમોના ધજાગરા ઉડાડવામાં આવતા હોવાની ફરિયાદો સતત વધી રહી છે. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં અવારનવાર DJ સંચાલકો વચ્ચે હરીફાઈ યોજાતી હોવાની વ્યાપક ફરિયાદોને પગલે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે મોરવા હડફ તાલુકાના કુવાઝર ગામે મોટા પાયે ઉંચા અવાજે DJ વગાડીને હરીફાઈ કરવાની તૈયારીઓ ચાલી રહી હોવાની માહિતી મળતા પોલીસે કડક કાર્યવાહી હતી. 

શુ છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, મામલતદાર તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા અને તેઓ પોતે જ કાફલા સાથે કુવાઝર ગામે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સાથે જ તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસને પણ આ અંગે વાકેફ કરી સ્થળ પર બોલાવી લીધી હતી. મોરવા હડફ પોલીસની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને આયોજન સ્ટેજ પર ચઢે અથવા હરીફાઈમાં ઉતરે તે પહેલાં જ બંને આધુનિક DJ વાહનોને રાઉન્ડઅપ કરી લીધા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને બંને DJ સિસ્ટમને ડિટેઈન કરી પોલીસ મથકે લાવી દીધી હતી અને સંચાલકો સામે દંડનીય કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરી હતી.

RTO દ્વારા ₹40,500નો તોતિંગ દંડ ફટકારાયો

મોરવા હડફ પોલીસ દ્વારા DJ વાહનો ડિટેઈન કર્યા બાદ આરટીઓ (RTO) વિભાગને પણ આ મામલે જાણ કરવામાં આવી હતી. RTO અધિકારીઓ દ્વારા આ વાહનો અને જરૂરી કાગળોની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ક્ષતિઓ જણાતા એક DJ સંચાલકને 40,500 રૂપિયાનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ DJના માલિકે તાબડતોબ નિયમોનુસાર દંડની રકમ ભરપાઈ કરી દીધી હોવાથી તેનું DJ વાહન મુક્ત કરવામાં આવ્યું હતું.

દંડ ભરીને મુક્ત થયેલા DJ માલિકને પોલીસે કડક શબ્દોમાં તાકીદ કરી છે કે, જો ભવિષ્યમાં ફરીથી આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કે નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાશે, તો તેમના વિરૂદ્ધ વધુ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

એક DJ હજુ પણ પોલીસ સ્ટેશનના કબજામાં

વહીવટી તંત્રની આ રેડ દરમિયાન ડિટેઈન કરાયેલું બીજું DJ વાહન હજુ પણ મોરવા હડફ પોલીસ મથક ખાતે જમા છે. આ વાહનને પણ આરટીઓ દ્વારા મેમો આપવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યાનુસાર, આ DJના માલિક દ્વારા જ્યારે નિયત કરાયેલા RTO મેમોની રકમ સત્તાવાર રીતે ભરપાઈ કરવામાં આવશે, ત્યાર બાદ જ આ બીજા DJને પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરવામાં આવશે. તંત્રની આ આકરી અને ત્વરિત કાર્યવાહીના પગલે પંચમહાલ જિલ્લાના અન્ય DJ સંચાલકો અને ગેરકાયદે હરીફાઈઓનું આયોજન કરનારા તત્ત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
Next Post
અમદાવાદ: દસક્રોઈમાં હીટ એન્ડ રનની ઘટનામાં 3 વર્ષના માસૂમનું મોત, 3 હોસ્પિટલો બદલી પણ જીવ ન બચ્યો | A…

અમદાવાદ: દસક્રોઈમાં હીટ એન્ડ રનની ઘટનામાં 3 વર્ષના માસૂમનું મોત, 3 હોસ્પિટલો બદલી પણ જીવ ન બચ્યો | A...

વડોદરા: સફાઈ અભિયાનમાં ‘ફોટો સેશન’નો આક્ષેપ, ખાલી ડસ્ટબીનમાં કચરો નાખતા કર્મચારીઓનો વીડિયો વાઈરલ | V…

વડોદરા: સફાઈ અભિયાનમાં ‘ફોટો સેશન’નો આક્ષેપ, ખાલી ડસ્ટબીનમાં કચરો નાખતા કર્મચારીઓનો વીડિયો વાઈરલ | V...

વડોદરાના યાકુતપુરામાં કબ્રસ્તાનમાં ક્રિકેટ રમવાની ના પાડતા બે વેપારી વચ્ચે મારામારી | Fight breaks o…

વડોદરાના યાકુતપુરામાં કબ્રસ્તાનમાં ક્રિકેટ રમવાની ના પાડતા બે વેપારી વચ્ચે મારામારી | Fight breaks o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમાકુ-પાનમસાલા પર GST 40 ટકા, નેશનલ સિક્યોરિટી-હેલ્થ સેસ લાગશે | GST on tobacco pan masala will be 4…

તમાકુ-પાનમસાલા પર GST 40 ટકા, નેશનલ સિક્યોરિટી-હેલ્થ સેસ લાગશે | GST on tobacco pan masala will be 4…

8 months ago
વડોદરાઃમાવઠાંની આગાહીને પગલે ખેડૂતોની ચિંતા વધી,કેરી અને ઘઉંના પાકને જોખમ

વડોદરાઃમાવઠાંની આગાહીને પગલે ખેડૂતોની ચિંતા વધી,કેરી અને ઘઉંના પાકને જોખમ

6 months ago
પિતાએ મોબાઈલ આપવાની ના કહેતા 17 વર્ષના પુત્રએ કર્યો આપઘાત, સુરતના પાંડેસરા વિસ્તારની હચમચાવી દેનારી …

પિતાએ મોબાઈલ આપવાની ના કહેતા 17 વર્ષના પુત્રએ કર્યો આપઘાત, સુરતના પાંડેસરા વિસ્તારની હચમચાવી દેનારી …

1 year ago
‘યુદ્ધવાર્તા’ સાથે નાગરીકો માટે મોક ડ્રીલ !! | Mock drill for citizens with ‘War Stories’

‘યુદ્ધવાર્તા’ સાથે નાગરીકો માટે મોક ડ્રીલ !! | Mock drill for citizens with ‘War Stories’

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News