gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: દસક્રોઈમાં હીટ એન્ડ રનની ઘટનામાં 3 વર્ષના માસૂમનું મોત, 3 હોસ્પિટલો બદલી પણ જીવ ન બચ્યો | A…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: દસક્રોઈમાં હીટ એન્ડ રનની ઘટનામાં 3 વર્ષના માસૂમનું મોત, 3 હોસ્પિટલો બદલી પણ જીવ ન બચ્યો | A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Hit and Run: અમદાવાદના આઉટર વિસ્તાર ગણાતા દસક્રોઈ તાલુકાના ગામડી ગામ પાસે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં માતા સાથે ખરીદી કરી ઘર પાસે રસ્તા કિનારે ઊભેલા સાડા ત્રણ વર્ષના માસૂમ બાળકને એક બેફામ સ્પીડે આવતા પિક-અપ ટેમ્પોએ અડફેટે લીધો હતો. ગંભીર રીતે અકસ્માતમાં ઘવાયેલા બાળકનું SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતાં શ્રમિક પરિવાર હીબકે ચડ્યો હતો. 

માતા સાથે ખરીદી કરીને આવ્યો ને કાળ ભેટ્યો

મૂળ મહેસાણા જિલ્લાના વતની અને હાલ ગામડી ગામ પાસે રહીને મજૂરી કામ કરતા નવઘણભાઈ ઝાલાનો સાડા ત્રણ વર્ષનો પુત્ર ક્રિષ્ણા આ અકસ્માતનો ભોગ બન્યો છે. 21 મેની સાંજે ક્રિષ્ણાની માતા વર્ષાબહેન અન્ય મહિલા અને બાળકો સાથે વટવા વિસ્તારમાં કરિયાણું ખરીદવા ગયા હતા. સાંજે આશરે 7 વાગ્યે તેઓ રિક્ષા પાછી બાંધીને ગામડી સ્થિત ‘સ્વાસ્તિક-2’ ફ્લેટ્સ નજીક પોતાના ઘર પાસે ઉતર્યા હતા.

પીક-અપ ટ્રકે પાછળથી ટક્કર મારી

પરિવાર હજુ રસ્તાની સાઈડમાં ઊભો જ હતો, તે દરમિયાન અચાનક એક પિક-અપ ટ્રકના ચાલકે પોતાના વાહનને પૂરઝડપે અને બેજવાબદારીપૂર્વક હંકારી લાવી માસૂમ ક્રિષ્ણાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટેમ્પોનું વ્હીલ ફરી વળતાં બાળકને માથાના પાછળના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી ચાલક વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

 ત્રણ હોસ્પિટલો બદલી, પણ જીવ ન બચ્યો

ગંભીર હાલતમાં લોહીલુહાણ થયેલા માસૂમને તાત્કાલિક વટવાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે એલ.જી. હોસ્પિટલ અને ત્યારબાદ સિવિલ બોડીની SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર બાદ રાત્રે 10:34 વાગ્યે ફરજ પરના તબીબોએ માસૂમ ક્રિષ્ણાને મૃત જાહેર કર્યો હતો. ઘટના સમયે વટવા ખાતે મજૂરી કામે ગયેલા પિતાને ફોન પર આ અઘટિત ઘટનાની જાણ થતાં તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

આ મામલે વિવેકાનંદનગર પોલીસે અજાણ્યા પિક-અપ ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હિટ એન્ડ રનની આ ઘટનાને અંજામ આપી નાસી છૂટેલા ચાલકને પકડવા માટે પોલીસે હાઈવે અને આસપાસના CCTV ફૂટેજ તપાસવાની તજવીજ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
વડોદરા: સફાઈ અભિયાનમાં ‘ફોટો સેશન’નો આક્ષેપ, ખાલી ડસ્ટબીનમાં કચરો નાખતા કર્મચારીઓનો વીડિયો વાઈરલ | V…

વડોદરા: સફાઈ અભિયાનમાં ‘ફોટો સેશન’નો આક્ષેપ, ખાલી ડસ્ટબીનમાં કચરો નાખતા કર્મચારીઓનો વીડિયો વાઈરલ | V...

વડોદરાના યાકુતપુરામાં કબ્રસ્તાનમાં ક્રિકેટ રમવાની ના પાડતા બે વેપારી વચ્ચે મારામારી | Fight breaks o…

વડોદરાના યાકુતપુરામાં કબ્રસ્તાનમાં ક્રિકેટ રમવાની ના પાડતા બે વેપારી વચ્ચે મારામારી | Fight breaks o...

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં એકી-બેકીનો જુગાર રમતાં 4 શખ્સો ઝડપાયા | 4 people caught for ga…

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં એકી-બેકીનો જુગાર રમતાં 4 શખ્સો ઝડપાયા | 4 people caught for ga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારની અપીલની અસર નહીં! પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે ફરી લાંબી કતારો | Fuel Panic in A…

સરકારની અપીલની અસર નહીં! પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે ફરી લાંબી કતારો | Fuel Panic in A…

4 months ago
પક્ષો દ્વારા જાતિના નામે થતું રાજકારણ દેશ માટે ખતરનાક : સુપ્રીમ કોર્ટ

પક્ષો દ્વારા જાતિના નામે થતું રાજકારણ દેશ માટે ખતરનાક : સુપ્રીમ કોર્ટ

12 months ago
અમદાવાદના દાણીલીમડામાં ‘બાપ’ કહેવા બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ, મહિલા અને સગીર પર હુમલો | fig…

અમદાવાદના દાણીલીમડામાં ‘બાપ’ કહેવા બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ, મહિલા અને સગીર પર હુમલો | fig…

4 months ago
ભાવથી ગરબા ગાવાની શરૂઆત થતાં જ શરીરનાં ચક્રોમાં ઊર્જાનો સંચાર થાય છે | As soon as you start singing …

ભાવથી ગરબા ગાવાની શરૂઆત થતાં જ શરીરનાં ચક્રોમાં ઊર્જાનો સંચાર થાય છે | As soon as you start singing …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News