gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબી-કચ્છ હાઈવે પર દર્દનાક અકસ્માત, માતાના મઢથી દર્શન કરી પરત ફરતા કારનું ટાયર ફાટ્યું, બે બાળકો સહ…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in GUJARAT
0 0
0
મોરબી-કચ્છ હાઈવે પર દર્દનાક અકસ્માત, માતાના મઢથી દર્શન કરી પરત ફરતા કારનું ટાયર ફાટ્યું, બે બાળકો સહ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Morbi Kutch Highway Accident: મોરબી-કચ્છ હાઈવે પર માળિયા (મીયાણા)ના હરિપર ગામ પાસે કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે. મૂળ ગીર સોમનાથના અને હાલ દીવમાં સ્થાયી થયેલા કાપડિયા પરિવારના સભ્યો કચ્છમાં માતાના મઢે મા આશાપુરાના દર્શન કરીને ખુશી-ખુશી ઘરે પાછા ફરી રહ્યા હતા. આ આનંદની પળો શોકમાં ફેરવાઈ ગઈ જ્યારે તેમની ઈકો કારનું ટાયર અચાનક ફાટ્યું હતું. ટાયર ફાટતા જ ચાલકે સ્ટીયરીંગ પરથી નિયંત્રણ ગુમાવ્યું અને કાર ડિવાઈડર ટપીને સામેની લેનમાંથી પૂરપાટ ઝડપે આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્માતની ભયાનકતા અને સ્થાનિકોની દોડધામ

આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ઈકો કારનો કુરચો બોલી ગયો હતો અને ગાડીના ફુરચેફુરચા ઊડી ગયા હતા. કારમાં સવાર કુલ 6 લોકોમાંથી ચાર વ્યકિતઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જેમાં બે માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. અકસ્માતનો ભયાનક અવાજ સાંભળીને આજુબાજુના ગ્રામજનો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

મૃતકોમાં ડ્રાઈવર, વૃદ્ધા અને માસૂમ બાળક સામેલ

આ ગોઝારા અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં કાર ચાલક ભરતકુમાર વીરજીભાઈ બાંભણિયા (ઉં.વ. 40), કંચનબેન વિરજીભાઈ બાંભણિયા (ઉં.વ. 60), મનોજ લક્ષ્મણભાઈ કાપડિયા (ઉં.વ. 50) અને માત્ર 7 વર્ષના માસૂમ બાળક જીવાંશુ મનોજ કાપડિયાનો સમાવેશ થાય છે. આ હસતા-રમતા પરિવાર પર તૂટી પડેલા કાળના પંજાથી દીવ અને ગીર સોમનાથ પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.

માતા-પુત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત

દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા જાગૃતિબેન મનોજભાઈ કાપડિયા (ઉં.વ. 35) અને તેમની 12 વર્ષની દીકરી વૈદર્શીને ગંભીર હાલતમાં નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, ચારેય મૃતદેહને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા માટે માળિયાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો, કુખ્યાત ધર્મેન્દ્ર સિંહને પગમાં ગોળી મરાઈ, ધરપકડ દરમિયાન ફિલ્મી દૃશ્યો

પોલીસે ટ્રાફિક હળવો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ઘટનાની ગંભીરતાને જોતા માળિયા તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ક્રેન બોલાવીને અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવ્યા હતા અને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. હાલમાં પોલીસે આ મામલે અકસ્માતે ગુનો નોંધીને તપાસ આદરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Next Post
વેકેશનના માહોલ વચ્ચે માતમ! સુરતના મહુવેજ ગામે દાદાની નજર સામે તળાવમાં બે પૌત્ર ડૂબ્યાં, બંનેના દર્દન…

વેકેશનના માહોલ વચ્ચે માતમ! સુરતના મહુવેજ ગામે દાદાની નજર સામે તળાવમાં બે પૌત્ર ડૂબ્યાં, બંનેના દર્દન...

ગેટ પર પોલીસ ઉભી રહી ને ખેલ પલટાયો! છોટા ઉદેપુરમાં ધરપકડના ડરે AAPના ઉમેદવાર ગેરહાજર, જિ.પંચાયતમાં ભ…

ગેટ પર પોલીસ ઉભી રહી ને ખેલ પલટાયો! છોટા ઉદેપુરમાં ધરપકડના ડરે AAPના ઉમેદવાર ગેરહાજર, જિ.પંચાયતમાં ભ...

વડોદરા: સિંધરોટના Rs 477 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપી યોગેશ તડવીની જામીન અરજી કોર્ટે ફગાવી | vadodara …

વડોદરા: સિંધરોટના Rs 477 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપી યોગેશ તડવીની જામીન અરજી કોર્ટે ફગાવી | vadodara ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં વિજ થાંભલામાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગતાં દોડધામ | fire br…

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં વિજ થાંભલામાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગતાં દોડધામ | fire br…

7 months ago
કપુરાઈ-વાઘોડિયા તથા આજવા-ગોલ્ડન ચોકડી વચ્ચે ટ્રાફિકજામ | Traffic jam between Kapurai Waghodia and Aj…

કપુરાઈ-વાઘોડિયા તથા આજવા-ગોલ્ડન ચોકડી વચ્ચે ટ્રાફિકજામ | Traffic jam between Kapurai Waghodia and Aj…

9 months ago
અમદાવાદમાં 3 હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ, જાણો કોની સેવાઓ કરાઈ રદ | Cashless facilit…

અમદાવાદમાં 3 હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ, જાણો કોની સેવાઓ કરાઈ રદ | Cashless facilit…

1 year ago
શેરોમાં ફોરેન ફંડોની વેચવાલી અટકતા ચાર દિવસના ઘટાડાને બ્રેક : સેન્સેક્સ 317 પોઈન્ટ ઉછળી 82571 | Four…

શેરોમાં ફોરેન ફંડોની વેચવાલી અટકતા ચાર દિવસના ઘટાડાને બ્રેક : સેન્સેક્સ 317 પોઈન્ટ ઉછળી 82571 | Four…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News