gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં મોબાઈલ ફોનની બાબતમાં યુવકનું કારમાં અપહરણ કરી માર મારનાર આરોપીઓ સામે ગુનો દાખલ | FIR regis…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં મોબાઈલ ફોનની બાબતમાં યુવકનું કારમાં અપહરણ કરી માર મારનાર આરોપીઓ સામે ગુનો દાખલ | FIR regis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરામાં મિત્રનો પડાવી લીધેલો મોબાઇલ પરત માગતા યુવક પર છ આરોપીઓ તૂટી પડ્યા હતા. કારમાં અપહરણ કરી લઈ જઈ માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આરોપીઓએ આપી હતી. 

ફરિયાદી હેતરાજસિંહ કલ્યાણસિંહ ભાટી નામના યુવકે અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી પ્રતિકસિંહ રાજપૂત, નીલ સહાની, મિશ્રા, આકાશ થાપા, મનોજ યાદવ અને તરૂણ યાદવ સહિતના લોકોએ તેને અલગ-અલગ સમયે મારપીટ કરી ધમકીઓ આપી હતી. વધુમાં તેને ફરિયાદમાં જણાવવાનું છે કે, દસ મહિના પહેલા મારા મિત્ર શિવાંશ શુક્લાએ મને કહ્યું હતું કે ભીમ તળાવ ભરડવા પાસે નીલ સહાની મને રોકીને મારો મોબાઇલ ફોન લઈ લીધો છે. જેથી હું શિવંશ તથા ભૌતિક સન ફાર્મા રોડ ઉપર ગયા હતા અને મેં ઈનસ્ટાગ્રામ આઈડીથી સહાનીને ફોન પર વાત કરી હતી અને સહાની સાથેના પ્રતીકસિંહ રાજપુતે મને ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. 

7 મી તારીખ રાત્રે 12:30 વાગે સનફાર્મા રોડ ઉપર આકાશ થાપા અને મિશ્રા મને મળ્યા હતા. મારી સાથે ઝઘડો કરી તેમના ટુ વ્હીલર પણ વચ્ચે બેસાડીને સન ફાર્મા રોડ રિંગ સર્કલ પાસે ગયા હતા ત્યાંની સહાની, પ્રતીક સિંહ તથા અન્ય આરોપીઓ હાજર હતા કારમાંથી લાકડાનો ડંડો કાઢી મારા પર હુમલો કર્યો હતો. ત્યારબાદ તેની કારમાં બેસાડી મને માર માર્યો હતો. ત્યારબાદ તેઓ મને પ્રતીકની દુકાન પાસે લઈ ગયા હતા અને મારા કપડાં કાઢી વાળ પકડી માર માર્યો હતો અને મારો નગ્ન વિડીયો પણ ઉતાર્યો હતો. આરોપીઓએ મારો મોબાઈલ તથા પર્સમાંથી 2000 રૂપિયા હતા અને ત્યારબાદ મને કારમાં બેસાડી પાછો ટીમ તળાવ ચોકડી પાસે છોડી દીધો હતો. પ્રતીકસિંઘે મને ધમકી આપી હતી એ જોતું પોલીસ કેસ કરીશ તો તને જાનથી મારી નાખીશ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
જેલના સળિયા પાછળથી સીધા પાલિકાની બેઠકમાં: જામનગરમાં જેલમાંથી આવેલા કોર્પોરેટરોની એન્ટ્રી | Jailed Co…

જેલના સળિયા પાછળથી સીધા પાલિકાની બેઠકમાં: જામનગરમાં જેલમાંથી આવેલા કોર્પોરેટરોની એન્ટ્રી | Jailed Co...

વડોદરાઃ ડભોઈના ભાજપ ધારાસભ્યની ઘોડાની લગામ બુટલેગરના હાથમાં, સાંઠગાંઠના પુરાવા કોર્ટમાં રજૂ | dabhoi…

વડોદરાઃ ડભોઈના ભાજપ ધારાસભ્યની ઘોડાની લગામ બુટલેગરના હાથમાં, સાંઠગાંઠના પુરાવા કોર્ટમાં રજૂ | dabhoi...

જામનગરમાં સમર્પણ સર્કલ પાસે હિટ એન્ડ રન અકસ્માત : એક્ટિવા ચાલક કિશોર ઈજાગ્રસ્ત બન્યો | Hit and run a…

જામનગરમાં સમર્પણ સર્કલ પાસે હિટ એન્ડ રન અકસ્માત : એક્ટિવા ચાલક કિશોર ઈજાગ્રસ્ત બન્યો | Hit and run a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સતત છઠ્ઠા દિવસે સોનામાં કડાકો, આજે 1700 રૂપિયા તૂટ્યું, ચાંદીમાં 7300થી વધુનો ઘટાડો | Gold Silver Pr…

સતત છઠ્ઠા દિવસે સોનામાં કડાકો, આજે 1700 રૂપિયા તૂટ્યું, ચાંદીમાં 7300થી વધુનો ઘટાડો | Gold Silver Pr…

5 months ago
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે પડશે માવઠું | Gujarat Sees Heat and Ra…

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે પડશે માવઠું | Gujarat Sees Heat and Ra…

4 months ago
બંધ મકાનના દરવાજા તોડી ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for breaking down doors of locked …

બંધ મકાનના દરવાજા તોડી ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for breaking down doors of locked …

1 year ago
Explainer: ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માટે 454 મત વિરુદ્ધ 2: કેવી રીતે ફાટેલા બિલે ઇતિહાસ રચ્યો | Nar…

Explainer: ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માટે 454 મત વિરુદ્ધ 2: કેવી રીતે ફાટેલા બિલે ઇતિહાસ રચ્યો | Nar…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News