gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી એક યુવતી પોતાના પ્રેમી સાથે પ્રેમલગ્ન કર્યા બાદ ઘર છોડીને ચાલી ગઈ હતી. આ મામલે પોલીસે યુવતીના પરિવારજનો સાથે મુલાકાત ગોઠવી હતી. જોકે, પ્રેમલગ્નથી નારાજ યુવતીની માતા, ભાઈ અને બહેન સહિતના પરિવારજનોએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની અંદર તેમજ બહાર દીકરી અને જમાઈ સાથે મારામારી કરી હોબાળો મચાવ્યો હતો અને જાહેર શાંતિનો ભંગ કર્યો હતો. ગુમ થયેલી દીકરી પ્રેમલગ્ન કરીને યુવક સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થતાં જ ઉશ્કેરાયેલા પરિવારજનોએ ત્યાં હંગામો કર્યો હતો. આ બનાવ અંગે નરોડા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે કૃષ્ણનગર ખાતે રહેતા યુવતીના પરિવારના ચાર સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે. વિગતો મુજબ, કૃષ્ણનગરમાં રહેતી 26 વર્ષની યુવતી ગત તારીખ 23-05-2026ના રોજ ચમનપુરા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ પરત ફરી ન હતી. આથી પરિવારે પોલીસ સ્ટેશનમાં તેણી ગુમ થઈ હોવાની જાણવાજોગ નોંધ કરાવી હતી. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, યુવતીએ ઠક્કરબાપાનગર વિસ્તારમાં રહેતા એક યુવક સાથે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં મિર્ઝાપુર ખાતે પ્રેમલગ્ન કરી લીધા હતા.

ગઈકાલે રાત્રે પોલીસે યુવતી અને યુવકને નિવેદન નોંધાવવા માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા, સાથે જ આ લગ્નની જાણ યુવતીના માતા-પિતાને કરીને તેમને પણ ત્યાં તેડાવ્યા હતા. દીકરીના પ્રેમલગ્નથી નારાજ પરિવારે પોલીસ સ્ટેશન પહોંચતાની સાથે જ ત્યાં હાજર દીકરી અને જમાઈ સાથે મારામારી શરૂ કરી દીધી હતી. પોલીસ સ્ટાફે વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં આ ચારેય જણાએ પોલીસ સ્ટેશનની અંદર અને બહાર જાહેર રોડ પર એકબીજા સાથે મારામારી કરી તથા બૂમાબૂમ કરીને આતંક મચાવ્યો હતો. જાહેર જનતામાં ભયનું વાતાવરણ ઊભું કરી સુલેહ-શાંતિનો ભંગ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ...

યુવકનું અપહરણ કરી માર મારી કપડા ઉતારી નગ્ન વીડિયો ઉતાર્યો | A young man was kidnapped beaten strippe…

યુવકનું અપહરણ કરી માર મારી કપડા ઉતારી નગ્ન વીડિયો ઉતાર્યો | A young man was kidnapped beaten strippe...

યુનિ.કેમ્પસ નજીકથી બિનવારસી કારમાંથી દારૃની 948 બોટલ મળી | 948 bottles of liquor seized from car nea…

યુનિ.કેમ્પસ નજીકથી બિનવારસી કારમાંથી દારૃની 948 બોટલ મળી | 948 bottles of liquor seized from car nea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CDSના નિવેદનનો ઉલ્લેખ કરીને કોંગ્રેસે મોદી સરકાર પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- ‘દેશથી શું છૂપાવવામાં આવ્યું?’

CDSના નિવેદનનો ઉલ્લેખ કરીને કોંગ્રેસે મોદી સરકાર પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- ‘દેશથી શું છૂપાવવામાં આવ્યું?’

1 year ago
પેસેન્જર તરીકે બેઠેલો ગઠિયો ડ્રાઇવરને પડીકી લેવા મોકલી કાર લઇ રફુચક્કર | car theft by passenger who …

પેસેન્જર તરીકે બેઠેલો ગઠિયો ડ્રાઇવરને પડીકી લેવા મોકલી કાર લઇ રફુચક્કર | car theft by passenger who …

11 months ago
આજે માનવીએ હાથી જેવા કદાવર પ્રાણીઓને ગુલામ બનાવી દીધા છે | Today humans have enslaved giant animals …

આજે માનવીએ હાથી જેવા કદાવર પ્રાણીઓને ગુલામ બનાવી દીધા છે | Today humans have enslaved giant animals …

1 year ago
‘મહાન વારસાને ભૂંસી કાઢવા સગાઓ જ કાફી…’, રોહિણી આચાર્યએ ફરી કોની સામે સાધ્યું નિશાન? | Bihar Polit…

‘મહાન વારસાને ભૂંસી કાઢવા સગાઓ જ કાફી…’, રોહિણી આચાર્યએ ફરી કોની સામે સાધ્યું નિશાન? | Bihar Polit…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News