gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર ભાજપના મહિલા કોર્પોરેટરનો માથાભારે પુત્ર અંતે ચોટીલાથી ઝડપાયો | Jamnagar BJP female corporato…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in GUJARAT
0 0
0
જામનગર ભાજપના મહિલા કોર્પોરેટરનો માથાભારે પુત્ર અંતે ચોટીલાથી ઝડપાયો | Jamnagar BJP female corporato…
1
VIEWS
Share on FacebookShare on Twitter

રૂ. 2કરોડના અંગ્રેજી દારૂના કેસમાં વોન્ટેડ હતો આરોપી હિતેશ ઉર્ફે વાંગો : બાંભણીયા વિરૂદ્ધ ખૂન, ખૂનની કોશીષ, મારામારી, દારૂના 19 ગુના નોંધાયેલા છે

રાજકોટ, : રૂ. 2 કરોડના અંગ્રેજી દારૂના કેસમાં છેલ્લા બે મહિનાથી વોન્ટેડ જામનગરના વોર્ડ નં. 10ના ભાજપના નવનિયુક્ત કોર્પોરેટર મંજુબેન નરશીંભાઇ બાંભણીયાના પુત્ર હિતેશ ઉર્ફે વાંગાને રાજકોટ રેન્જ પોલીસની ટીમે ચોટીલાથી ઝડપી લીધો હતો. તેનો વાંકાનેર પોલીસે કબજો મેળવી તપાસ હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસમાં રૂ. 2 કરોડના અંગ્રેજી દારૂના કેસમાં હિતેશ ઉર્ફે વાંગો છેલ્લા 2 માસથી વોન્ટેડ હતો. રાજકોટ રેન્જના એએસઆઇ સંદીપસિંહ ઝાલા વગેરેને મળેલી બાતમીના આધારે પીએસઆઇ સી.એમ.કાંટેલીયાએ તેને ચોટીલામાં આવેલી એક હોટલ નજીકથી ઝડપી લીધો હતો.  આરોપી હિતેશ ઉર્ફે વાંગો રીઢો આરોપી છે. લાંબો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે તેના વિરૂદ્ધ અત્યાર સુધીમાં ખૂનના બે2, ખૂનની કોશિષના 2, ધાડ પાડવાની તૈયારીનો 1, મારામારીના 6, પ્રિઝન એક્ટ એટલે કે જાહેરનામા ભંગનો 1, બગાડના 2, અંગ્રેજી દારૂના કબજાના 4 અને દારૂ પીવાનો એક મળી કુલ 19 ગુના નોંધાયા છે. 

છેલ્લે 2024મા તેના વિરૂદ્ધ જામનગર પંચ. એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિષનો ગુનો નોંધાયો હતો. જ્યારે પ્રોહિબિશનનો છેલ્લો ગુનો 2023માં જામનગર સિટી બી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો હતો. બે મહિના પહેલા વાંકાનેરમાંથી પકડાયેલા રૂ. 2 કરોડના દારૂના કેસમાં પણ તેનું નામ ખુલતાં ભાગી ગયો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે વોન્ટેડ આરોપીઓને પકડવાની ઝુંબેશ વખતે પોલીસે તેની શોધખોળ કરી હતી. પરંતુ હાથમાં આવ્યો ન હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Next Post
વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં જામનગરનાં મહિલા પોલીસ મથકનો કચ્ચરઘાણ | Jamnagar’s women’s police station de…

વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં જામનગરનાં મહિલા પોલીસ મથકનો કચ્ચરઘાણ | Jamnagar's women's police station de...

બાજવામાંથી વિદેશી દારૃ ભરેલી કાર પકડાઇ | Car loaded with foreign liquor seized from Bajwa

વડોદરાના સંશોધકને અમેરિકામાં અલ્ઝાઈમરની દવા વિકસાવવા બદલ પેટન્ટ | vadodara researcher gets patent fo…

વડોદરાના સંશોધકને અમેરિકામાં અલ્ઝાઈમરની દવા વિકસાવવા બદલ પેટન્ટ | vadodara researcher gets patent fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RTE પ્રવેશ: 1.85 લાખથી વધુ અરજી મંજૂર, 56 હજાર રદ, આજે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી જાહેર થશે | Guja…

6 months ago
કઠવાડામાં વેપારીનો વ્યાજખોરોના ત્રાસથી દવા પીને આપઘાત | Iwe ekkewe polis lon Odhav ra makkei eu case…

1 year ago
છેતરપિંડીના કેસમાં મહિલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of female accused in fraud ca…

7 months ago
સાસણ જંગલ સફારી માટે ઓનલાઈન બુકિંગ હવેથી કેન્સલ નહીં થઇ શકે, જાણો કેમ લેવાયો નિર્ણય | sasan gir safa…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News