gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બેંક ટર્મ ડિપોઝિટમાં શ્રીમંતોનો ત્રીજા ભાગનો હિસ્સો | A third of the rich share in bank term deposit…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2026
in Business
0 0
0
બેંક ટર્મ ડિપોઝિટમાં શ્રીમંતોનો ત્રીજા ભાગનો હિસ્સો | A third of the rich share in bank term deposit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતીય બેંકિંગ સિસ્ટમ વધુને વધુ મોટી થાપણો પર આધાર રાખી રહી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા તાજેતરના ડેટા અનુસાર, રૂ. ૫ કરોડ અને તેથી વધુ રકમની થાપણો હવે ભારતીય બેંકિંગ સિસ્ટમમાં કુલ ટર્મ ડિપોઝિટના એક તૃતીયાંશ કરતાં વધુ હિસ્સો ધરાવે છે.

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે રિઝર્વ બેંકના વાર્ષિક મૂળભૂત આંકડાકીય નિવેદન દર્શાવે છે કે માર્ચ ૨૦૨૬ ના અંત સુધીમાં કુલ ટર્મ ડિપોઝિટના ૪૬.૩% ૧ કરોડ અને તેથી વધુ રકમની થાપણો હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી થાપણોનો હિસ્સો સતત વધી રહ્યો છે. માર્ચ ૨૦૨૫ ના અંતમાં આવી થાપણોનો હિસ્સો વધીને ૪૫.૦૭% થયો, જે માર્ચ ૨૦૨૪ ના અંતમાં ૪૩.૬૬% હતો. આ શ્રેણીમાં, માર્ચ ૨૦૨૬ ના અંત સુધીમાં બેંકિંગ સિસ્ટમમાં કુલ મુદત થાપણોના ૩૪.૮% માટે માત્ર રૂ. ૫ કરોડ અને તેથી વધુ રકમની થાપણોનો હિસ્સો હતો.

સંખ્યાની દ્રષ્ટિએ, આ મોટી થાપણો કુલ મુદત થાપણ ખાતાઓના માત્ર ૦.૦૫% હતી. આનો અર્થ એ થયો કે મોટા થાપણદારોના નાના જૂથનું વર્ચસ્વ હતું. ડેટા એ પણ દર્શાવે છે કે લગભગ ૩૮% મુદત થાપણો રૂ. ૩ કરોડ અને તેથી વધુ રકમની હતી (આ શ્રેણીઓમાં રિટેલ થાપણોનો સમાવેશ થતો નથી, જેમાં સામાન્ય રીતે રૂ. ૨ કરોડ સુધીની થાપણોનો સમાવેશ થાય છે). તેનાથી વિપરીત, માર્ચ ૨૦૨૬ ના અંત સુધીમાં કુલ ટર્મ ડિપોઝિટના માત્ર ૧૭.૮% ૫ લાખ સુધીની ટર્મ ડિપોઝિટ હતી.

આ આંકડાઓ પર ટિપ્પણી કરતા, ખાનગી ક્ષેત્રના બેંકરે જણાવ્યું હતું કે,  ઉચ્ચ મૂલ્યની ટર્મ ડિપોઝિટમાં વૃદ્ધિ મુખ્યત્વે વ્યાજ દરની ગતિશીલતા અને કિંમત દ્વારા પ્રેરિત છે. જ્યારે વ્યાજ દરમાં વધારો થવાની અપેક્ષા હોય છે, ત્યારે રોકાણકારો બોન્ડ કરતાં બેંક ડિપોઝિટ જેવા ફિક્સ્ડ-ઇન્કમ સાધનોને પસંદ કરે છે.

આનું કારણ એ છે કે વધતા વ્યાજ દરને કારણે બોન્ડ પોર્ટફોલિયો માર્ક-ટુ-માર્કેટ નુકસાન સહન કરે છે. બેંકો ૫ કરોડથી વધુની ડિપોઝિટ પર ઉત્તમ વ્યાજ દર પણ ઓફર કરી રહી છે.

હાલમાં, ડિપોઝિટના પ્રમાણપત્રો પરના વ્યાજ દરો લગભગ ૭.૫ થી ૭.૭૫ ટકા છે, જે તેમને ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા ગિલ્ટ ફંડ્સ કરતાં વધુ આકર્ષક બનાવે છે. જો કે, બેંકો સામાન્ય રીતે મોટી ડિપોઝિટ કરતાં નાની રિટેલ ડિપોઝિટ સાથે વધુ આરામદાયક હોય છે.

ડેટા છેલ્લા પાંચ વર્ષમાં ડિપોઝિટની રચનામાં ફેરફાર પણ દર્શાવે છે. કુલ થાપણોમાં બચત ખાતાની થાપણોનો હિસ્સો માર્ચ ૨૦૨૨ માં ૩૪.૬% થી ઘટીને માર્ચ ૨૦૨૬ માં ૨૮.૭% થયો હતો. તેનાથી વિપરીત, આ જ સમયગાળા દરમિયાન મુદત થાપણોનો હિસ્સો ૫૫.૨% થી વધીને ૬૧.૬% થયો, જે દર્શાવે છે કે થાપણદારો ઉચ્ચ વ્યાજવાળા નિશ્ચિત આવક સાધનોને પ્રાથમિકતા આપી રહ્યા છે.

જાહેર ક્ષેત્રની બેંકોએ નાણાકીય વર્ષ ૨૦૨૬ દરમિયાન થાપણોમાં વૃદ્ધિમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી, કુલ થાપણ વૃદ્ધિમાં ૫૦.૮% ફાળો આપ્યો હતો. આ વૃદ્ધિમાં ખાનગી ક્ષેત્રની બેંકોનો હિસ્સો ૩૮.૬% હતો. જોકે, થાપણ સંગ્રહમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકોનો હિસ્સો ચાર વર્ષ પહેલા ૩.૨% થી ઘટીને માર્ચ ૨૦૨૬ માં ૨.૯% થયો હતો.

થાપણોની પરિપક્વતા અવધિમાં પણ નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા. ઘરગથ્થુ થાપણો સતત સૌથી મોટો સ્ત્રોત રહી છે. માર્ચ ૨૦૨૬ ના અંતમાં કુલ થાપણોમાં ઘરગથ્થુ બચત (થાપણો) ૫૯.૩% હતી. જોકે, તાજેતરના વર્ષોમાં તેમનો હિસ્સો થોડો ઘટયો છે.

નોન-ફાઇનાન્સિયલ સેક્ટરમાંથી થાપણો એક વર્ષ પહેલા ૧૭.૭% થી વધીને ૧૮.૫% થઈ ગઈ છે, જ્યારે નાણાકીય કોર્પોરેશનોનો હિસ્સો ૬.૮% થી વધીને ૭.૮% થયો છે. રિઝર્વ બેંકના ડેટા અનુસાર, છેલ્લા ચાર નાણાકીય વર્ષોમાં કુલ થાપણોમાં વરિ નાગરિકોનો હિસ્સો ૧.૫% રહ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ 816 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 218 પોઈન્ટનું ગાબકડું, અચાનક શેરબજાર કેમ તૂટ્યું? | Stock Mar…
Business

સેન્સેક્સ 816 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 218 પોઈન્ટનું ગાબકડું, અચાનક શેરબજાર કેમ તૂટ્યું? | Stock Mar…

June 3, 2026
સેન્સેક્સ 452 પોઈન્ટના આંચકા બાદ 382 પોઈન્ટ વધીને 74650 | Sensex rises 382 points to 74650 after 452…
Business

સેન્સેક્સ 452 પોઈન્ટના આંચકા બાદ 382 પોઈન્ટ વધીને 74650 | Sensex rises 382 points to 74650 after 452…

June 3, 2026
સોના ચાંદીમાં તેજી : રિઝર્વ બેંકે 12 અબજ ડોલરનું સોનું વેચ્યાની અટકળો | Boom in gold and silver: Spe…
Business

સોના ચાંદીમાં તેજી : રિઝર્વ બેંકે 12 અબજ ડોલરનું સોનું વેચ્યાની અટકળો | Boom in gold and silver: Spe…

June 3, 2026
Next Post
યુદ્ધને પગલે મેમાં દેશમાંથી ઈંધણની નિકાસ ઘટી ચાર વર્ષના તળિયે રહી | Fuel exports from the country fe…

યુદ્ધને પગલે મેમાં દેશમાંથી ઈંધણની નિકાસ ઘટી ચાર વર્ષના તળિયે રહી | Fuel exports from the country fe...

શહેરના કુંભારવાડા સહિતના કેટલાક વિસ્તારમાં સિટી બસ સેવા હજુ બંધ | City bus services are still closed…

શહેરના કુંભારવાડા સહિતના કેટલાક વિસ્તારમાં સિટી બસ સેવા હજુ બંધ | City bus services are still closed...

સોના ચાંદીમાં તેજી : રિઝર્વ બેંકે 12 અબજ ડોલરનું સોનું વેચ્યાની અટકળો | Boom in gold and silver: Spe…

સોના ચાંદીમાં તેજી : રિઝર્વ બેંકે 12 અબજ ડોલરનું સોનું વેચ્યાની અટકળો | Boom in gold and silver: Spe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળી બાદ દિલ્હી ગેસ ચેમ્બર, વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર

દિવાળી બાદ દિલ્હી ગેસ ચેમ્બર, વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર

7 months ago
સોનિયા ગાંધી-રાહુલ ગાંધીને ફરી ઝટકો! નેશનલ હેરાલ્ડ કેસમાં નોટિસ, 6 દિવસ અગાઉ જ મળી હતી રાહત | Nation…

સોનિયા ગાંધી-રાહુલ ગાંધીને ફરી ઝટકો! નેશનલ હેરાલ્ડ કેસમાં નોટિસ, 6 દિવસ અગાઉ જ મળી હતી રાહત | Nation…

5 months ago
આણંદમાં 15 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ, હાલ તમામની હાલત સુધારા પર | Anand News Institute of Rur…

આણંદમાં 15 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ, હાલ તમામની હાલત સુધારા પર | Anand News Institute of Rur…

6 months ago
વાઘોડિયામાં દુકાનમાં ચોરે રૃા.૨૬૦૦ રોકડની ચોરી કર્યા બાદ આગ લગાવી હતી | Thief sets shop on fire afte…

વાઘોડિયામાં દુકાનમાં ચોરે રૃા.૨૬૦૦ રોકડની ચોરી કર્યા બાદ આગ લગાવી હતી | Thief sets shop on fire afte…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News