gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રૂડ ઉછળી 100 ડોલર નજીક : સોનામાં રૂ.2000,ચાંદીમાં રૂ.4000નો કડાકો | Crude rises close to 100 dolla…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2026
in Business
0 0
0
ક્રૂડ ઉછળી 100 ડોલર નજીક : સોનામાં રૂ.2000,ચાંદીમાં રૂ.4000નો કડાકો | Crude rises close to 100 dolla…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. ન વી માગ ધીમી હતી. વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી. જોકે મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઉછળતાં ઝવેરી બજારમાં ભાવ ઘટાડો તેટલા પ્રમાણમાં સિમિત રહ્યો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ફરી ઉછળતાં ઘઘરઆંગણે રૂપિયો ગબડયો હતો. 

ઈરાન તથા અમેરિકા વચ્ચે ફરી ઘર્ષણ વધ્યાના વાવડ હતા. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૯૩.૬૮થી વધી ૯૯ની નજીક પહોંચી ૯૭.૯૬  ડોલર રહ્યા હતા.  જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૯૦.૯૪ વાળા વધી ૯૭ થઈ ૯૫.૬૪ ડોલર રહ્યા હતા.

 અમેરિકાની સરકારે તાજેતરમાં ક્રૂડતેલના પોતાના વ્યુહાત્મક સ્ટોકમાંથી નોંધપાત્ર જથ્થામાં ક્રૂડતેલનું વેંચાણ કરતાં ત્યાં ક્રૂડનો આવો વ્યુહાત્મક સ્ટોક ઘટી ૪૦ વર્ષના તળિયે ઉતરી ગયાના સમાચાર મળ્યા હતા. ત્યાં આ વર્ષના આરંભમાં આવો સ્ટોક ૪૧૩૦ લાખ બેરલ્સ હતો તે હવે ૩૬૫૦ લાખ બેરલ્સ થઈ ગયો છે. તાજેતરમાં ત્યાં સરકારે આ સ્ટોકમાંથી ૯૧થી ૯૨ લાખ બેરલ્સ ઓઈલ વેંચ્યાના સમાચાર આવ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યું હતું. વિશ્વ બજાર પાછ ઘરઆંગણે આજે ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦૦ તૂટયા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંસના ૪૫૨૬થી ૪૫૨૭ ડોલર વાળા ઘટી નીચામાં ભાવ ૪૪૩૯ થઈ ૪૪૫૯થી ૪૪૬૦ ડોલર રહ્યા હતા.

અમદાવાદ સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૫૯૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૦૦૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૬૦૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ ઔંસના ૭૬.૨૨થી ઘટી ૭૩.૯૬ ડોલર થઈ ૭૪.૪૬થી ૭૪.૪૭ ડોલર રહ્યાના સમાચાર હતા.

ક્રૂડતેલના ઉંચા ભાવના પગલે મલેશિયાની સરકારને ઓઈલ તથા ગેસ ક્ષેત્રમાં મહેસુલી આવક ૩૨ ટકા વધી મે માં ૯.૩૦ અબજ ડોલર પહોંચ્યાના સમાચાર હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૨૦૦ ઘટી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂ.૧૫૪૪૧૫ તથા ૯૯૯ના રૂ.૧૫૫૦૩૬ રહ્યા હતા.

મુંબઈ ચાંદીના ભાવ કિલોદીઠ આશરે રૂ.૪૦૦૦ તૂટી જીએસટી વગર ભાવ રૂ.૨૬૧૫૭૫ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૯૩૧ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૩૫૫ ડોલર રહ્યા હત. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૦૨ ટકા  તૂટયા હતા. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
કોલેજોમાં 15 જૂનથી પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય શરૃ કરાશે | academic work of the first semester will…

કોલેજોમાં 15 જૂનથી પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય શરૃ કરાશે | academic work of the first semester will...

યુદ્ધને કારણે ડ્રાય ફ્રૂટ્સના ભાવમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો | The price of dry fruits has increase…

યુદ્ધને કારણે ડ્રાય ફ્રૂટ્સના ભાવમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો | The price of dry fruits has increase...

રાંધણગેસના બાટલામાંથી ગેસ કાઢી લેતો ડિલિવરી મેન ઝડપાયો | Delivery man caught taking gas from cooking…

રાંધણગેસના બાટલામાંથી ગેસ કાઢી લેતો ડિલિવરી મેન ઝડપાયો | Delivery man caught taking gas from cooking...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

USનું જાહેર દેવું ઈમિગ્રન્ટ્સ વિના GDPના 200%થી વધુ પહોંચી ગયું હોત | US public debt would have reac…

USનું જાહેર દેવું ઈમિગ્રન્ટ્સ વિના GDPના 200%થી વધુ પહોંચી ગયું હોત | US public debt would have reac…

6 months ago
સુરત અલથાણ બાળકી છેડતી કેસ: રિકન્સ્ટ્રક્શન સમયે જનતાનો આક્રોશ ફાટ્યો, આરોપીને ચપ્પલ-પથ્થરો માર્યા | …

સુરત અલથાણ બાળકી છેડતી કેસ: રિકન્સ્ટ્રક્શન સમયે જનતાનો આક્રોશ ફાટ્યો, આરોપીને ચપ્પલ-પથ્થરો માર્યા | …

3 months ago
NABH ની ટીમ દ્વારા સયાજી હોસ્પિટલમાં ઇન્સપેક્શન શરૃ | NABH team begins inspection at Sayaji Hospital

NABH ની ટીમ દ્વારા સયાજી હોસ્પિટલમાં ઇન્સપેક્શન શરૃ | NABH team begins inspection at Sayaji Hospital

5 months ago
ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, સુરેન્દ્રનગર-બોટાદ જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy rains forecas…

ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, સુરેન્દ્રનગર-બોટાદ જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy rains forecas…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News