gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેસર કેરીની સીઝન અંતિમ તબક્કામાં, યાર્ડમાં ગત વર્ષ કરતા બમણી આવક | Kesar mango season in final phase…

G METRO NEWS by G METRO NEWS
June 7, 2026
in GUJARAT
0 0
0
કેસર કેરીની સીઝન અંતિમ તબક્કામાં, યાર્ડમાં ગત વર્ષ કરતા બમણી આવક | Kesar mango season in final phase…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પાછોતરો પાક સારો થતા,માવઠાં કે પ્રિમોન્સૂન વરસાદ નહીં નડતા 

– અસહ્ય, સતત ઉકળાટથી કેરી કુદરતી રીતે જ ઝડપથી પાકે છે, કેમીકલના જોખમથી બચવા કેરી પાણીથી ધોઈને વાપરવી જરૂરી

– ગત વર્ષે 44 દિવસમાં 4.45 લાખ બોક્સ સામે આ વર્ષે 50 દિવસમાં 8 લાખથી વધુ બોક્સ, ભાવમાં પણ ઘટાડો 

રાજકોટ: સૌરાષ્ટ્રવાસીઓ સહિત દેશભરમાં અનેક લોકોને જેનો સ્વાદ દાઢે વળગ્યો છે તે ગીર પંથકની કેસર કેરીની સીઝન સાનુકૂળ હવામાનના પગલે આ વખતે લંબાઈ છે. ધોધમાર માવઠાં કે પ્રિમોન્સૂન વરસાદ નહીં આવતા અને સતત બફારો જારી રહેતા કેરીની આવક અને વેચાણ વધ્યા છે. તાલાલા યાર્ડમાં ગત વર્ષથી અંદાજે બમણી આવક નોંધાઈ છે. જો કે હવે કેરીની સીઝન અંતિમ તબક્કામાં છે. 

સૂત્રો અનુસારગત વર્ષે યાર્ડાં ૪૪ દિવસે સીઝન પૂરી થઈ હતી અને કૂલ ૪,૪૯,૪૫૦ બોક્સ (પ્રતિ ૧૦ કિલો)ની આવક થઈ હતી. આ વર્ષે આજ સુધીમાં ૮ લાખથી વધુ બોક્સની આવક થઈ ગઈ છે. કેરીની સીઝન શરુ થઈ ત્યારે રૂ।.૪૫૦થી ૧૨૦૦ના પ્રતિ ૧૦ કિલોના ભાવ હતા, આજે તે ઘટીને રૂ।.૩૫૦થી ૭૦૦ અને સરેરાશ રૂ।.૫૦૦ સુધી નીચે ઉતર્યા છે. પાછોતરો પાક સારો ઉતર્યાના અહેવાલો છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં અન્ય સ્થળોથી અને કચ્છની કેસર કેરીની આવક પણ શરુ થતા કેરી બજાર ધમધમી રહી છે. હાલ અસહ્ય ગરમી પડી રહી છે તેમાં કાચી કેસર કેરી ત્રણેક દિવસ કંતાન કે કાગળથી ઢાંકીને રાખવાથી કુદરતી રીતે જ પાકી જતી હોય છે. કુદરતી રીતે પાકતી કેરી ઝડપથી બગડતી નથી પરંતુ, માન્ય કે અમાન્ય કેમીકલથી ધરાર પકવેલી કેરી ઝડપથી બગડવાનું જોખમ છે.હાલ ઓર્ગેનિક કેરીના દાવા પણ વ્યાપક રીતે થાય છે ત્યારે તે સામે પણ સવાલ છે ત્યારે કેરી ખરીદ્યા પછી તેને નમકવાળા હૂંફાળા પાણીમાં બરાબર પલાળી રાખી ધોઈને સાફ કરીને જ ઉપયોગમાં લેવા સલાહ અપાય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
વેપારી પેઢીમાં ઊંચા વળતર, શેરની લાલચ આપી 6.18 કરોડની ઠગાઈ | High returns in a trading firm fraud of …

વેપારી પેઢીમાં ઊંચા વળતર, શેરની લાલચ આપી 6.18 કરોડની ઠગાઈ | High returns in a trading firm fraud of ...

રાજકોટ જિ.નાં 23 ગામોમાં 510 ઈસમો દ્વારા 115.48 હેક્ટર ગૌચરમાં પેશકદમી | Encroachment on 115 48 hect…

રાજકોટ જિ.નાં 23 ગામોમાં 510 ઈસમો દ્વારા 115.48 હેક્ટર ગૌચરમાં પેશકદમી | Encroachment on 115 48 hect...

અલંગમાં બ્રેક થઈ રહેલા ટેન્કર શિપમાં આગ ભભૂકી | Fire breaks out in tanker ship breaking in Alang

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિક્ષણ સમિતિના ચાલુ હોદ્દા પર વધુ એક અધ્યક્ષનું દુઃખદ અવસાન | Another incumbent chairman of the Educ…

10 months ago
ઇસ્લામ અંગે વાંધાજનક વીડિયો બદલ શર્મિષ્ઠાની ધરપકડથી વિવાદ | Sharmistha’s arrest for objectionable vi…

1 year ago
અમરેલી જિલ્લાના ૧૦૦ ગામોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ‘ક્લસ્ટર લીગલ એઇડ ક્લીનીક’નો ઐતિહાસ…

6 months ago
સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદ કોંગ્રેસમાં પણ કકળાટ યથાવત્, માઈનોરિટી કમિટી સુધી ફરિયાદ | Ahmedaba…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News