Operation Sindoor : ભારત-પાકિસ્તાનની સરહદ પર ભારે તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે. અહીં ભારતીય સેનાએ પાકિસ્તાનનું એક એફ-16 ફાઇટર જેટ તોડી પાડ્યું છે. સેના પાકિસ્તાનના ડ્રોન હુમલાનો પણ સતત જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાને આજે જમ્મુ સ્થિત એરસ્ટ્રીપ પર રૉકેટ ઝિંકવાનો પ્રયાસ કર્યો છે, જોકે ભારતીય સેનાની સિસ્ટમે તેને સંપૂર્ણ નિષ્ફળ બનાવી છે.
પાકિસ્તાનની 8 મિસાઇલો હવામાં જ નષ્ટ