gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રૂડ 95 ડોલર થયા પછી ઘટયું : સોના-ચાંદી તથા પ્લેટીનમમાં મંદીનો માહોલ | Crude falls : Gold silver an…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in Business
0 0
0
ક્રૂડ 95 ડોલર થયા પછી ઘટયું : સોના-ચાંદી તથા પ્લેટીનમમાં મંદીનો માહોલ | Crude falls : Gold silver an…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે ઈંમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી. જો કે મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ફરી ઉંચકાતાં ઝવેરી બજારમાં ભાવ ઘટાડો તેટલા પ્રમાણમાં સિમિત રહ્યો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. 

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ફરી ઘટયાના સમાચાર મળ્યા હતા. વૈશ્વિક બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૧૫૫ ડોલરવાળા ઘટી નીચામાં ભાવ ૪૦૨૪ થઈ ૪૦૮૪થી ૪૦૮૫ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૬૩.૯૭થી ૬૩.૯૮ વાળા ઘટી નીચામાં ભાવ ૬૧.૫૧ થઈ ૬૩.૬૨થી ૬૩.૬૩ ડોલર રહ્યા હતા.

દરમિયાન, અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ વધી રૂ.૨૩૭૦૦૦ રહ્યા હતા. જયારે અમદાવાદ સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૪૯૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૦૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૨૩૦૦ તૂટયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ રૂ.૭૦૦ ઘટયા હતા.

સોનાના ભાવ ઘટી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૪૪૨૦૨ તથા ૯૯૯ના રૂ.૧૪૪૭૮૨ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ઘટી રૂ.૨૩૨૫૯૧ રહ્યા હતા.

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ઘટયા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૯૫.૫૦ ડોલર થયા પછી ૯૧.૮૬ ડોલર રહ્યા હતા જ્યારે  યુએસ ક્રૂડના ભાવ ૯૩.૬૫ થઈ ૮૮.૮૭ ડોલર રહ્યા હતા. અમેરિકાની સરકારે પોતાની હસ્તકના ક્રૂડતેલના  વ્યુહાત્મક સ્ટોકમાંથી વધુ ૪૦૦ લાખ બેરલ્સ ક્રૂડતેલ એનર્જી કંપનીઓને આપવા માટે છૂટ્ટું કર્યાના નિર્દેશો હતા. 

વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૬૬૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ  ૧૨૫૦ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડમાં ચીનની નવી માગ ધીમી રહી હતી. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ટકા ગ્રામદીઠ રૂ.૩૦૦ ઘટી રૂ.૫૯૬૮૯રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૩૭ ટકા ઘટયા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રમ્પની એક જાહેરાત અને સોના-ચાંદી, સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ ઉછાળો, ક્રૂડમાં ભૂકંપ, રૂપિયો મજબૂત |…
Business

ટ્રમ્પની એક જાહેરાત અને સોના-ચાંદી, સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ ઉછાળો, ક્રૂડમાં ભૂકંપ, રૂપિયો મજબૂત |…

June 12, 2026
સેન્સેક્સ 151 પોઈન્ટ ઘટીને 73832 | Sensex falls 151 points to 73832

બેંકો દ્વારા FCNR(B) થાપણો પરના વ્યાજ દરમાં કરાયેલો વધારો | Increase in interest rate by banks on FC…

Next Post
નાના ઝીંઝાવદર નજીક દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો, 2 ફરાર | Man caught with car loaded with liquor …

નાના ઝીંઝાવદર નજીક દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો, 2 ફરાર | Man caught with car loaded with liquor ...

સેન્સેક્સ 151 પોઈન્ટ ઘટીને 73832 | Sensex falls 151 points to 73832

સેન્સેક્સ 151 પોઈન્ટ ઘટીને 73832 | Sensex falls 151 points to 73832

કાચું માંસ, ખોરાકની અછત, હોર્મોનલ ફેરફારે શ્વાનોને માનવભક્ષી બનાવ્યા | Raw meat food shortages hormo…

કાચું માંસ, ખોરાકની અછત, હોર્મોનલ ફેરફારે શ્વાનોને માનવભક્ષી બનાવ્યા | Raw meat food shortages hormo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર અને દરેડમાં દારૂની નાની-મોટી 36 બોટલો સાથે 4 આરોપી ઝડપાયા, એક ફરાર | 4 accused arrested …

6 months ago
‘હનુમાનજીના આદર્શનું પાલન કર્યું, તેમને જ માર્યા જેમણે માસૂમોનો જીવ લીધો’, ઓપરેશન સિંદૂર પર બોલ્યા ર…

1 year ago
સુરત: વિદ્યાર્થિની AI ટૂલથી ‘કોડિંગ’ના જવાબો લખતા ઝડપાઈ, VNSGUની પરીક્ષામાં ચોંકાવનારો કિસ્સો | Sura…

7 months ago
અહો આશ્ચર્યમ…. આંબાના એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ, ધારી તાલુકાના ખેડૂતનો સફળ પ્રયોગ | Amreli 1…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News