gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાને સંભવિત તૂર્કિયે ડ્રોનનો કર્યો ઉપયોગ, ગુપ્ત માહિતી મેળવવાનો પણ હતો ઉદ્દેશ્ય: ભારતીય વિદેશ …

G METRO NEWS by G METRO NEWS
May 9, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાને સંભવિત તૂર્કિયે ડ્રોનનો કર્યો ઉપયોગ, ગુપ્ત માહિતી મેળવવાનો પણ હતો ઉદ્દેશ્ય: ભારતીય વિદેશ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ndiaપાકિસ્તાને સંભવિત તૂર્કિયે ડ્રોનનો કર્યો ઉપયોગ, ગુપ્ત માહિતી મેળવવાનો પણ હતો ઉદ્દેશ્ય: ભારતીય વિદેશ મંત્રાલય 1 - image

India-Pakistan Tention: ભારતીય સેનાના સફળ ‘ઓપરેશન સિંદૂર’ બાદથી પાકિસ્તાનની ઊંઘ ઊડી ગઈ છે. પાકિસ્તાને 8-9ની રાત્રે તૂર્કિયેના 300 થી 400 ડ્રોનની સાથે લેહથી સર ક્રીક સુધી 36 જગ્યાઓ પર ભારતની હવાઈ સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને નિષ્ફળ કરી દેવાયા. કેટલાક ડ્રોન તોડી પડાયા. ત્યારે સંભાવિત તૂર્કિયેના ડ્રોન હોય શકે છે તેવું વિદેશ મંત્રાલયનું અનુમાન છે.

શુક્રવાર સાંજે વિદેશ મંત્રાલય વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાએ પર્યાપ્ત પુરાવાની સાથે પાકિસ્તાનના નાપાક ષડયંત્રનો પર્દાફાશ કર્યો. પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે સતત ત્રીજી વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. વિદેશ મંત્રાલયે પાકિસ્તાની સેનાના વધુ એક ષડયંત્રનો ખુલાસો કર્યો અને જણાવ્યું કે, પાકિસ્તાની સેના ધાર્મિક સ્થળોને નિશાન બનાવી રહી છે અને પછી તેનો દોષ ભારત પર લગાવી રહી છે. 

પાકિસ્તાનની નાપાક હરકતોનો વિદેશ મંત્રાલયે કર્યો પર્દાફાશ

• 7 મે 2025ની રાત્રે સાડા આઠ વાગ્યે મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા અને તે દરમિયાન પોતાના એરસ્પેસને બંધ ન કર્યું. નાગરિકોને ઢાલ બનાવવામાં આવ્યા. પાકિસ્તાનના વિસ્તારોમાં નાગરિક ઉડાન ચાલી રહી હતી. ભારતીય વાયુસેનાએ પોતાની પ્રતિક્રિયામાં સંયમ રાખ્યો અને આંતરરાષ્ટ્રીય નાગરિક વિમાન સેવાની સુરક્ષા નક્કી કરી.

• કર્નલ કુરૈશીએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય બોર્ડર અને નિયંત્રણ રેખા પર 36 જગ્યાઓ પર 300-400 ડ્રોનનો ઉપયોગ ઘૂસણખોરી માટે કરાયો હતો. ભારતે તેમાંથી અનેક ડ્રોન તોડી પાડ્યા હતા. ડ્રોન મોકલવાનો મતલબ ગુપ્ત માહિતી અને એર ડિફેન્સ સિસ્ટમની માહિતી લેવાનો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ તમામ તૂર્કિયેના ડ્રોન હતા. તેની તપાસ કરાઈ રહી છે. યુએવી પણ હતા, જેને નિષ્ક્રિય કરી દેવાયા. 

• વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પાકિસ્તાન દાવો કરે છે કે કોઈ ધાર્મિક જગ્યા પર હુમલો નથી કર્યો. જ્યારે હકિકત એ છે કે પુંછમાં ગુરૂદ્વારા પર હુમલો કરાયો. તે હુમલાની જવાબદારી લેવાના બદલ પાકિસ્તાન કહી રહ્યું છે કે આ ભારતીય સેના આવું કરી રહી છે. ગુરૂદ્વારા પર હુમલામાં કેટલાક શીખ લોકોના પણ મોત થયા છે.

• વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પાકિસ્તાન કહી રહ્યું છે કે આપણે (ભારતીય સેના) નનકાના સાહિબ પર ડ્રોન હુમલો કર્યો છે. પાકિસ્તાન પ્રયાસ કરી રહ્યું છે કે ધાર્મિક રંગ આ મામલાને આપી શકાય. પહલગામ હુમલામાં પણ એ જ બતાવવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…
INDIA

ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…

May 12, 2026
હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…
INDIA

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…

May 12, 2026
Next Post
ન્યાયાધીશ વર્માનો રાજીનામાનો ઇનકાર, મહાભિયોગની શક્યતા | Justice Verma refuses to resign impeachment …

ન્યાયાધીશ વર્માનો રાજીનામાનો ઇનકાર, મહાભિયોગની શક્યતા | Justice Verma refuses to resign impeachment ...

જો યુદ્ધ વિસ્તરી પ્રાદેશિક યુદ્ધ બની રહેશે તો ચીન, બાંગ્લાદેશ અને તૂર્કી પણ ભારત માટે ભયરૂપ બની શકે …

જો યુદ્ધ વિસ્તરી પ્રાદેશિક યુદ્ધ બની રહેશે તો ચીન, બાંગ્લાદેશ અને તૂર્કી પણ ભારત માટે ભયરૂપ બની શકે ...

ભારતના 55 શહેરો પર પાક.ના નિષ્ફળ હુમલા | Pakistan’s failed attacks on 55 cities in India

ભારતના 55 શહેરો પર પાક.ના નિષ્ફળ હુમલા | Pakistan's failed attacks on 55 cities in India

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિહોરમાં સરકારી કચેરીઓને જ વેરો ભરવામાં આળસ, રૂા. 40 લાખ બાકી | Laziness in paying taxes to governme…

સિહોરમાં સરકારી કચેરીઓને જ વેરો ભરવામાં આળસ, રૂા. 40 લાખ બાકી | Laziness in paying taxes to governme…

1 year ago
વડોદરાની સંસ્થાએ શ્રાધ્ધ પક્ષમાં પાંજરાપોળની ગાયોને પડિયા-પતરાળામાં ભોજન કરાવ્યું | Vadodara organiz…

વડોદરાની સંસ્થાએ શ્રાધ્ધ પક્ષમાં પાંજરાપોળની ગાયોને પડિયા-પતરાળામાં ભોજન કરાવ્યું | Vadodara organiz…

8 months ago
સોનું રૂપિયા એક લાખની અંદર : ચાંદીમાં રૂ.3500નો કડાકો | Gold below Rs 1 lakh: Silver falls by Rs 350…

સોનું રૂપિયા એક લાખની અંદર : ચાંદીમાં રૂ.3500નો કડાકો | Gold below Rs 1 lakh: Silver falls by Rs 350…

11 months ago
ભરૂચની મિપ્કો ચોકડી પાસે ઓવરટેક મુદ્દે કાર ચાલક સહિતની ત્રિપુટીએ એસટી બસના ડ્રાઇવર-કંડકટરને માર માર્…

ભરૂચની મિપ્કો ચોકડી પાસે ઓવરટેક મુદ્દે કાર ચાલક સહિતની ત્રિપુટીએ એસટી બસના ડ્રાઇવર-કંડકટરને માર માર્…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News