gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

FPIsને ડેટ ટેક્સ રાહતથી લાંબા ગાળે વધુ લાભ થશે | FPIs will benefit more in the long run from debt ta…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in Business
0 0
0
FPIsને ડેટ ટેક્સ રાહતથી લાંબા ગાળે વધુ લાભ થશે | FPIs will benefit more in the long run from debt ta…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ને ડેટ રોકાણો પર આપવામાં આવેલી વેરા રાહતને કારણે કેન્દ્ર સરકારને આ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં અંદાજીત રૂ.૧૦૦ અબજ જેટલું નુકશાન થઈ શકે છે, પરંતુ આ રાહતથી થનારા ફાયદાનો અંદાજ ખર્ચ કરતાં ઘણો વધારો હોવાનું સરકારે વર્તુળોનું માનવું છે.

ઉલ્લેખનીય છે કે, ૫, જૂનના કેન્દ્ર સરકારે એફપીઆઈઝને સરકારી સિક્યોરિટીઝના વેચાણ, વિનિમય અથવા ટ્રાન્સફરમાંથી મેળવેલા નફા પર લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ ચૂકવવાથી મુક્તિ આપવાનું જાહેર કરાયું હતું. આ રોકાણોમાંથી વ્યાજ આવક પરનો ૨૦ ટકા વિથહોલ્ડિંગ ટેક્ષ પણ દૂર કરાયો હતો.

આ ફેરફારો પહેલા, વિદેશી રોકાણકારોએ ૧૨ મહિનાથી વધુ સમય માટે રાખેલા જી-સેક પર ૧૨.૫ ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ (એલટીસીજી) અને વ્યાજ આવક પર ૨૦ ટકા વિથહોલ્ડિંગ ટેક્ષ ચૂકવવો પડતો હતો. ભારતીય રિઝર્વ બેંકે બિન-નિવાસી ભારતીયો પાસેથી વધુ વિદેશી ચલણ થાપણો એક્ત્રિત કરવા માટે બેંકોને પ્રોત્સાહિત કરવા માટે એફસીએનઆર(બી) થાપણો પર હેજિંગ ખર્ચ માટે સમર્થન આપ્યું છે.

આરબીઆઈએ જાહેર ક્ષેત્રના એક્સ્ટર્નલ કમર્શિયલ બોરોઈંગ (ઈસીબી) માટે કન્સેશનલ ફોરેક્સ સ્વેપ વિન્ડો પણ રજૂ કરી, જેનાથી રાજ્ય સંચાલિત કંપનીઓ સ્થિર, અનુમાનિત હેજિંગ ખર્ચ પર વિદેશી ચલણ  ભંડોળનો ઉપયોગ કરી શકે. કેન્દ્ર સરકાર બોન્ડ્સમાં એફપીઆઈના રોકાણ પ્રવાહની અપેક્ષા રાખી રહી છે, તેનો કોઈ સ્પષ્ટ અંદાજ નથી, પરંતુ અર્થશાસ્ત્રીઓના મતે, આ પગલાં, આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા પગલાં સાથે, આ વર્ષે લગભગ ૨૦થી ૩૦ અબજ ડોલરનો પ્રવાહ લાવી શકે છે.

એસબીઆઈ રિસર્ચના રિપોર્ટ મુજબ, વિદેશી રોકાણકારો ભારત સરકારના બોન્ડના લગભગ રૂ.૩,૮૦,૪૮૭ કરોડ (લગભગ ૪૬ અબજ ડોલર) ધરાવે છે. એફએઆર હેઠળ, એફપીઆઈઝ કેટલી ખરીદી શકે તેની  કોઈ ઉપલી મર્યાદા નથી. સરકાર અને આરબીઆઈ ખાસ કરીે એફએઆર હેઠળ ચોક્કસ સિક્યોરિટીઝને નિયુક્ત કરે છે. તે દરમિયાન, સામાન્ય રૂટ એ ભારતીય દેવામાં વિદેશી રોકાણ માટે પરંપરાગત, કડક રીતે નિયંત્રિત માળખું છે.

રૂ.૩.૮ લાખ કરોડ રૂપિયાના એફપીઆઈઝ હોલ્ડિંગ વાર્ષિક આશરે રૂ.૨૬,૦૦૦થી રૂ.૨૭,૦૦૦ કરોડનું  વ્યાજ કમાય છે. ૨૦ ટકા વિથહોલ્ડિંગ ટેક્ષ પર, કાપવામાં આવતો કર રૂ.૫૨૦૦થી રૂ.૫૪૦૦ કરોડ થશે, એમ ૫, જૂનના રોજ જાહેર કરાયેલા જાહેર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું છે.

મૂડી લાભ લેવીમાંથી વાર્ષિક કર લાભ આશરે રૂ.૫૦૦થી રૂ.૧૦૦૦ કરોડ થશે, જેનાથી કુલ આવક નુકશાન રૂ.૫૭૦૦થી રૂ.૬૪૦૦ કરોડ થશે. નાણાકીય વર્ષ ૨૦૨૭માં ભારતમાં એફપીઆઈઝ તરફથી આશરે રૂ.૩૨૦૦ કરોડનું દેવું બહાર ગયું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ 544 પોઈન્ટ ઉછળી 76808 | Sensex rises 544 points to 76808
Business

સેન્સેક્સ 544 પોઈન્ટ ઉછળી 76808 | Sensex rises 544 points to 76808

June 17, 2026
ક્રૂડતેલમાં ઘટાડો આગળ વધ્યો : સોના-ચાંદીમાં બેતરફી ઉછળકુદ | Crude oil falls further: Unbiased bounce…
Business

ક્રૂડતેલમાં ઘટાડો આગળ વધ્યો : સોના-ચાંદીમાં બેતરફી ઉછળકુદ | Crude oil falls further: Unbiased bounce…

June 17, 2026
માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રે આગેકૂચ, સાત ક્વાર્ટર પછી લોન પોર્ટફોલિયો વધ્યો | Microfinance sector upswin…
Business

માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રે આગેકૂચ, સાત ક્વાર્ટર પછી લોન પોર્ટફોલિયો વધ્યો | Microfinance sector upswin…

June 17, 2026
Next Post
વાંકાનેરના જડેશ્વર રોડ પર કારે બાઇકને ટક્કર મારતા કાકા-ભત્રીજાના મોત | Uncle and nephew die after ca…

વાંકાનેરના જડેશ્વર રોડ પર કારે બાઇકને ટક્કર મારતા કાકા-ભત્રીજાના મોત | Uncle and nephew die after ca...

ચીનના અર્થતંત્રને ફટકો, 2022 પછી પહેલી વાર ખરીદ શક્તિમાં ઘટાડો | China’s economy suffers blow purcha…

ચીનના અર્થતંત્રને ફટકો, 2022 પછી પહેલી વાર ખરીદ શક્તિમાં ઘટાડો | China's economy suffers blow purcha...

ભારતની કુલ નિકાસમાં સેવા ક્ષેત્રનો હિસ્સો 2025-26 સુધીમાં વધીને 49% થયો | The share of services sect…

ભારતની કુલ નિકાસમાં સેવા ક્ષેત્રનો હિસ્સો 2025-26 સુધીમાં વધીને 49% થયો | The share of services sect...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઉજવવા સૌરાષ્ટ્રભરમાં ઉમંગ | to celebrate the birth …

આજે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઉજવવા સૌરાષ્ટ્રભરમાં ઉમંગ | to celebrate the birth …

1 year ago
વડોદરા-ખાતીપુરા વચ્ચે હોળી નિમિત્તે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત | Announcement of special train between…

વડોદરા-ખાતીપુરા વચ્ચે હોળી નિમિત્તે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત | Announcement of special train between…

4 months ago
NEETની તૈયારીમાં કોઈ ફિક્સ પ્લાન નહીં, માત્ર અપનાવ્યો આ ફોર્મ્યુલા અને બની ગયો સ્ટેટ ટૉપર

NEETની તૈયારીમાં કોઈ ફિક્સ પ્લાન નહીં, માત્ર અપનાવ્યો આ ફોર્મ્યુલા અને બની ગયો સ્ટેટ ટૉપર

12 months ago
ઉત્તરકાશીમાં મકાન-દુકાન, રોડ બધું જ કાટમાળમાં ફેરવાયા, 4ના મોત, 50 ગુમ, PM મોદી ‘એક્ટિવ’ | Uttarkash…

ઉત્તરકાશીમાં મકાન-દુકાન, રોડ બધું જ કાટમાળમાં ફેરવાયા, 4ના મોત, 50 ગુમ, PM મોદી ‘એક્ટિવ’ | Uttarkash…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News