gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજોડમાં ધાડ પાડનાર મોહનીયા ગેંગનો સાગરીત ૧૦ વર્ષે ઝડપાયો | robber caught after 10 years

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in GUJARAT
0 0
0
આજોડમાં ધાડ પાડનાર મોહનીયા ગેંગનો સાગરીત ૧૦ વર્ષે ઝડપાયો | robber caught after 10 years
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.23 વડોદરા નજીક આજોડ ગામે એક મકાનમાં ત્રાટકેલી ધાડપાડુ ટોળકીએ હુમલો કરી ધાડ પાડવાના બનાવમાં સંડોવાયેલા મોહનીયા ગેંગના સાગરીતને જિલ્લા પોલીસે ૧૦ વર્ષ બાદ ઝડપી પાડયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ આજોડ ગામમાં વર્ષ-૨૦૧૬માં મારક હથિયારો સાથે ધાડપાડુ ટોળકી ત્રાટકી હતી તેમજ એક જ પરિવારના પાંચ સભ્યો પર હુમલો કરી તેમને ઇજા પહોંચાડી ત્રણ તિજોરી તોડીને અંદરથી સોના-ચાદીના દાગીના, રોકડ અને ત્રણ મોબાઇલ મળી કુલ રૃા.૩૪૫૦૦ની ધાડ પાડી ટોળકી ભાગી ગઇ હતી. આ અંગે તે સમયે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.

આ ગુનાની તપાસ દરમિયાન દાહોદ જિલ્લાની મોહનીયા ગેંગની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે કેટલાક ધાડપાડુઓને ઝડપી પાડયા હતાં જ્યારે રાજુ સુરસીંગ ઉર્ફે રાજુ મોહનીયા (રહે.માતવા, તા.ગરબાડા, જિલ્લો દાહોદ) છેલ્લા ૧૦ વર્ષથી ફરાર હતો. તે ઝડપાતો નહી હોવાથી તેના પર રૃા.૧૦ હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. દરમિયાન જિલ્લાના પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફે તેને જેલરોડ પરથી ઝડપી પાડયો  હતો. ઉલ્લેખનીય છે કે તેની સામે સાવલી પોલીસમાં પણ ગુનો નોંધાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં દબાણ હટાવ દરમિયાન મહાપાલિકાની ટીમ પર પથ્થરમારો | Stones pelted at municipal team during pr…
GUJARAT

June 24, 2026
રાજકોટમાં વિધર્મી પ્રેમી સાથે મૈત્રીકરારથી રહેતી ‘આપ’ની કાર્યકર્તાનું શંકાસ્પદ મોત | Suspicious deat…

બોટાદમાં 2 ભાઈ અને બનેવી પર 5 લોકોનો તલવાર ધોકા વડે હુમલો | 5 people attacked 2 brothers and sister …

Next Post
નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય...

સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ | Fir…

સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ | Fir...

પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં સિનેમોલ જેવી ઘટના સર્જાતા રહી ગઈ,ઓપી રોડ ના ABS ટાવરમાં આગ લાગતાં નાસભાગ | Vadodara: Stamp…

4 months ago
ફંડોના હેમરિંગે સેન્સેક્સ 636 પોઈન્ટ તૂટી 80737 | Sensex falls 636 points to 80 737 on fund hammerin…

1 year ago
‘રોડ બનાવો અથવા ટોલ હટાવો…’, હાઈવેનું કામ શરૂ કરાવવા અજાણ્યા શખસે ટોલ પ્લાઝા પર કર્યું ફાયરિંગ | S…

વાણી રેસ્ટોરન્ટ ના લાજવાબ સ્વાદ વચ્ચે ‘આવા દે’ ટીમ સાથે ટાફ અને અમદાવાદ એક્ટિવ આર્ટિસ્ટ એલાયન્સ પરિવ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News