gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જસદણમાં પત્નીના પ્રેમીની ધમકીથી ડરી પુત્રી સાથે પિતાની આત્મહત્યા | Father commits suicide with daugh…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
જસદણમાં પત્નીના પ્રેમીની ધમકીથી ડરી પુત્રી સાથે પિતાની આત્મહત્યા | Father commits suicide with daugh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘ફાતેમા અમારા પ્રેમની નિશાની છે, તું એને આપી દે નહીંતર સારાવાટ નહીં રહે’ 

પત્ની પ્રેમી સાથે નાસી ગઈ હતી, પ્રેમીએ પુત્રીનો કબજો માંગતાં ગૃહસ્થે ઘરની ટાંકીમાં અઢી વર્ષની પુત્રીને નાખી પોતે પણ ઝંપલાવ્યું

જસદણ: જસદણની ગેબનશા સોસાયટીમાં રહેતા ફીયાજ આરીફભાઈ પરીયાણીની પત્ની ફિરદોષ પોતાના પ્રેમી સાથે નાસી જતા અને અઢી વર્ષની પુત્રી તેમના પ્રેમની નિશાની હોવાથી તે આપી દેવા પ્રેમીએ માગણી કરતા લાગી આવવાથી ફીયાઝે પુત્રી સાથે પાણીની ટાંકીમાં પડી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મેમણ ફીયાજ આરીફભાઈ પરીયાણી (ઉ.વ.૩૨) અપરિણીત નાના ભાઈ, માતા, પાંચ વર્ષના પુત્ર અને અઢી વર્ષની પુત્રી સાથે રહે છે. ફીયાઝની માતા હસીનાબેને કહ્યું કે ‘મારી પુત્રવધૂ ફિરદોષને ત્રણ વર્ષથી અમારા મકાનની સામે ઓફિસમાં કામ કરતા લાલા ખીમાણી સાથે પ્રેમ સંબંધ હતો, જેના કારણે ઘરમાં સારી રીતે રહેતી પણ નહોતી અને અવાર-નવાર ઝઘડા કર્યા રાખતી હતી. આઠ દિવસ પહેલા તે લાલા ખીમાણી સાથે નાસી ગઈ હતી. આ દરમિયાન લાલાએ  ફીયાજને ફોનમાં કહ્યું હતું કે ‘અઢી વર્ષની પુત્રી ફાતેમા અમારા પ્રેમની નિશાની છે તું એને આપી દે નહિતર સારાવાટ નહીં રહે.’ આવી માગણી કરતા ફીયાજ સુનમુન થઈ ગયો હતો.’

‘આજે સવારે બધા નીચે સુતા હતા ત્યારે ફીયાજ પુત્રીને લઈ ઉપર જઈ પાણીની ટાંકીમાં પડી આપઘાત કરી લીધો હતો. આ બન્ને ઘરે ન દેખાતા સવારે અમે શોધખોળ કરી પણ મળી ન આવતા પરિવારજનોને જાણ કરતા ઉપર પાણીના ટાંકામાં બંને મળી આવ્યા હતા.’ આ બનાવની જાણ થતા જસદણ પોલીસ અને મેમણ સમાજના આગેવાનો મૃતકના  પરિવારને ત્યાં પહોંચી ગયા હતા.  પિતા -પુત્રીની ડેડબોડી પીએમ માટે જસદણ સરકારી દવાખાને ખસેડવામા આવ્યા હતા. માત્ર એક હજાર લિટરની ટાંકીમાં પડવાથી  શંકાસ્પદ મોતની સ્થિતિમાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અગ્નિવીર ભરતી માટે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન | 30 day residential training class organize…
GUJARAT

અગ્નિવીર ભરતી માટે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન | 30 day residential training class organize…

June 24, 2026
કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી | Cosmos Computer Cl…
GUJARAT

કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી | Cosmos Computer Cl…

June 24, 2026
અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ : તંત્રમાં કેમ દોડધામ? | Ahmedabad Fire…
GUJARAT

અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ : તંત્રમાં કેમ દોડધામ? | Ahmedabad Fire…

June 24, 2026
Next Post
વાડીએ પાર્ટીમાં ડખ્ખો થતાં પાંચ મિત્રોએ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો | Five friends beat their friend t…

વાડીએ પાર્ટીમાં ડખ્ખો થતાં પાંચ મિત્રોએ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો | Five friends beat their friend t...

IT શેરોમાં ધબડકો : સેન્સેક્સ 893 પોઈન્ટ ગબડી 76200 | IT stocks plunge: Sensex plunges 893 points to …

IT શેરોમાં ધબડકો : સેન્સેક્સ 893 પોઈન્ટ ગબડી 76200 | IT stocks plunge: Sensex plunges 893 points to ...

જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી | Jamnagar Air Force employee cheated of Rs 81 …

જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી | Jamnagar Air Force employee cheated of Rs 81 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાન મોદીએ 8,931 દિવસ સરકારના વડા બનીને ઈતિહાસ રચ્યો | Prime Minister Modi created history by r…

વડાપ્રધાન મોદીએ 8,931 દિવસ સરકારના વડા બનીને ઈતિહાસ રચ્યો | Prime Minister Modi created history by r…

3 months ago
ડેરિવેટિવ્ઝ ક્ષેત્રે વિદેશી ટ્રેડિંગ કંપનીઓનો વધેલો રસ | Increased interest of foreign trading compa…

ડેરિવેટિવ્ઝ ક્ષેત્રે વિદેશી ટ્રેડિંગ કંપનીઓનો વધેલો રસ | Increased interest of foreign trading compa…

1 year ago
ગંભીરા બાદ ભાટ સર્કલ નજીક સાબરમતી નદી પરના બ્રિજનો વારો? AAP નેતાનો તંત્ર પર ગંભીર આક્ષેપ | AAP lead…

ગંભીરા બાદ ભાટ સર્કલ નજીક સાબરમતી નદી પરના બ્રિજનો વારો? AAP નેતાનો તંત્ર પર ગંભીર આક્ષેપ | AAP lead…

8 months ago
સુરતના રાંદેરમાં વિચિત્ર ચોરી: તસ્કર ઘરની બહારથી મોંઘા પગરખાં ચોરી ગયો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈર…

સુરતના રાંદેરમાં વિચિત્ર ચોરી: તસ્કર ઘરની બહારથી મોંઘા પગરખાં ચોરી ગયો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈર…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News