gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

FPI ફરી સાવચેત : 16 દિવસમાં છ અબજ ડોલરની ખરીદી બાદ ફરી વેચવાલ | FPIs cautious again: After buying 6 …

G METRO NEWS by G METRO NEWS
May 15, 2025
in Business
0 0
0
FPI ફરી સાવચેત : 16 દિવસમાં છ અબજ ડોલરની ખરીદી બાદ ફરી વેચવાલ | FPIs cautious again: After buying 6 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્વની સ્થિતિ અને ટેરિફ મામલે અમેરિકાની અનિશ્ચિતતા છતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) ભારતીય શેર બજારોમાં પાછલા દિવસોમાં શેરોમાં સતત ૧૬ દિવસથી ખરીદદાર બન્યા બાદ ફોરેન ફંડોની ખરીદી અટકીને હવે નેટ વેચવાલ બનવા માંડયા છે.

૧૫, એપ્રિલથી ભારતીય શેરોમાં એફપીઆઈઝએ સતત ૧૬ ટ્રેડિંગ સત્રમાં ૬ અબજ ડોલરથી વધુ રોકાણ-ખરીદી કર્યા બાદ૯, મે ૨૦૨૫ના વેચવાલ બન્યા બાદ ૧૩, એપ્રિલના પણ શેરોમાં રૂ.૪૭૭ કરોડ જેટલી વેચવાલી કરી છે. જ્યારે બીજી તરફ ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ફરી મોટાપાયે ખરીદદાર બનતા જોવાયા છે.

એફપીઆઈઝ અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૯૦ દિવસ માટે ટેરિફનો અમલ મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કર્યા ત્યારથી સતત શેરોમાં ખરીદદાર બન્યા હતા. એફપીઆઈઝે ૯, મે ૨૦૨૫ના રોજ ૨૮.૧૦ કરોડ ડોલરના શેરોની નેટ વેચવાલી કર્યાનું એનએસડીએલના આંકડામાં દર્શાવાયું હતું.

જો કે ૧૨, મેના રોજ એફપીઆઈઝની રૂ.૧૨૪૬ કરોડના શેરોની નેટ  ખરીદી રહી હતી. જે ગઈકાલે મંગળવારે ૧૩, મેના રોજ પણ એફપીઆઈઝની રૂ.૪૭૭ કરોડના શેરોની નેટ વેચવાલી થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, મધ્ય એપ્રિલથી અત્યાર સુધીમાં સેન્સેક્સ અને નિફટીમાં ૧૦ ટકાથી વધુ ઉછાળો નોંધાયો છે. તાજેતરની તેજી અને ફોરેન ફંડોની ખરીદીના કારણે ભારતીય રૂપિયો પણ અમેરિકી ડોલર સામે નબળો પડતો જોવાયો છે. કોર્પોરેટ પરિણામોની ચોથા ત્રિમાસિકની સીઝન પણ એકંદર નિરૂત્સાહી રહી છે.

કોટક ઈન્સ્ટીટયુશનલ ઈક્વિટીઝે નિફટી ૫૦ અર્નિંગમાં વાર્ષિક ધોરણે માત્ર ૪.૮ ટકા વૃદ્વિ નોંધાવી હોવાનું નોંધ્યું છે. જે વૃદ્વિ જોવાઈ છે એ કન્ઝયુમર, આઈટી અને કેપિટલ ગુડઝ જેવા ક્ષેત્રો પૂરતી મર્યાદિત રહી છે. અલબત વ્યાપક સ્તરે વેલ્યુએશન લાલબત્તી બતાવી રહ્યું છે. બેંકો, ટેલીકોમ સહિતના ઘણા ક્ષેત્રો અત્યારે પૂર્ણ વેલ્યુએશને ટ્રેડ થઈ રહ્યા છે.

મિડ અને સ્મોલ કેપ સેગ્મન્ટોમાં વેલ્યુએશન તણાયેલું અને  કંપનીઓના પરિણામો સતત હતાશાજનક રહ્યા તો રેટિંગ ડાઉનગ્રેડનું જોખમ વધતું હોવાનું જોવાઈ રહ્યું છે.

બર્સ્ટેઈનના તાજેતરના રિપોર્ટમાં નાણા વર્ષ ૨૦૨૬ની એનએસઈ ૧૦૦ કંપનીઓ માટે કમાણીમાં વૃદ્વિનો અંદાજ ૧૫ ટકા મૂકાયો છે. જ્યારે એનએસઈ ૨૦૦ માટે ૧૪ ટકા વૃદ્વિનો અંદાજ મૂકાયો છે. એનએસઈ ૨૦૦ માટે માર્જિનમાં ૧૨૬ બેઝિઝ પોઈન્ટ વધીને ૧૫.૫ ટકાનો અંદાજ મૂકાયો છે. ચોથા ત્રિમાસિકના પરિણામો એકંદર નબળા રહ્યા છે, હવે નાણા વર્ષ ૨૦૨૬ માટે કમાણીમાં વૃદ્વિનો અંદાજ ૧૦થી ૧૨ ટકા મૂકાયો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…
Business

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

March 30, 2026
રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…
Business

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

March 30, 2026
યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…
Business

યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…

March 30, 2026
Next Post
કર્નલ સોફિયા કુરેશીના અપમાન બદલ મંત્રી સામે એફઆઇઆરનો આદેશ | FIR ordered against minister for insulti…

કર્નલ સોફિયા કુરેશીના અપમાન બદલ મંત્રી સામે એફઆઇઆરનો આદેશ | FIR ordered against minister for insulti...

કોલસાની આયાતમાં 9%નો ઘટાડો, રૂ. 53137 કરોડના હૂંડિયામણની બચત | 9% reduction in coal imports saving R…

કોલસાની આયાતમાં 9%નો ઘટાડો, રૂ. 53137 કરોડના હૂંડિયામણની બચત | 9% reduction in coal imports saving R...

ભારતના દબાણ બાદ પાકિસ્તાને 21 દિવસે બીએસએફ જવાનને છોડયો | Pakistan releases BSF jawan after 21 days …

ભારતના દબાણ બાદ પાકિસ્તાને 21 દિવસે બીએસએફ જવાનને છોડયો | Pakistan releases BSF jawan after 21 days ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહુધામાં પિકઅપની ટક્કરે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

મહુધામાં પિકઅપની ટક્કરે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

4 months ago
નાગર જ્ઞાતિના ઇષ્ટ દેવ શ્રી હાટકેશ્વરદાદાના પાટોત્સવ પ્રસંગે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી

નાગર જ્ઞાતિના ઇષ્ટ દેવ શ્રી હાટકેશ્વરદાદાના પાટોત્સવ પ્રસંગે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી

12 months ago
યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં ચાર અને બોયઝ હોસ્ટેલમાં બે નવી મેસના કોન્ટ્રાકટ અપાયા | new 6 hostel mess …

યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં ચાર અને બોયઝ હોસ્ટેલમાં બે નવી મેસના કોન્ટ્રાકટ અપાયા | new 6 hostel mess …

7 months ago
અમદાવાદમાં ખાણી-પીણીના શોખીનો માટે ખુશીના સમાચારઃ આવતીકાલથી ફરી ધમધમશે માણેકચોકનું બજાર | Ahmedabad …

અમદાવાદમાં ખાણી-પીણીના શોખીનો માટે ખુશીના સમાચારઃ આવતીકાલથી ફરી ધમધમશે માણેકચોકનું બજાર | Ahmedabad …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News