gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનું ઘટી રૂ.98,000ની અંદર: ચાંદીએ પણ રૂ.97,000ની સપાટી ગુમાવી | Gold falls below Rs 98 000: Silver …

G METRO NEWS by G METRO NEWS
June 1, 2025
in Business
0 0
0
સોનું ઘટી રૂ.98,000ની અંદર: ચાંદીએ પણ રૂ.97,000ની સપાટી ગુમાવી | Gold falls below Rs 98 000: Silver …
2
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ વિશ્વબજાર પાછળ વધુ ઘટાડા પર રહ્યા હતા. વિશ્વબજાર ઘટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી હતી. નવી માગ પણ ધીમી રહેતાં બજારમાં વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા.

 વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૨૯૯થી ૩૩૦૦ વાળા નીચામાં ૩૨૭૧ થઈ છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૩૨૮૯થી ૩૨૯૦ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦ ઘટી ૯૯૫ના રૂ.૯૭૯૦૦ તથા ૯૯૯ના રૂ.૯૮૨૦૦ રહ્યા હતા.

અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ ઘટી રૂ.૯૬૫૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૩૩.૨૭થી ૩૩.૨૮ વાળા નીચામાં ૩૨.૭૬ થઈ છેલ્લે ભાવ ૩૨.૯૮થી ૩૨.૯૯ ડોલર રહ્યા હતા.

વિશ્વબજારમાં સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ જોવા મળ્યું હતું. ડોલરનો વૈશ્ક ઈન્ડેક્સ ઉંચામાં ૯૯.૬૭ તથા નીચામાં ૯૯.૧૩ થઈ છેલ્લે ૯૯.૪૨ રહ્યાના સમાચાર હતા. ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ફંડોની વેચવાલી નીકળી હતી. જોકે મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૫.૬૧ વાળા રૂ.૮૫.૫૫ આસપાસ બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ૧૦૫૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૭૫ ડોલર રહ્યા હતા. 

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૪૯૭૩ વાળા રૂ.૯૪૮૫૦ તથા ૯૯૯ના રૂ.૯૫૩૫૫ વાળા રૂ.૯૫૨૫૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૭૪૫૮ વાળા રૂ.૯૬૮૨૫ રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ નરમ હતા. ઓપેકના દેશોએ ઉત્પાદનમાં દૈનિક ૪ લાખ ૧૧ હજાર બેરલ્સની વૃધ્ધિ કરવા નિર્ણય કર્યાના વાવડ હતા.

બ્રેન્ટક્રુડના ભાવ બેરલના ઉંચામાં ૬૪.૦૯ થયા પછી નીચામાં ભાવ ૬૨.૦૯ થઈ છેલ્લે ભાવ ૬૨.૭૮ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રુડના ભાવ નીચામાં ૫૯.૭૪ થઈ છેલ્લે ભાવ ૬૦.૭૯ ડોલર રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 82666 થી 80066 વચ્ચે અથડાશે | Sensex will hit between 82666 and 80066 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 82666 થી 80066 વચ્ચે અથડાશે | Sensex will hit between 82666 and 80066 in the...

પૂર્વોત્તર ભારતમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે વિનાશ, 19 લોકોનાં મોત નીપજ્યાં | Heavy rains landslides wrea…

પૂર્વોત્તર ભારતમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે વિનાશ, 19 લોકોનાં મોત નીપજ્યાં | Heavy rains landslides wrea...

દેશમાં ફરી કોરોનાના કેસમાં વધારો : છેલ્લા 24 કલાકમાં 684 નવા કેસ, 4 દર્દીનાં મોત | Increase in Coron…

દેશમાં ફરી કોરોનાના કેસમાં વધારો : છેલ્લા 24 કલાકમાં 684 નવા કેસ, 4 દર્દીનાં મોત | Increase in Coron...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝમર ગામ નજીક ચાલકે કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ | Car crashes into tree after driver loses contro…

ઝમર ગામ નજીક ચાલકે કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ | Car crashes into tree after driver loses contro…

4 months ago
કરોડોની જમીનના વિવાદમાં ‘બારોટના ચોપડા’ ખુલ્યા, દતક પુત્રના દાવામાં આવ્યો નવો વળાંક | New Twist in J…

કરોડોની જમીનના વિવાદમાં ‘બારોટના ચોપડા’ ખુલ્યા, દતક પુત્રના દાવામાં આવ્યો નવો વળાંક | New Twist in J…

6 months ago
ભક્તિ ઉપાસનાનો ત્રિવેણી સંગમ : ચૈત્રી નવરાત્રી, ચેટીચાંદ, ગુડી પડવાની ભવ્ય ઉજવણી થશે | Chaitri Navra…

ભક્તિ ઉપાસનાનો ત્રિવેણી સંગમ : ચૈત્રી નવરાત્રી, ચેટીચાંદ, ગુડી પડવાની ભવ્ય ઉજવણી થશે | Chaitri Navra…

3 months ago
‘છોટી કાશી’ જામનગરમાં ગણેશ મહોત્સવની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી: ગઈકાલે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય …

‘છોટી કાશી’ જામનગરમાં ગણેશ મહોત્સવની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી: ગઈકાલે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News