– સરખા નામને કારણે જેલમાં છબરડો, પાંચ સસ્પેન્ડ
– છોડવાનો હતો નિતેષ રવિન્દ્રને પણ છોડી મૂકાયો નિતેષ રવિન્દ્ર પાંડેને, હવે શોધખોળ શરૂ
ફરિદાબાદ : બે આરોપીઓના એક સરખા નામને કારણે મોટો છબરડો સામે આવ્યો છે. જેલ પ્રશાસને જે આરોપીને જામીન મળ્યા તેના બદલે બળાત્કારના એક આરોપીને છોડી મુક્યો હતો. આ ભુલ સામે આવ્યા બાદ જેલ પ્રશાસને બે અધિકારીઓ સહિત પાંચ જેલકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.