gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

NSE લિસ્ટેડ કંપનીઓમાં મ્યુ. ફંડોનો હિસ્સો 10 ટકા | Mutual funds account for 10 percent of NSE listed…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2025
in Business
0 0
0
NSE લિસ્ટેડ કંપનીઓમાં મ્યુ. ફંડોનો હિસ્સો 10 ટકા | Mutual funds account for 10 percent of NSE listed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : માર્ચ ક્વાર્ટર ૨૦૨૫માં, નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓમાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સનો હિસ્સો વધીને રેકોર્ડ ૧૦.૪% થયો છે. આ સતત ૭મું ક્વાર્ટર છે જ્યારે આ હિસ્સો વધ્યો છે. આ ક્વાર્ટરમાં તેમાં ૪૨ બેસિસ પોઈન્ટનો              વધારો થયો છે. સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સના હિસ્સામાં ૧.૪% પોઈન્ટનો વધારો થયો છે. ખાસ વાત એ છે કે પહેલીવાર સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સનો હિસ્સો બે આંકડામાં પહોંચ્યો છે અને તે વ્યક્તિગત રોકાણકારોના હિસ્સાને પણ વટાવી ગયો છે. 

NSEના માર્કેટ પ્લસ રિપોર્ટ મુજબ મૂલ્યની દ્રષ્ટિએ, માર્ચ ૨૦૨૫ સુધીમાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સનું હોલ્ડિંગ રૂ. ૪૨.૪ લાખ કરોડ હતું. આ અગાઉના ક્વાર્ટર કરતા માત્ર ૨.૪% ઓછું હતું, જ્યારે કુલ બજાર મૂડીકરણ (એમકેપ)માં ઘટાડો વધુ હતો. આ દર્શાવે છે કે ઇક્વિટીમાં ચોખ્ખું રોકાણ સતત રહ્યું છે. સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સે ચોથા ક્વાર્ટરમાં ઇક્વિટી બજારમાં રૂ. ૧.૯ લાખ કરોડનું રોકાણ કર્યું હતું, જેનાથી સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ ચોખ્ખું રોકાણ રૂ. ૬.૧ લાખ કરોડ થયું હતું. જે અત્યાર સુધીના કોઈપણ નાણાકીય વર્ષમાં સૌથી વધુ છે.

અહેવાલમાં જણાવાયું છે કે સિપ  (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) દ્વારા રિટેલ રોકાણકારોની સતત ભાગીદારી આ મજબૂત રોકાણ પ્રવાહ પાછળનું મુખ્ય કારણ હતું. નાણાકીય વર્ષ ૨૦૨૫ માં સરેરાશ માસિક સિપ ઇનફ્લો વાર્ષિક ધોરણે ૪૫.૨% વધીને રૂ. ૨૪,૧૧૨ કરોડ થયો હતો. 

નાણાકીય વર્ષ ૨૦૨૧ સિવાય, છેલ્લા આઠ વર્ષમાં (નાણાકીય વર્ષ ૨૦૧૫-નાણાકીય વર્ષ ૨૦૨૫) સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો તીવ્ર વધારો જોવા મળ્યો છે. જે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રિટેલ રોકાણકારોના વધતા રસને પ્રતિબિંબિત કરે છે.સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ એનએસઈ પર લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં ૧૦.૪% હિસ્સો ધરાવે છે. 

માર્ચ ૨૦૨૫ ક્વાર્ટરમાં, એનએસઈ પર સૂચિબદ્ધ કંપનીઓમાં વ્યક્તિગત રોકાણકારોની નોન-પ્રમોટર માલિકી ઘટીને ૯.૫% થઈ ગઈ, જે સાત ક્વાર્ટરમાં સૌથી નીચું સ્તર છે. જે રોકાણકારો તરફથી ઓછું રોકાણ દર્શાવે છે. વ્યક્તિગત રોકાણકારોએ માર્ચમાં રોકડ બજારમાંથી લગભગ રૂ. ૧૫,૩૦૦ કરોડનો ચોખ્ખો ઉપાડ કર્યો હતો, જે અત્યાર સુધીનો સૌથી મોટો માસિક ઉપાડ છે. નિફ્ટી ૫૦ કંપનીઓમાં તેમનો હિસ્સો ૭.૯% પર સ્થિર રહ્યો હતો, પરંતુ નિફ્ટી ૫૦૦માં તે ઘટીને ૮.૬% થયો છે, જે નવ ક્વાર્ટરમાં સૌથી ઓછો છે. જે મિડ-કેપ અને સ્મોલ-કેપ કંપનીઓમાં નબળાઈને કારણે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
વિદેશમાં મોકલવામાં આવતી રકમ પર RBIની નજર, LRS યોજનાની સમીક્ષા | RBI keeps an eye on money sent abroa…

વિદેશમાં મોકલવામાં આવતી રકમ પર RBIની નજર, LRS યોજનાની સમીક્ષા | RBI keeps an eye on money sent abroa...

નોર્થ ઈસ્ટના રાજ્યોમાં મૂશળધાર વરસાદ, પૂર-ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક 25, જનજીવન ઠપ | Heavy rains land…

નોર્થ ઈસ્ટના રાજ્યોમાં મૂશળધાર વરસાદ, પૂર-ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક 25, જનજીવન ઠપ | Heavy rains land...

‘આતંકી લખવી જેલમાં રહીને પિતા બની ગયો..’, અલ્જિરિયામાં ઓવૈસીએ પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું | Terrorist…

'આતંકી લખવી જેલમાં રહીને પિતા બની ગયો..', અલ્જિરિયામાં ઓવૈસીએ પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું | Terrorist...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રેયસ કોલોની અને પ્રેસપુરામાં બે મહિનાથી પાણી પુરવઠો બંધ | Water supply has been cut off in Shreyas…

શ્રેયસ કોલોની અને પ્રેસપુરામાં બે મહિનાથી પાણી પુરવઠો બંધ | Water supply has been cut off in Shreyas…

5 months ago
ખામેનેઈના મોત મુદ્દે જમ્મુ-કાશ્મીરમાં હિંસક દેખાવો, ટોળાને વિખેરવા લાઠીચાર્જ, ટિયર ગેસના શેલ છોડ્યા …

ખામેનેઈના મોત મુદ્દે જમ્મુ-કાશ્મીરમાં હિંસક દેખાવો, ટોળાને વિખેરવા લાઠીચાર્જ, ટિયર ગેસના શેલ છોડ્યા …

4 months ago
પ્રેરણાત્મક વાર્તાલાપ દ્વારા એનસીસી કેડેટ્સને ભારતીય સેનામાં જોડાવા માટે પ્રેરણા મળી

પ્રેરણાત્મક વાર્તાલાપ દ્વારા એનસીસી કેડેટ્સને ભારતીય સેનામાં જોડાવા માટે પ્રેરણા મળી

11 months ago
તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 10400 બોક્સની આવક | Kesar mango auction beg…

તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 10400 બોક્સની આવક | Kesar mango auction beg…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News