gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

AI સમિટમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત, 7 વર્ષમાં 10 લાખ કરોડનું રોકાણ કરશે જિયો અને રિલાયન્સ | indi…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in INDIA
0 0
0
AI સમિટમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત, 7 વર્ષમાં 10 લાખ કરોડનું રોકાણ કરશે જિયો અને રિલાયન્સ | indi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Mukesh Ambani on AI: નવી દિલ્હી ભારત મંડપમમાં ચાલી રહેલા ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026ના ચોથા દિવસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના MD મુકેશ અંબાણીએ ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના યુગમાં લઈ જવા માટે મોટું એલાન કરતાં કહ્યું કે, ‘Jio અને રિલાયન્સ આવનાર સાત વર્ષમાં 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સેન્ટર્સ અને ઘરેલું (ઇન-હાઉસ) AI મોડલ વિકસાવવા પર ખર્ચવામાં આવશે. જેનાથી ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સંપૂર્ણ તસવીર બદલી જશે. આ સટ્ટાબાજીવાળું રોકાણ નથી પણ રાષ્ટ્ર નિર્માણ માટે રોકવામાં આવેલી શિસ્તબદ્ધ પૂંજી છે. જે દશકો સુધી સ્થાયી આર્થિક મૂલ્ય અને રણનૈતિક મજબૂતી ઉભી રાખશે.’

‘AIનો સૌથી સારો સમય આવવાનો બાકી’

મુકેશ અંબાણીએ સમિટના સંબોધન દરમિયાન AIના ભવિષ્ય પર પણ જોર આપતા કહ્યું કે, ‘AIનો સૌથી સારો સમય આવવાનો બાકી છે, એઆઈ ટેકનિકસ્ ભારતમાં સૌથી વધુ સમૃદ્ધિ અને અવસરો ઉભા કરી નવો યુગ લાવી શકે છે.’ તેમણે દુનિયામાં ચાલી રહી ચર્ચાઓને ટાંકીને કહ્યું કે, ‘શું AIની તાકાત કોઈ લોકોના હાથમાં સમેટાઇ જશે કે પછી તમામ માટે અવસરનું માધ્યમ બનશે. મુકેશ અંબાણીએ ભારતને 21મી સદીની AI મહાશક્તિ બનનાવાના સંકલ્પને ફરી યાદ કરતાં આ રોકાણને રિલાયન્સના અત્યાર સુધીનું સૌથી મોટું અને સાહસિક પગલું ગણાવ્યું હતું.’

‘AIથી નોકરીઓ જશે નહીં, રોજગાર ઉભા થશે’

સંબોધન દરમિયાન અંબાણીએ AI આવતા નોકરીઓ જોખમ અંગે પણ ખૂલીને વાત કરી હતી, કહ્યું કે AI કામને ખતમ નહીં કરે પરંતુ ઉચ્ચ કૌશલ્યથી રોજગારના નવા અવસર ઉભા કરશે. તેમણે વિશ્વાસ બતાવ્યો કે AI ભારતના યુવા ટેલેન્ટને વૈશ્વિક સ્તરે હરીફ બનાવશે.

‘ભારતના દરેક નાગરિક સુધી પહોંચે તેવું લક્ષ્ય’

મુકેશ અંબાણીએ વધુમાં ઉમેર્યું કે, આજે દુનિયા AIને લઈને બે રસ્તા પર ઉભી છે. એક રસ્તો મોંઘા અને નિયંત્રિત ડેટાવાળા AI તરફ જાય છે જ્યારે બીજો રસ્તો રિલાયન્સના વિઝન તરફ, જે સસ્તું અને સુલભ AI જે દરેક ભારતીયને સશક્ત બનાવે. રિલાયન્સનું લક્ષ્ય AI માત્ર અમીરોની ટેકનોલોજી બનીને રહે તેવું નથી, તેને ભારતના દરેક નાગરિક સુધી પહોંચાડવાનું છે. જે રીતે કંપનીએ મોબાઈલ ડેટાના ખર્ચને ઘણો ઓછો કર્યો તે જ રીતે હવે ‘AI ઇન્ફરન્સિંગ’નો ખર્ચ પણ ઘટાડવામાં આવશે. અંબાણીએ જોર આપ્યું કે ભારત AIને ભાડા પર ન લઈ શકે, તેમનું લક્ષ્ય છે કે ઈન્ટેલિજન્સને  કનેક્ટિવિટી જેટલું જ સર્વવ્યાપી અને સસ્તું બનાવવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘રાફેલથી તમારા દેશને જ ફાયદો…’ ભારત-ફ્રાન્સ ડીલની ટીકા કરનારાઓને મેક્રોનનો જવાબ | Emmanuel Macron …

‘રાફેલથી તમારા દેશને જ ફાયદો...’ ભારત-ફ્રાન્સ ડીલની ટીકા કરનારાઓને મેક્રોનનો જવાબ | Emmanuel Macron ...

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સનું દિલ્હીમાં આગમન, PM મોદી સાથે એડવાન્સ ટેક પર કરી ચર્ચા | PM Modi and Abu…

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સનું દિલ્હીમાં આગમન, PM મોદી સાથે એડવાન્સ ટેક પર કરી ચર્ચા | PM Modi and Abu...

ગુજરાત-યુપી બાદ હવે સમગ્ર દેશમાં SIRની પ્રક્રિયા કરાશે, ચૂંટણી પંચે તૈયારી શરુ કરવા આપ્યા આદેશ | SIR…

ગુજરાત-યુપી બાદ હવે સમગ્ર દેશમાં SIRની પ્રક્રિયા કરાશે, ચૂંટણી પંચે તૈયારી શરુ કરવા આપ્યા આદેશ | SIR...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં આગેકૂચ: ચાંદી રૂ.3000 ઉછળી: બંધ બજારે ડોલર સામે રૂપિયો વધુ ગબડયો | Gold surges: Silver jumps…

સોનામાં આગેકૂચ: ચાંદી રૂ.3000 ઉછળી: બંધ બજારે ડોલર સામે રૂપિયો વધુ ગબડયો | Gold surges: Silver jumps…

9 months ago
થાનના મોરથાળા ગામમાં કાર્બોસેલની ખાણમાં ડમ્પર ખાબકતા ચાલકનું મોત | Driver dies after dumper overturn…

થાનના મોરથાળા ગામમાં કાર્બોસેલની ખાણમાં ડમ્પર ખાબકતા ચાલકનું મોત | Driver dies after dumper overturn…

10 months ago
જમીન પચાવી પાડવાના ગુનામાં જમીન દલાલ સહિત ચાર ઝડપાયા | Four arrested including land broker in land g…

જમીન પચાવી પાડવાના ગુનામાં જમીન દલાલ સહિત ચાર ઝડપાયા | Four arrested including land broker in land g…

5 months ago
ગણિત, વિજ્ઞાન નહીં ભણનારા પશુ સમાન, અંગ્રેજી વિના જીવવું મુશ્કેલ: મનસુખ વસાવા | do not study Math Sc…

ગણિત, વિજ્ઞાન નહીં ભણનારા પશુ સમાન, અંગ્રેજી વિના જીવવું મુશ્કેલ: મનસુખ વસાવા | do not study Math Sc…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News