સોમનાથ દાદાના વસ્ત્રો ગ્રામીણ મહિલાઓ માટે આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બન્યા | Somnath Dada’s clothes …
આસ્થાની સાથે આત્મનિર્ભરતાનો અનોખો સંગમ : મહાદેવને શ્રધ્ધાપૂર્વક અર્પણ કરાયેલા પીતાંબરને મહિલાઓ કલાત્મકતાથી વસ્ત્ર પ્રસાદના રૂપમાં પરિવર્તિત કરી રહી છેપ્રભાસ...













