માંડલની બજારોમાં અંતિમ દિવસોમાં રાખડીઓની ખરીદીમાં ઉત્સાહ | Excitement in buying Rakhis in the last d…
માંડલ, દેત્રોજ સહિતની બજારોમાં રક્ષાબંધન પૂર્વેના અંતિમ દિવસોમાં હવે રાખડીઓ ખરીદીનો માહોલ જામ્યો છે. વિસ્તારની બહેનો ઉત્સાહપુર્વક રાખડીઓ ખરીદે છે...













