ભાઠા સામૂહિક ખેતી મંડળીની હરાજીમાં મણ તમાકુનો રેકોર્ડબ્રેક રૂા. 4,251 ભાવ ખૂલ્યો | Man tobacco opens at record breaking price of Rs 4 251 in Kheti Mandali auction
- આંકલાવના ગંભીરા ગામ ખાતે એશિયાની એક માત્ર ખેડૂતોથી ચાલતી મંડળી- ગત વર્ષે ઊંચો ભાવ 3,451 અને નીચો 2,354 બોલાયો...













