G METRO NEWS

G METRO NEWS

સોનામાં વિશ્વ બજાર પાછળ તેજીના વળતા પાણી: બે દિવસમાં ભાવ રૂ.900તૂટયા | Gold prices rebound on global…

સોનામાં વિશ્વ બજાર પાછળ તેજીના વળતા પાણી: બે દિવસમાં ભાવ રૂ.900તૂટયા | Gold prices rebound on global…

સોનામાં વિશ્વ બજાર પાછળ તેજીના વળતા પાણી: બે દિવસમાં ભાવ રૂ.૯૦૦ તૂટયામુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજ   સોના-ચાંદીના ભાવ નરમ...

અવાણિયા માલણકા રોડ પર આવેલા પતરાના ઝૂંપડામાં આગ ભભુકી | Fire breaks out in a hut on Avaniya Malanka …

અવાણિયા માલણકા રોડ પર આવેલા પતરાના ઝૂંપડામાં આગ ભભુકી | Fire breaks out in a hut on Avaniya Malanka …

ફાયર બ્રિગેડ સ્ટાફે આગને કાબુમા લીધીઝૂંપડામાં રાખવામાં આવેલી ઘરવખરી ખાક થઈ ગઈ હતીભાવનગર: અવાણિયા માલણકા રોડ પર આવેલા પતરાના ઝૂંપડામાં...

ધોરાજીના જૂનાગઢ રોડ પર રસ્તા રોકો આંદોલન : ચક્કાજામથી વાહનોના થપ્પા | Road blockade movement on Dhor…

ધોરાજીના જૂનાગઢ રોડ પર રસ્તા રોકો આંદોલન : ચક્કાજામથી વાહનોના થપ્પા | Road blockade movement on Dhor…

ડાયવર્ઝનના મામલે રોષભેર વિરોધ પ્રદર્શનનવા રેલવે ઓવરબ્રિજની કામગીરી અંતર્ગત રેલવે ક્રોસિંગ પાસે ડાયવર્ઝન આપવાના બદલે ૮થી ૧૦ કિ.મી. દૂર અપાતા...

સુરેન્દ્રનગરમાં ટાવર ચોક નજીક દેશી દારૂ સાથે બે બુટલેગર ઝડપાયા | Two bootleggers caught with country…

સુરેન્દ્રનગરમાં ટાવર ચોક નજીક દેશી દારૂ સાથે બે બુટલેગર ઝડપાયા | Two bootleggers caught with country…

- દારૂ, રિક્ષા સહિત રૂા. 1.20 લાખનો મુદ્દામાલ જપ્ત- સાયલાના કંસારા ગામે રહેતા સપ્લાયર સહિત ત્રણ શખ્સ સામે ગુનો નોંધાયોસુરેન્દ્રનગર...

આ વર્ષે વર્ષા 105 ટકાથી વધુ થશે : અલ-નીનોની આ વર્ષે અસર નથી : કૃષિ ક્ષેત્ર માટે શુભ સમાચાર | Rainfal…

આ વર્ષે વર્ષા 105 ટકાથી વધુ થશે : અલ-નીનોની આ વર્ષે અસર નથી : કૃષિ ક્ષેત્ર માટે શુભ સમાચાર | Rainfal…

- ભારતીય મોસમ વિભાગની આગાહી : સાથે થોડી ચેતવણી- કૃષિ ક્ષેત્ર ઉપર ભારતની 45 ટકાથી વધુ વસ્તી આધારિત છે :...

રાજકોટમાં રૂડાનો નકલી મેપ, સીઈઓની પોલીસમાં ફરિયાદ | Fake map of Ruda in Rajkot CEO complains to poli…

રાજકોટમાં રૂડાનો નકલી મેપ, સીઈઓની પોલીસમાં ફરિયાદ | Fake map of Ruda in Rajkot CEO complains to poli…

ગુજરાતમાં નકલી ટોલનાકા,નકલી પોલીસથી માંડીને નકલી કોર્ટ બાદ હવે રીબડા,બેડી,ખંભાળા,ભુણાવા સહિત ૨૪ ગામો બારોબાર ઉમેરીને નક્શો સોશ્યલ મિડીયામાં વાયરલ, ઈરાદો જમીનના...

કોડીનારમાં ચાની કીટલીમાં કામ કરતા યુવાનને 115 કરોડની ઈન્કમ ટેકસની નોટીસ | Income tax notice of Rs 11…

કોડીનારમાં ચાની કીટલીમાં કામ કરતા યુવાનને 115 કરોડની ઈન્કમ ટેકસની નોટીસ | Income tax notice of Rs 11…

115 કરોડના જંગી ટ્રાન્ઝેકશન થયા બાબતે ખુલાસો કરવા તાકીદયુવાનના એકાઉન્ટમાં માંડ એક હજારની બેલેન્સ્, તેનો માસિક પગાર રૂા. દશ હજારથી...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

પોલીસ બંદોબસ્ત સાથે 'બચપણ બચાવો' સંસ્થાની ટીમ ત્રાટકીપરપ્રાંતીય બાળકોને પગાર આપ્યા વગર ગોંધી રાખીને મજૂરી કરાવાતી હતી, કારખાનેદાર તેમજ ઠેકેદાર...

ટ્રાફિક ભારણને ઘટાડવા અમદાવાદના ૪૦૦ ટ્રાફિક જંકશનને ATCS સિસ્ટમ આધારીત કરાશે | To reduce traffic con…

ટ્રાફિક ભારણને ઘટાડવા અમદાવાદના ૪૦૦ ટ્રાફિક જંકશનને ATCS સિસ્ટમ આધારીત કરાશે | To reduce traffic con…

        અમદાવાદ,મંગળવાર,15 એપ્રિલ,2025અમદાવાદમાં ટ્રાફિક જંકશનો ઉપર વધતા જતા   ૪૦૦ટ્રાફિકના જંકશનને ઘટાડવા એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ આધારીત કરાશે.એક વખત ગ્રીન...

એડવાન્સ ટેકસ રિબેટ સ્કીમ હેઠળ અમદાવાદ મ્યુનિ.ને એક દિવસમાં પ્રોપર્ટી ટેકસની ૨૪ કરોડ આવક | the Advanc…

એડવાન્સ ટેકસ રિબેટ સ્કીમ હેઠળ અમદાવાદ મ્યુનિ.ને એક દિવસમાં પ્રોપર્ટી ટેકસની ૨૪ કરોડ આવક | the Advanc…

        અમદાવાદ,મંગળવાર,15 એપ્રિલ,2025અમદાવાદ મ્યુનિ.તંત્રે અમલમાં મુકેલી એડવાન્સ ટેકસ રિબેટ સ્કીમ અંતર્ગત મંગળવારે એક જ દિવસમાં સાંજના ૬ કલાક...

Page 3544 of 3799 1 3,543 3,544 3,545 3,799

Don't Miss It

Recommended