gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

BMC ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ગજબ સસ્પેન્સ! NDAમાં બેઠકોની વહેંચણી મુદ્દે પેચ ફસાયો | BMC Elections…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in INDIA
0 0
0
BMC ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ગજબ સસ્પેન્સ! NDAમાં બેઠકોની વહેંચણી મુદ્દે પેચ ફસાયો | BMC Elections…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BMC Elections: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મહાયુતિ બેઠકોની વહેંચણી પર વિચાર-વિમર્શ કરી રહ્યું છે. સોમવારે (22 ફેબ્રુઆરી) મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે એક મહત્ત્વપૂર્ણ બેઠકમાં બેઠકોની વહેંચણી પર ઘણું મંથન થયું. ભાજપે આ ચૂંટણી માટે એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાને લગભગ 90ની આસપાસ બેઠક આપવાની ફોર્મ્યુલા સામે મૂકી. જોકે, એકનાથ શિંદે વધુમાં વધુ બેઠક મેળવવા માટે અડગ છે.

આ પણ વાંચોઃ હિન્દુઓના વસિયતનામાને લઈને મોટો નિર્ણય, હજારોનો ખર્ચ અને 18 મહિનાના વિલંબથી મુક્તિ

શિવસેનાને પહેલાં 53, હવે 90 બેઠકની ઓફર

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોમવારે રાત્રે થયેલી બેઠક બાદ શિંદે અને ફડણવીસ વચ્ચે એક બીજી ચર્ચા શરૂ થશે, જેમાં બેઠકોના ગણિતને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે. ગઠબંધનની પહેલી બેઠકમાં શિંદે જૂથે 125 બેઠકોની માંગ કરી, જેના જવાબમાં ભાજપે તે સમયે ફક્ત 53 બેઠકોનો પ્રસ્તાવ આપ્યો હતો. હવે આ આંકડો 90 સુધી પહોંચતો જોવા મળી રહ્યો છે. 

NCP આજે દૂર કરશે સસ્પેન્સ!

મુંબઈમાં NCP (અજિત પવાર)  ગઠબંધન સાથે ચૂંટણી લડશે કે એકલી લડશે, આ મુદ્દે આજે સસ્પેન્સ દૂર થઈ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પ્રદેશાધ્યક્ષ સુનીલ તટકરે આજે બપોરે 4 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે, જેમાં BMC ચૂંટણીને લઈને પાર્ટીની સત્તાવાર ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવશે. એનસીપી અમુક સ્થળે સ્વતંત્ર રૂપે મહાનગરપાલિકાની ચૂંટણી લડી શકે છે. 

આ પણ વાંચોઃ ભારતને 100 ટકા સ્વચ્છ હવા મેળવવામાં 188 વર્ષ લાગશે: સ્ટેનફોર્ડ યુનિ.નો ચિંતાજનક રિપોર્ટ

અજિત પવાર સામે મૂકી શરત

અજિત પવાર સામે મહાયુતિમાં એક શરત મૂકવામાં આવી છે. જો મુંબઈમાં NCPને ગઠબંધન સાથે આવવું છે, તો તેમણે નવાબ મલિકની બદલે કોઈ નવો ચહેરો સામે મૂકવો પડશે અને માત્ર 10થી 14 બેઠક પર જ સંતોષ કરવો પડશે. ગત રાત્રે થયેલી બેઠકમાં વિશેષ રૂપે મુંબઈ, ઢાણે અને પુણે મહાનરપાલિકાઓની બેઠક વહેંચણીને લઈને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે વિસ્તારથી ચર્ચા થઈ. ગઠબંધનની સત્તાવાર જાહેરાત માટે યોગ્ય સમયની રાહ જોવામાં આવી રહી છે, જેવું ઉદ્ધવ ઠાકરે પોતાની બેઠક ફોર્મ્યુલા જાહેર કરશે, મહાયુતિ પણ મુંબઈ માટે પોતાના પત્તા ખોલશે.

BMCની ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મતદાન 15 જાન્યુઆરી, 2026ના દિવસે થવાનું છે અને મતગણતરી 16 જાન્યુઆરીએ થશે. કુલ 2869 મ્યુનિસિપલ બેઠકો માટે મતદાન થશે, જેમાં 227 BMC બેઠકોનો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…
INDIA

મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…

February 9, 2026
‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…
INDIA

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…

February 9, 2026
મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…
INDIA

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

February 9, 2026
Next Post
હિન્દુઓના વસિયતનામાને લઈને મોટો નિર્ણય, હજારોનો ખર્ચ અને 18 મહિનાના વિલંબથી મુક્તિ | Hindu Will Law …

હિન્દુઓના વસિયતનામાને લઈને મોટો નિર્ણય, હજારોનો ખર્ચ અને 18 મહિનાના વિલંબથી મુક્તિ | Hindu Will Law ...

NMACC અને કતાર મ્યુઝિયમ્સ વચ્ચે શૈક્ષણિક આદાનપ્રદાન માટે કરાર, ઈશા અંબાણીએ કર્યા હસ્તાક્ષર | Qatar M…

NMACC અને કતાર મ્યુઝિયમ્સ વચ્ચે શૈક્ષણિક આદાનપ્રદાન માટે કરાર, ઈશા અંબાણીએ કર્યા હસ્તાક્ષર | Qatar M...

પહેલી જાન્યુઆરીથી આઠમું પગાર પંચ, 2026માં કેટલું વધશે સરકારી કર્મચારીઓનું વેતન? | 8th pay commission…

પહેલી જાન્યુઆરીથી આઠમું પગાર પંચ, 2026માં કેટલું વધશે સરકારી કર્મચારીઓનું વેતન? | 8th pay commission...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરનારાઓ સામે આવકવેરા ખાતાની તવાઈ | Credit card payment for oth…

પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરનારાઓ સામે આવકવેરા ખાતાની તવાઈ | Credit card payment for oth…

2 months ago
ટ્રમ્પે PM મોદીને કર્યો ફોન, આપી જન્મદિવસની શુભેચ્છા, યુક્રેન-રશિયા યુદ્ધને લઈને થઈ વાતચીત | US pres…

ટ્રમ્પે PM મોદીને કર્યો ફોન, આપી જન્મદિવસની શુભેચ્છા, યુક્રેન-રશિયા યુદ્ધને લઈને થઈ વાતચીત | US pres…

5 months ago
જૂનાગઢમાં મુશળધાર, માંગરોળમાં 4 કલાકમાં પોણા ચાર ઈંચ, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ | Rainy Spell in J…

જૂનાગઢમાં મુશળધાર, માંગરોળમાં 4 કલાકમાં પોણા ચાર ઈંચ, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ | Rainy Spell in J…

4 months ago
ગાંધીનગર: કલોલમાં પુત્રની સામે જ પિતાની ઘાતકી હત્યા, જૂની અદાવતમાં ધારદાર હથિયારથી હુમલો કરનારા 5 સા…

ગાંધીનગર: કલોલમાં પુત્રની સામે જ પિતાની ઘાતકી હત્યા, જૂની અદાવતમાં ધારદાર હથિયારથી હુમલો કરનારા 5 સા…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News