gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

BSNLના ડિરેક્ટર વિવેક બંજલને રોયલ પ્રોટોકોલ ભારે પડ્યો, ‘શાહી સ્નાન’ રદ, અધિકારીઓની બદલી | BSNL dire…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in INDIA
0 0
0
BSNLના ડિરેક્ટર વિવેક બંજલને રોયલ પ્રોટોકોલ ભારે પડ્યો, ‘શાહી સ્નાન’ રદ, અધિકારીઓની બદલી | BSNL dire…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BSNL director in trouble over lavish Prayagraj visit plan: કેન્દ્ર સરકાર VVIP કલ્ચરને સમાપ્ત કરવાની વાતો કરી રહી છે, ત્યારે BSNLના ‘ડિરેક્ટર સાહેબ’ માટે પ્રયાગરાજમાં સંગમ સ્નાનની રજવાડી વ્યવસ્થાનો વિવાદ થતા સોશિયલ મીડિયામાં લોકો ઠેકડી ઉડાવી રહ્યા છે. વાત એમ છે કે, BSNLના ડિરેક્ટર વિવેક બંજલે પ્રયાગરાજ મુલાકાત માટે 50 અધિકારીને ખડેપગે રાખ્યા હતા. સાબુથી લઈને ટોવેલ અને અન્ડરગાર્મેન્ટ તૈયાર રાખવાના આ પ્રોટોકોલનો પરિપત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થતા જ સરકાર સફાળી જાગી. એટલું જ નહીં, આ વિવાદાસ્પદ પ્રોટોકોલ જાહેર કરનારા PGMT બિજેન્દ્ર કુમાર સિંહની આંધ્ર પ્રદેશ બદલી પણ કરી દેવાઈ. 

‘સાહેબ’ની સેવામાં 50 અધિકારી ગોઠવી દીધા

BSNLના ડિરેક્ટર વિવેક બંજલ 25-26 ફેબ્રુઆરી 2026 ગુરુવારના રોજ પ્રયાગરાજની મુલાકાત લેવાના હતા. અહીં તેઓ સંગમમાં સ્નાન કરીને બહાર આવે, તે માટે ડેપ્યુટી જનરલ મેનેજર (DGM) સ્તરનો 21 મુદ્દાનો પ્રોટોકોલ જાળવવા માટે વિવેક બંજલ માટે 50 અધિકારી તહેનાત કરાયા હતા, જેથી ભારે વિવાદ સર્જાયો હતો. અહેવાલો પ્રમાણે, આ વાતની જાણ થતા જ સરકારે એક દિવસ પહેલા, 24 ફેબ્રુઆરીએ જ તેમની મુલાકાત રદ કરી દીધી હતી.   

સાબુ, શેમ્પૂ, અંડરગાર્મેન્ટ્સ સુધીની વ્યવસ્થા!

આ મુલાકાતને પગલે એરપોર્ટ પર સ્વાગતથી લઈને સ્નાન માટે સાબુ, શેમ્પૂ, શેવિંગ કિટ તેમજ ટોવેલ, સ્નાન બાદ પહેરવાના કપડાં, અંડરગાર્મેન્ટ્સ, હેર ઓઇલ, કાંસકો, સ્લિપર, ભોજન સહિત નાનામાં નાની બાબતોની વ્યવસ્થા કરાઈ હતી. આ માટે 50 જેટલા અધિકારી અને કર્મચારીઓને સત્તાવાર આદેશ કરાયો હતો કારણ કે, વિવેક બંજલ ‘સાહેબ’ને કોઈ પણ પ્રકારની અસુવિધાનો સામનો કરવો ના પડે. 

વિવાદિત પ્રોટોકોલ આપનારા અધિકારીઓ પર ગાજ

જો કે, આ મામલો ઉચ્ચ સ્તરે પહોંચતા જ વિવેક બંજલને આડે હાથ લીધા હોવાની પણ ચર્ચા છે. એટલું જ નહીં, વિવેક બંજલ વિરુદ્ધ ‘કારણ દર્શાવો’ નોટિસ ફટકારીને 7 દિવસની અંદર જવાબ આપવા પણ જણાવાયું છે. બીજી તરફ મિનિટ ટુ મિનિટ સેવાનો વિવાદિત પ્રોટોકોલ જાહેર કરનારા અધિકારી પ્રિન્સિપલ જનરલ મેનેજર, ટેલિકોમ (PGMT) બ્રિજેન્દ્ર કુમાર સિંહની બદલી આંધ્ર પ્રદેશ કરી દેવાઈ છે, જ્યારે ડિવિઝનલ જાગેશ્વર વર્માને તાત્કાલિક ધોરણે નેટવર્ક ટ્રાન્સમિશન નોર્થ યુનિટમાં ટ્રાન્સફર કરી દેવાયા છે. 

આ જાણીને ઝટકો લાગ્યોઃ કેન્દ્રીય મંત્રી સિંધિયા 

સમગ્ર મામલે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટ કહ્યું છે કે, આ પરંપરાઓનું ઉલ્લંઘન છે, આ જાણીને ઝટકો લાગ્યો છે. આ સંપૂર્ણ રીતે ગેર વાજબી છે. આ માટે જે જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

સરકારમાં પાછલા બારણે VVIP કલ્ચરનો ટ્રેન્ડ 

આ ઘટના એ વાતની ચાડી ખાય છે કે ભારત સરકાર કે રાજ્ય સરકાર, નેતાઓ કે અધિકારીઓ માટે VVIP વ્યવસ્થાઓ ગુપચુપ ગોઠવી જ રહી છે. તેમના સાબુથી માંડીને સ્લિપર સુધીનું ધ્યાન રાખી રહી છે. સામે એ પણ દાખલા છે કે સામાન્ય નાગરિકો નિયમોના તાંતણે બંધાઈ લાઈનોમાં ઊભા રહેવા મજબૂર છે. જનતાની સેવાને બદલે નેતા અને અધિકારીઓની સેવામાં તંત્ર આખું નતમસ્તક કરી દેવામાં વાંધો નથી, કારણ કે ગરીબડા લોકોને બધુ ચાલશે, પરંતુ સાહેબને તકલીફ ન પડવી જોઈએ. ભલે પછી પવિત્ર કુંભ મેળામાં પણ લોકો કચડાઈને મરી જાય!

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…
INDIA

ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…

May 17, 2026
‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…
INDIA

‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…

May 17, 2026
મોંઘવારીનો ડામ : દિલ્હીમાં 3 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યાં, પ્રતિ કિલોએ 1 રૂ.નો વધારો | CNG Pric…
INDIA

મોંઘવારીનો ડામ : દિલ્હીમાં 3 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યાં, પ્રતિ કિલોએ 1 રૂ.નો વધારો | CNG Pric…

May 17, 2026
Next Post
મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીને મોટો ઝટકો, EDએ મુંબઈ સ્થિત આલીશાન ઘર જપ્ત કર્યું | ED Attaches An…

મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીને મોટો ઝટકો, EDએ મુંબઈ સ્થિત આલીશાન ઘર જપ્ત કર્યું | ED Attaches An...

સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ NCERTનો મહત્ત્વનો નિર્ણય, પાઠ્ય પુસ્તકમાંથી ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ…

સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ NCERTનો મહત્ત્વનો નિર્ણય, પાઠ્ય પુસ્તકમાંથી ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ...

ESICએ 1 કરોડ લોકોને આપી મોટી ભેટ, 40 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ફ્રી હેલ્થ ચેકઅપ | ESIC Free Health…

ESICએ 1 કરોડ લોકોને આપી મોટી ભેટ, 40 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ફ્રી હેલ્થ ચેકઅપ | ESIC Free Health...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SIRની કામગીરી શંકાના ઘેરામાં, કોરા ફોર્મ સહી સાથે પરત કરવા સૂચના! પછી ખરાઈ કેવી રીતે થશે? | sir oper…

SIRની કામગીરી શંકાના ઘેરામાં, કોરા ફોર્મ સહી સાથે પરત કરવા સૂચના! પછી ખરાઈ કેવી રીતે થશે? | sir oper…

6 months ago
ભારતને ‘ગ્લોબલ AI હબ બનાવવા’ Googleના CEOની મોટી જાહેરાત, 1.25 લાખ કરોડનું કરશે રોકાણ | Google CEO S…

ભારતને ‘ગ્લોબલ AI હબ બનાવવા’ Googleના CEOની મોટી જાહેરાત, 1.25 લાખ કરોડનું કરશે રોકાણ | Google CEO S…

3 months ago
મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

2 months ago
33 વર્ષ બાદ ગુજરાત ફરી ‘ટાઈગર સ્ટેટ’, સિંહ, દીપડા અને વાઘ ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય | Gujarat De…

33 વર્ષ બાદ ગુજરાત ફરી ‘ટાઈગર સ્ટેટ’, સિંહ, દીપડા અને વાઘ ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય | Gujarat De…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News