વડોદરા : દ્રષ્ટિહીન વ્યક્તિના નામે બોગસ દસ્તાવેજો બનાવી રૃા. ૫૦ લાખની બેંક લોન મેળવી છેતરપિંડી આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી...
વડોદરા : કરોડો રૃપિયાના જીએસટી કૌભાંડમાં ધરપકડ કરાયેલા અમદાવાદના ટેક્સ કન્સલ્ટન્ટે જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.કેસની વિગત...
વડોદરા,હાઇવે ગોલ્ડન ચોકડી નજીક અજાણ્યા વાહનની ટક્કર વાગતા બાઇક લઇને નોકરી પર જતા આધેડને ગંભીર ઇજા થતા મોત થયું હતું....
વડોદરા : ગેરકાયદેસર બાંધકામ અંગે માંગવામાં આવેલી માહિતી સમયમર્યાદામાં આપવામાં ન આવતા વાંકાનેગ ગ્રામ પંચાયતના તલાટી-કમ મંત્રને ગુજરાત માહિતી આયોગે રૃા.૧૦...
ઉતરાયણ પર્વ પહેલા પોલીસની પ્રોહિબિશન ડ્રાઈવલિસ્ટેડ બુટલેગર સહિત બે પકડાયા, અન્ય બેની શોધખોળ ૩.૩૯ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યોગાંધીનગર : ગાંધીનગર...
ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તરખાટ યથાવતપરિવાર ગામનું મકાન બંધ કરીને ખેતરમાં વસવાટ કરતો હતો તે સમયે તસ્કરોએ નિશાન બનાવ્યું ઃ પોલીસની...
કોર્પોરેશનના ચોપડે નવા સાત દર્દીઓ નોંધાયાસોમવારે તપાસ દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારમાંથી પાણીની લાઈનમાં નવું કોઈ જ લીકેજ મળ્યું નહીંગાંધીનગર : ગાંધીનગર શહેરમાં...
Surat Sarthana Crime: દિવસે 'ને દિવસે સુરતમાં લૂટફાટ, હત્યા, છેડતી, દુષ્કર્મ બનાવો બની રહ્યા છે ત્યારે હવે ફરી ફરી સભ્ય...
Ahmedabad News: અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ બેંગકોક જઈ રહેલા એક મુસાફર પાસેથી જાહેર કર્યા વગરનું ₹11.64 લાખની...
અમદાવાદ,સોમવારસેલવાસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચાઇનીઝ દોરીની ગેરકાયદે ફેક્ટરી પર દરોડો પાડીને દોઢ કરોડની કિંમતની ચાઇનીઝ દોરી સહિક અઢી કરોડ ઉપરાંતનો...