Gujarat Crime: વલસાડ જિલ્લાના અટગામ વિસ્તારમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા ગુપ્ત માહિતીના આધારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે....
વર્ષોથી આફ્રીકા જનારાને યલો ફીવરની રસી ફરજીયાત : બુધવારે એક જ દિવસે રસી અપાતી હોવાથી મૂશ્કેલી હોવાથી 2 દિવસ વ્યવસ્થા...
મનપામાં મનસ્વી શાસન સામે અંદરખાને અસંતોષ : ઉમેદવારો બદલાશે પક્ષના હાંસિયામાં ધકેલાયેલા નેતાઓને નોતરીને નિરીક્ષકોએ સેન્સ લીધી : સર્વાનુમતિ ન...
3 વખત મુદ્દત વધારી છતાં તબીબી સંસ્થાઓ બેધ્યાન : તમામ ક્લિનિક, નસગ હોમ, હોસ્પિટલથી માંડીને લેબોરેટરીઓ હજુપણ કાયદાકીય કાર્યવાહીની ચેતવણીને...
ડમ્પર ચાલક અને ક્લીનર સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા જાનહાનિ ટળી સુરેન્દ્રનગર - લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પરથી મુદામાલ ભરીને...
અમદાવાદ,બુધવાર, 5 નવેમ્બર,2025અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૧૩થી ૧૬ નવેમ્બર સુધી ઈન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ યોજાશે.દેશ અને વિદેશના માસ્ટર...
અમદાવાદ,બુધવાર,5 નવેમ્બર,2025અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા ૯૩ મ્યુનિસિપલ શાળાઓના મકાન વર્ષોથી બંધ હાલતમાં છે. આ મકાનોમાં આંગણવાડી ચલાવવા નિર્ણય કરાયો છે....
અમદાવાદ,બુધવાર,5 નવેમ્બર,2025અમદાવાદના રાયપુર દરવાજાથી કાંકરિયા તળાવ સુધી આવેલા રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા વધતી જોવા મળી રહી છે.આ રોડ ઉપર ૧૦...
અગરિયાઓએની વળતર આપવાની માંગમીઠું પકવતા અગરિયાઓની સોલાર પેનલો પણ પાણીમાં ગરકાવ થતા નુકસાનધ્રાંગધ્રા - ધ્રાંગધ્રા પંથકમાં કમોસમી વરસાદે ઠેર ઠેર...
- મહુધા- કઠલાલ રોડ પરના વડથલ ફાટક ઉપર- ટુવ્હીલર ચાલકોને પડી જવાથી ઈજાગ્રસ્ત થવાના બનાવ વધ્યા : સત્વરે રિપેરિંગ કરાવવા...