પરિણીતાને ઘરકામ બાબતે તેમજ પૈસાની માંગણી કરી હેરાન કરીપરિણીતાએ પતિ, સાસુ, દિયર તથા માસીજી સાસુ સામે ફરિયાદ નોંધાઈભાવનગર: શહેરની સગર્ભા...
અલીન્દ્રા પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાયુંનડિયાદથી ઓપીડી પતાવી પરત જતા એક્સપ્રેસ-વે પર કાર પાછળ ગાડીની ટક્કરઃ ડૉક્ટર, ડ્રાઈવરને ઈજાનડિયાદ: નડિયાદ...
અમદાવાદ,ગુરુવાર,16 ઓકટોબર,2025ભદ્ર પ્લાઝા પરિસરથી ત્રણ દરવાજા સુધી ફેરીયા અને પાથરણાંવાળાઓને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ષ-૨૦૧૪મા કરવામા આવેલી જાહેરહીતની અરજી સંદર્ભમાં...
ને.હા.નં.- 8 ઉપર વાસદ ટોલનાકા પાસેડ્રાઈવર, ક્લીનરની અટકાયત કરી ૧૧.૬૨ લાખનો મુદ્દામાલ જપ્ત : ક્વાંટથી દારૂ બગોદરા તરફ જતો હતોઆણંદ:...
મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધાયોપોલીસે બાતમીના આધારે દારૂની ૨૨૫ બોટલ સહિતનો રૂ.૬૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યોભાવનગર: મહુવા તાલુકાના ડોળીયા...
અમદાવાદ,ગુરુવાર,16 ઓકટોબર,2025અમદાવાદના વિવિધ વિસ્તારમાં બેસતા ફેરીયાઓને તાલિમ આપવા ફાયર વિભાગના વોલિયન્ટર્સ પાસેથી કામ લેવા મ્યુનિસિપલ કમિશનરે અગાઉ...
સાડીના વેચાણ સાથે સંકળાયેલારૂ.50 લાખની ખંડણી માગનારા અપહરણકર્તાને લોકલ ક્રાઈમબ્રાંચે રાજકોટથી ઝડપી લીધાંભાવનગર: સુરતથી સાડી લાવી વેચાણ કરવાના વ્યવસાય સાથે...
નડિયાદ તાલુકાના અરજણપુરા ગામની ઘટનાબંને ભાઈના પરિવારો બાજુ બાજુમાં રહેતા હતા : અપશબ્દો બોલવાની ના પાડતા નાનોભાઈ લોખંડની પાઈપ લઈને...
લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરતો હતોપેટમાં અને ગુપ્ત ભાગે દુઃખાવો થતા તબીબી પરીક્ષણમાં સગીરાને 8 મહિનાનો ગર્ભ હોવાનું ખૂલ્યુંઆણંદ: આણંદમાં...
- વર્ષ બદલાશે, પ્રધાનમંડળ બદલાશે : નવા ચહેરા, નવું વર્ષ- નો રિપીટ ફોર્મ્યુલા, ભાજપ સરપ્રાઇઝ આપી શકે છે,ડેપ્યુટી મુખ્યમંત્રીની પણ...