gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેના આધેડનું અપહરણ કરી ખંડણી માંગનારા બે શખ્સો ઝડપાયા | Two men arrested for kidnapping middle aged…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
શહેના આધેડનું અપહરણ કરી ખંડણી માંગનારા બે શખ્સો ઝડપાયા | Two men arrested for kidnapping middle aged…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સાડીના વેચાણ સાથે સંકળાયેલા

રૂ.50 લાખની ખંડણી માગનારા અપહરણકર્તાને લોકલ ક્રાઈમબ્રાંચે રાજકોટથી ઝડપી લીધાં

ભાવનગર: સુરતથી સાડી લાવી વેચાણ કરવાના વ્યવસાય સાથે સંકળાયેલા આધેડનું અપહરણ કરી રૂ.૫૦ લાખની ખંડણી માંગવાના બનાવમાં બોરતળાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. જેના અનુસંધાને ભાવનગર લોકલ ક્રાઈમબ્રાંચે બે શખ્સોને રાજકોટ ખાતેથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આધેડને અપહરણમાંથી મુક્ત કરાવ્યા હતા.

ભાવનગરના વતની અને હાલ વીટીનગર કુબેરબાગ મહુવા ખાતે રહેતા માનસીબેન કમલેશગીરી ગૌસ્વામીએ બોરતળાવ પોલીસ મથકમાં કાના ભરવાડ અને ભરત ભરવાડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમનો પરિવાર બહારગામથી સાડીઓ લાવી વેચાણ કરવાનો વ્યવસાય કરતા હોય ગત તા.૧૧-૧૦ના રોજ તેમના પિતા કમલેશભાઈ તેમની જીજે-૦૪-ડીએ-૧૨૬૨ નંબરની કાર લઈને સાડીઓ ખરીદી કરવા માટે સુરત ગયા હતા. જે બાદ બીજે દિવસે મોડી રાતે તેમના પિતા સાથે વાત થઈ હતી અને જેમાં તેમની કાર બગડી ગઈ હોવાથી કાર ગેરેજમાં મુકીને આવું છું તેમ જણાવ્યું હતું. જે પછી તા.૧૩-૧૦ના સાંજે તેમના પિતાનો ફોન આવ્યો અને કહેલ કે, મારો જીવ ખતરામાં છે જ્યાં સુધી તમે કાનાભાઈ ઈકોવાળા તથા ભરતભાઈને રૂ.૫૦ લાખ નહી આપો ત્યાં સુધી તેઓ મને છોડશે નહી. આ વાતચીત દરમિયાન ફોનમાં અન્ય લોકોએ પોલીસને જાણ કરશો તો તારા બાપને જીવતા નહી મુકીએ અમારી બધે નજર છે તેમ જણાવ્યું હોવાથી તેમણે પરિવારના સભ્યો સિવાય કોઈને વાત કરી નહોતી. જે બાદ ઉક્ત બન્ને તમના જાણીતા શખ્સોએ અવારનવાર ફોનમાં પૈસાની માંગણી કરતા હોય તેથી આ મામલે તેમના સમાજના મહંત કુંવરજીબાપુને વાત કરતા તેમણે પોલીસ ફરિયાદ કરવાની હિંમત આપી હતી. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ લોકલ ક્રાઈમબ્રાંચની ટીમે અલગ અલગ ટીમો બનાવી રાજકોટ ખાતેથી ગોપાલ બોઘાભાઈ બામ્બા (રહે.માલધારી સોસાયટી, હાલ નારી) અને કાના રાજેશ ટોળીયા (રહે. નવા થોરાળા, રાજકોટ)ને ઝડપી લઈ કમલેશભાઈને મુક્ત કરાવ્યા હતા. તેમજ આ ગુનામાં ભરત હમીરભાઈ ટોળીયા, દિનેશ અને કાનો પટેલ (ત્રણેય રહે.રાજકોટ) નામના અન્ય ત્રણ શખ્સોની સંડોવણી ખુલી હતી.

ઝડપાયેપા આરોપીઓ સામે ભાવનગર-રાજકોટમાં કુલ પાંચ ગુના નોંધાયા છે

અપહરણના ગુનામાં ઝડપાયેલા ગોપાલ બામ્બા વિરૂદ્ધ ભાવનગર શહેરના ભરતનગર, નિલમબાગ અને ઘોઘારોડ પોલીસ મથક એમ કુલ ત્રણ ગુના નોંધાયેલા છે. તેમજ કાના ટોળીયા સામે રાજકોટ શહેર એ ડિવિઝનમાં તથા  થોરાળા પોલીસ મથક એમ કુલ બે ગુના નોંધાયા હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…
GUJARAT

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

May 26, 2026
અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…
GUJARAT

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

May 26, 2026
અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…
GUJARAT

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

May 26, 2026
Next Post
વેન્ડર્સ ટ્રેનિંગની ધીમી કામગીરીથી નારાજગી , તમારાથી કામ ના થતુ હોય તો એજન્સીને કામ સોંપો, મ્યુ.કમિશ…

વેન્ડર્સ ટ્રેનિંગની ધીમી કામગીરીથી નારાજગી , તમારાથી કામ ના થતુ હોય તો એજન્સીને કામ સોંપો, મ્યુ.કમિશ...

ડોળીયા ગામે જીઆરડી જવાનના કબ્જામાંથી દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of liquor was seized from the …

ડોળીયા ગામે જીઆરડી જવાનના કબ્જામાંથી દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of liquor was seized from the ...

ડાંગરના પૂળાની આડમાં 3.52 લાખનો દારૂ ભરેલી પીકઅપ ગાડી ઝડપાઈ | Pickup truck loaded with liquor worth …

ડાંગરના પૂળાની આડમાં 3.52 લાખનો દારૂ ભરેલી પીકઅપ ગાડી ઝડપાઈ | Pickup truck loaded with liquor worth ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાડુઆત હેતુફેર કરે તો માલિક મિલકત ખાલી કરાવી શકે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | If the ten…

ભાડુઆત હેતુફેર કરે તો માલિક મિલકત ખાલી કરાવી શકે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | If the ten…

1 year ago
ભાજપનો ઉમેદવાર હારતા તલવાર સાથે ધમકી, ગામનું પાણી બંધ થઇ જશે | BJP candidate threatens to cut off vi…

ભાજપનો ઉમેદવાર હારતા તલવાર સાથે ધમકી, ગામનું પાણી બંધ થઇ જશે | BJP candidate threatens to cut off vi…

4 weeks ago
કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે: યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન | PM Modi Slam…

કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે: યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન | PM Modi Slam…

2 months ago
જસ્ટિસ ગવઈ બનશે દેશના નવા ચીફ જસ્ટિસ, CJI સંજીવ ખન્નાએ કરી ભલામણ | justice br gavai to be the next c…

જસ્ટિસ ગવઈ બનશે દેશના નવા ચીફ જસ્ટિસ, CJI સંજીવ ખન્નાએ કરી ભલામણ | justice br gavai to be the next c…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News