અમદાવાદ, શનિવારઓઢવ પોલીસે બે યુવકો અને અમરાઇવાડી પોલીસે બે મહિલાને લૂંટના રૃા. ૧.૯૧ લાખના દાગીના સાથે ઝડપી પાડયા છે. જેમાં...
પોલીસે દોઢ લાખના દોરાની લૂંટ કરી ફરાર શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરીકલોલ : કલોલના ન્યુ પંચવટી વિસ્તાર તરીકે ઓળખાતા...
વિડીયો બનાવી ત્રણ યુવકો તળાવમાં કુદી પડયા તળાવમાં કૂદી પડેલા ત્રણેય યુવકોના મોતકલોલ : તાલુકાના નારદીપુર ગામે રહેતા ત્રણ યુવકોએ કોઈ અગમ્ય...
તાલાલાના ભોજદે ગીર ગામના દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવા ધમકી આપી 10 લાખની ખંડણી માંગી હતીતાલાલા ગીર, : તાલાલા તાલુકાનાં...
ખુલ્લા વીજવાયરના કારણે દુર્ઘટના બન્યાનું અનુમાન : સરકારી હોસ્પિટલ ખાતે લોકોનાં ટોળાં ઉમટયાં જૂનાગઢ, : કેશોદમાં ભારે વરસાદના લીધે અંડરબ્રિજમાં પાણી...
ટ્રસ્ટ દ્વારા ચક્ષુદાનનું ભગીરથ કાર્ય : સતત 7 વર્ષથી લોકોમાં ચક્ષુદાન- અંગદાન- દેહદાન અને સ્કીન ડોનેશન અંગે જાગૃતિ લાવવા પ્રયાસરાજકોટ,...
બ્રિજનું કામ અધૂરૂં હોવા છતાં ખુલ્લો મુકી દીધાનો આક્ષેપ : પાણી કાઢવા માટેની મોટર બંધ હોવાથી સામાન્ય વરસાદમાં પાણી ભરાતાં...
MSP મુજબ મણના 1452ની સામે બજારમાં 700થી 1000ના ભાવ : ખેડૂતોને લૂંટવાનો પરવાનો આપી દીધાનો આક્ષેપજૂનાગઢ, : ટેકાના ભાવે મગફળીની...
અમદાવાદ,સોમવારશહેરમાં હોમગાર્ડનો જવાન ડયુટી દરમિયાન ગેરહાજર હતો. પરંતુ, કાંરજ-શાહપુર વિભાગની હોમગાર્ડના કંપની કમાન્ડરે જવાનની હાજરી પુરવા માટે એક હજાર રૂપિયાની...
Jamnagar News : જામનગરમાં એક યુવાને ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને યુવકની પત્નીએ વ્યાજખોરોના ત્રાસથી...