GUJARAT

You can add some category description here.

વ્યાયામ શિક્ષકોનો હુંકાર : સરકારના અન્યાય સામે વિરોધ ચાલુ જ રખાશે | Gym teachers’ cry: Protest again…

આંદોલનમાં રવિવારની રજા રાખી નહીંગાંધીનગર સત્યાગ્રહ છાવણી પર આંદોલનકારી શિક્ષકો દ્વારા સૂર્ય નમસ્કાર કરીને સુતેલી સરકારને જગાડવા પ્રયાસ કરાયોગાંધીનગર :  સરકારની...

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વધુ ૧૦ ઈવી ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે | Municipal Corporation to set…

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વધુ ૧૦ ઈવી ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે | Municipal Corporation to set…

ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી અંતર્ગત ગાંધીનગરમાંહાલમાં ઊભા કરાયેલા ચાર જેટલા સ્ટેશનમાં અત્યાર સુધીમાં ૧૩૮૦ જેટલા વાહનોને ચાર્જિંગ કરવામાં આવ્યાગાંધીનગર :  દેશભરમાં વધતાં...

હાઇવે ઉપર ઉભેલી ટ્રકોના કારણે સર્જાતા અકસ્માત રોકવા માટે પોલીસની કવાયત | Police exercise to prevent …

હાઇવે ઉપર ઉભેલી ટ્રકોના કારણે સર્જાતા અકસ્માત રોકવા માટે પોલીસની કવાયત | Police exercise to prevent …

ચિલોડા હિંમતનગર અને ગાંધીનગર દહેગામચિલોડા અને ડભોડા પોલીસ દ્વારા હાઇવે ઉપર ટ્રક ઊભી નહીં રાખવા અને ડાબી બાજુ ચલાવવાના સાઈન...

સસરાએ પુત્રવધુને પકડીને કહ્યું મારા દિકરા સાથે રહેવું હોય તો મારી સાથે સંબંધ રાખવો પડશે | Iwe ekewe …

સસરાએ પુત્રવધુને પકડીને કહ્યું મારા દિકરા સાથે રહેવું હોય તો મારી સાથે સંબંધ રાખવો પડશે | Iwe ekewe …

અમદાવાદ, રવિવાર ઠક્કરનગરમાં ગૃહકલેશમાં સસરાએ હદ વટાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ચાર વર્ષ પહેલા સસરાએ આબરુ લેવાના ઇરાદે બાથરુમમાં...

પત્નીએ દર્શન કરવા ગઇ હોવાનું કહેતા પતિએ પાઇપ મારતાં ગંભીર | Ewe mwan mi sakau a atai puluwan mwen me…

પત્નીએ દર્શન કરવા ગઇ હોવાનું કહેતા પતિએ પાઇપ મારતાં ગંભીર | Ewe mwan mi sakau a atai puluwan mwen me…

અમદાવાદ, રવિવાર નિકોલમાં પત્ની હનુમાનજી મદિરે દર્શન કરીને પરત ફરી રહી હતી આ સમયે દારુડિયા પતિએ રોકીને ક્યાં ગઇ હતી તેમ...

ત્રણ જ દિવસમાં ૧૬ વાહન પકડી રૃા.૪.૩૩ કરોડનો મુદ્દામાલ જપ્ત | 16 vehicles seized in just three days w…

ત્રણ જ દિવસમાં ૧૬ વાહન પકડી રૃા.૪.૩૩ કરોડનો મુદ્દામાલ જપ્ત | 16 vehicles seized in just three days w…

ગાંધીનગરમાં ખનીજ ચોરો સામે કલેક્ટર તંત્રની કાર્યવાહી યથાવતમાર્ચ મહિનામાં બિનઆધિકૃત રીતે ખનીજ વહનના ૫૮ કેસોમાં ૧.૩૪ કરોડનો દંડ વસૂલવામાં આવ્યોગાંધીનગર...

જોરાવરનગરમાં કાર ચાલકે યુવકને અડફેટે લેતા ગંભીર ઇજા | A young man was seriously injured after being …

જોરાવરનગરમાં કાર ચાલકે યુવકને અડફેટે લેતા ગંભીર ઇજા | A young man was seriously injured after being …

- સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા - ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા, અકસ્માત સર્જનાર કાર ચાલકને પકડી લેવાયો સુરેન્દ્રનગર :  જોરાવરનગર શહેરી...

સુરેન્દ્રનગરમાં અન્ય રાજયમાંથી હથિયારના લાયસન્સ મેળવાનાર 21 શખ્સે રાઉન્ડઅપ કરાયા, 17 હથિયાર જપ્ત | a…

સુરેન્દ્રનગરમાં અન્ય રાજયમાંથી હથિયારના લાયસન્સ મેળવાનાર 21 શખ્સે રાઉન્ડઅપ કરાયા, 17 હથિયાર જપ્ત | a…

- ગુનાહિત ઇતિવાસ ધરાવતા શખ્સોનુ કારસ્તાન સામે એસઓજીની તપાસ - રિવોલ્વર 12, 8 બારબોર, પિસ્તોલ પાંચ સહિત 24 લાખનો મુદ્દામાલ કબજે,...

સુરેન્દ્રનગરની બેંકમાંથી ગ્રાહકના સોનાના દાગીના ભરેલી બેગની ચોરી અંગ ફરિયાદ | filed regarding theft …

સુરેન્દ્રનગરની બેંકમાંથી ગ્રાહકના સોનાના દાગીના ભરેલી બેગની ચોરી અંગ ફરિયાદ | filed regarding theft …

- ગોલ્ડ લોન બંધ કરાવવાની વાતોમાં ભેળવીને ચોરી કરી - મહિલા નજર ચૂકવી ૬.૯૪ લાખના સોનાના દાગીના સહિતની મતા ચોરી ફરાર...

બાપુનગર પોલીસે CEIR પોર્ટલના ઉપયોગથી 56 મોબાઇલ શોધીને મુળ માલિકોને પરત સોંપ્યા | Bapunagar police ha…

બાપુનગર પોલીસે CEIR પોર્ટલના ઉપયોગથી 56 મોબાઇલ શોધીને મુળ માલિકોને પરત સોંપ્યા | Bapunagar police ha…

અમદાવાદ, રવિવારબાપુનગર પોલીસ સ્ટેશનની હદમાં ચોરાયેલા અને ગુમ થયેલા ફોન અંગે દાખલ થયેલી ફરિયાદ અને અરજી અંગે બાપુનગર પોલીસના ડી...

Page 2132 of 2180 1 2,131 2,132 2,133 2,180

Don't Miss It

Recommended