Dahod News : દાહોદના લીમખેડા તંત્રની ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં માર્કેયાર્ડથી ચોપાટપાલ્લી, મોટામાળ અને ગોરીયા તરફ જતો...
Narmada News : રાજ્ય સહિત ઉપરવાસના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે....
છાણી ગામ સ્મશાનના ખાનગીકરણના વિરોધમાં ગ્રામજનોએ આજે મોટી સંખ્યામાં એકત્ર થઈને બંધને સમર્થન આપ્યું હતું. વેપારીઓ પણ દુકાનો સ્વયંભૂ બંધ...
અમદાવાદ,રવિવારશહેરના વસ્ત્રાપુર અને બોડકદેવ વિસ્તારમાં સ્કૂટર ચોરીના કિસ્સા વધી રહ્યા હતા. જેથી પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા બે સગીર વયના કિશોરોને...
અમદાવાદ,રવિવારગુજરાતના સૌથી મોટા કબુતર બાજીના કેસમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વિજાપુરથી ઝડપાયેલા બિપિન દરજીની પુછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી...
Gujarat Farmer : રાજ્યમાં ખેડૂતોને લઈને મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જેમાં ખાતર અંગેની ફરિયાદ-રજૂઆત માટે ખેતી નિયામકની કચેરી દ્વારા...
અમદાવાદ,રવિવારશહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતો એક યુવક બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેને મૃત જાહેર કરવામાં આવતા પરિવારજનો દ્વારા તેની દફનવિધી...
સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત બાસ્કેટબોલ ચેમ્પિયનશિપના સમાપન સાથે વિજેતા ખેલાડીઓને ટ્રોફી, મેડલ ,સર્ટિફિકેટ વિતરણ કરાયા હતા.બરોડા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન,...
જમનાબાઈ હોસ્પિટલ પાસે ગંદકી અને ડ્રેનેજની સમસ્યાના કાયમી ધોરણે નિરાકરણ માટે સ્થાનિક આગેવાને મ્યુ.કમિશનરને લેખિત રજૂઆત કરી હતી.ચાર દરવાજા વિસ્તારમાં...
અમદાવાદ,રવિવારઅમદાવાદ જિલ્લાના ધોળકામાં સાત મહિનાની બાળકીના અપહરણના કેસમા ગ્રામ્ય પોલીસે માસ્ટર માઇન્ડ મનીષા સોંલકી સાથે સંકળાયેલા એજન્ટો અંગે તપાસના ચક્રો...