વડોદરા,ગેસ લાઇન લીકેજ હોવાથી રસોડામાં ગેસ ભરાઇ રહ્યો હતો. સવારે ચા બનાવવા લાઇટરની સ્વીચ પાડતા જ ભડકો થતા કોર્ટના નિવૃત્ત...
વડોદરા, પ્રતાપનગર બ્રિજ નીચે મિત્રોને મળવા ગયેલા ડી.જે.ઓપરેટરને ત્રણ હુમલાખોરોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે...
અમદાવાદ,સોમવાર શાહપુર દરવાજા બહાર સુરતીયા સોસાયટી નજીક રામલાલના ખાડા પાસે ગઇકાલે મોડી રાતે હિન્દુ-મુસ્લિમ કોમના લોકો વચ્ચે પથ્થરમારો થયો હતો. આ...
અમદાવાદ,સોમવારસરસપુરમાં બે ભાઇ વચ્ચે ઘરખર્ચના રૃપિયાને લઇને તકરાર થઇ હતી જેમાં ઉશ્કેરાટમાં આવીને નાનાભાઇએ બેટના ફટકા મારીને મોટાભાઇને મોતને ઘાટ...
ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ-૨ની પેરોલ ફર્લો સ્ક્વોડેછેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો ઃ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે...
ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગુ્રપનો દરોડોજિલ્લામાં નશાકારક દવાઓના વેચાણ સંદર્ભે ચાલતી ડ્રાઇવ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવીગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં હાલ નશાકારક દવાઓના...
કલોલ : કલોલના બિલેશ્વરપુરા પાસે હાઇવેના સવસ રોડ ઉપર એક આધેડ શાકભાજીની લારી લઈને પસાર થતા હતા ત્યારે ક્રેનના ચાલકે ટક્કર...
જિલ્લામાં જમીન સંબંધીત વધતી છેતરપિંડીની ઘટનાઓ વચ્ચેખેડૂતોએ જમીનનો દસ્તાવેજ કરી આપ્યો છતાં અન્યને બારોબાર વેચી દીધાનું બહાર આવતા કાર્યવાહીગાંધીનગર : ગાંધીનગર...
100 નંબર ટુંક સમયમાં ભૂતકાળ બની જશે : પોલીસ, ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી સેવાઓ માટે અલગ-અલગ નહીં પરંતુ એકમાત્ર 112...
જૂનાગઢની દીકરીએ વિમ્બલ્ડન ટૂર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું : મહાન ટેનિસ ખેલાડી માર્ટીના હિંગીસે 4માંથી 2 મેચ જીતેલી જેન્સીની પ્રશંસા કરી...