અમદાવાદ, શુક્રવારઉત્તરપ્રદેશથી રોજગારી માટે અમદાવાદ આવેલા બે યુવકોને શટલ રિક્ષા ચાલકે સાબરમતીથી રિક્ષામાં બેસાડયા હતા. ત્યારબાદ વહેલી પરોઢે કાલુપુર રેલવે...
અમદાવાદ,શુક્રવારપૂર્વમાં લેભાગું કહેવાતા પત્રકારો સસ્તા અનાજની દુકાન સહિતના વેપારીને ધમકી આપીને દર મહીને લાખો રૃપિયા પડાવતા હોવાના અનેક કિસ્સા સામે...
સુરતસુરતના નાનપુરા ટીમલીયાવાડના ઉપાશ્રયમાં વડોદરાની કોલેજીયન ધાર્મિક વિધિ માટે પરિવાર સાથે બોલાવી હતીઃ બાદમાં એકાંત રૃમમાં દુષ્કૃત્ય કર્યુંજૈન મુનિને સંભવતઃ...
- પાંડેસરા અને લિંબાયતમાં બે તરૃણી, પુણા, સચિન અને કતારગામમાં ત્રણ મહિલા તથા લિંબયાતમાં રત્નકલાકારે આપધાત કર્યોસુરત, :સુરતમાં આપધાતનો સિલસિલો...
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે ૧૮મી ઓલ ઈન્ડિયા પોલીસ શૂટિંગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ-૨૦૨૪માં શાનદાર પ્રદર્શન કરીને ત્રણ બ્રોન્ઝ મેડલ...
વડાપ્રધાનના ‘વિરાસત ભી વિકાસ ભી’ના ધ્યેયને ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ સાકાર કરશે અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ...
એપ્રિલ 1925નાં પ્રથમ સપ્તાહમાં કેશોદ ટ્રેનમાં ઉતર્યા હતા : જૂનાગઢ રાજ્યને બ્રિટિશ સરકાર સાથે ઘનિષ્ઠ સબંધ હતા છતાં ગાંધીજીની યાત્રામાં...
રાજકોટ, સુરેન્દ્રનગર પછી ભૂજમાં દેશનું સર્વાધિક તાપમાન નોંધાયું : રાજકોટ, સુરેન્દ્રનગરમાં 43 સે., ડીસામાં 42, જુનાગઢ, અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, કેશોદ,...
- સીઝનલ ધંધાર્થીએ દિવાળીમાં હંગામી લાયસન્સ લીધા બાદ વધેલા રૂ.1.10 લાખના ફટાકડા દુકાનમાં જ મુકી રાખ્યા હતા સુરત, : સુરતમાં...
આજે રાષ્ટ્રીય વહાણવટા દિવસ : ભારતનું પહેલુ શીપ 5મી એપ્રિલ 1919માં મુંબઈથી લંડન વિદેશાગમન કર્યું હતુ તેનાં સ્મરણરૂપે 1964થી રાષ્ટ્રીય...