- નડિયાદમાં લોન અપાવવાના બહાને લાખોનું ફૂલેકું ફેરવતી ફાઈનાન્સ પેઢી- NX-1 કોમ્પ્લેક્સમાં કાર્યરત પેઢી સામે વીમા પ્રીમિયમ અને ડિપોઝિટના નામે...
સાણંદ સિવિલે રિનોવેશનના કારણે સારવાર ન આપતાગળામાં ગર્ભનાળ વીંટળાયેલી હોવા છતાં ઇએમટીએ પ્રસૂતિ કરાવી બંનેને જીવ બચાવ્યાંસાણંદ - સાણંદ તાલુકાના...
સાસરિયાના ત્રાસથી મોતનું પગલું ભર્યાનો આક્ષેપમેણાં-ટોણાં મારીને પિયરમાંથી રૂપિયા લાવવા દબાણ કરી મરવા મજબૂર કર્યાની પિતા દ્વારા રજૂઆત કરાઈનડિયાદ: નડિયાદની...
મટનની દુકાન પાસે બકરા બાંધવા બાબતે થયેલી તકરારમાંગાંધીનગર સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટનો ચુકાદો ૧૦ હજાર રૃપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યોગાંધીનગર : ગાંધીનગરના...
ગાંધીનગર નજીક આવેલા ટીંટોડા ગામમાંવિધિના બહાને ડબ્બામાં દાગીના અને રોકડ મૂકાવી ચોખા-પથ્થર પધરાવી દઈ છેતરપિંડી આચરી ઃ બે સામે ગુનોગાંધીનગર...
અમદાવાદ, ગુરૂવારઅમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં સ્કૂલ, એરપોર્ટ અને સરકારી બિલ્ડીંગ બોંબથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇ-મેઇલ મોકલવાના મામલે ક્રાઇમબ્રાંચને...
અમદાવાદ, ગુરૂવારમ્યાંનમાર, કમ્બોડિયા જેવા દેશમાં ચાઇનીઝ ગેંગ દ્વારા ચલાવવામાં આવતા કોલ સેન્ટરમાં કામ કરીને ગુજરાત તેમજ ભારતના અન્ય રાજ્યોમાં રહેતા...
અમદાવાદ,ગુરૂવારશહેરના નવરંગપુરા સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે ટ્રેડ સેન્ટરના પાર્કિગમાં આંગડિયા પેઢીના કર્મચારીને સરનામુ પુછવાના બહાને વાતોમાં રાખીને નજર ચુકવીને બે...
હોળી અને ધુળેટી પર્વને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ આયોજન...
દુબઈમાં ફસાયેલા ગુજરાતી પર્યટકો હાલ ભારત પરત આવવા પરેશાનીનો સામનો કરી રહ્યા છે. દુબઈથી વડોદરાના નાગરિકે જણાવ્યું છે કે, દુબઈ...