વડોદરાઃ બોમ્બ બ્લાસ્ટની ધમકીના મેલનું ખાલિસ્તાની કનેક્શન બહાર આવતાં પોલીસે મેલ મોકલનાર એડ્રેસને આધારે તપાસ શરૃ કરી છે.વડોદરા શહેર-જિલ્લાની સ્કૂલોમાં...
વડોદરાઃ વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ડભોઇના સંગઠનના આગેવાનની નિયુક્તિ કરવામાં આવી છે.જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે રસિકભાઇ પ્રજાપતિની નિયુક્તિને એક...
વડોદરાઃ તા.૨૬ ફેબુ્રઆરીથી શરુ થનારી ગુજરાત બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ પહેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ધો.૧૦ અને ધો.૧૨ની...
વડોદરા, તા.16 વડોદરા નજીક ખટંબા પાસે ગટરની કામગીરી દરમિયાન ગટરમાં ઉતરેલા બે યુવાનના મોતની ઘટના બાદ પોલીસે મુખ્ય તેમજ પેટા...
વડોદરાઃ વડોદરાની ૨૧ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ મેલ મળ્યા બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ગભરાટનું વાતાવરણ જોવા મળ્યું હતું.જે...
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયચતની આજે મળેલી બજેટ બેઠકમાં હરણીની પંચાયતની જમીનના દબાણના મુદ્દે વિપક્ષ દ્વારા ઉગ્ર રજૂઆત થયા બાદ ડીડીઓએ...
વડોદરાઃ ગાજરાવાડી વિસ્તારમાં આજે બપોરે ચશ્માના કારખાનામાં આગ લાગતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.ફાયર બ્રિગેડના સૂત્રોએ કહ્યું હતું કે,...
વડોદરા, તા.16 શહેરના ચોખંડી વિસ્તારમાં શિવજીની સવારીના દર્શન માટે ગયેલી નિઝામપુરાની મહિલાના ગળામાંથી રૃા.૧.૪૫ લાખ કિંમતની સોનાની ચેનની તફડંચી થઇ...
માણસા, દહેગામ અને કલોલના ગામોમાં છુટાછવાયા કેસ સામે આવ્યાપેટ સહિત શરીર પર લાલ દાણા અને તાવના લક્ષણો મિઝલ્સ વાયરસ ચેપી...
અકસ્માત સર્જીને વાહન ચાલક ભાગી છૂટયોકલોલ : કલોલના બિલેશ્વરપુરા હાઇવે ઉપર પૂર પટ ઝડપે નીકળેલા એક વાહન ચાલકે અહીંથી પસાર થઈ...