gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેટલીક સ્કૂલોએ બોમ્બનો મેલ નહીં મળ્યો હોવા છતાં વિદ્યાર્થીઓને છોડી દીધા | bomb scare in schools of v…

G METRO NEWS by G METRO NEWS
February 16, 2026
in GUJARAT
0 0
0
કેટલીક સ્કૂલોએ બોમ્બનો મેલ નહીં મળ્યો હોવા છતાં વિદ્યાર્થીઓને છોડી દીધા | bomb scare in schools of v…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરાની ૨૧ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ મેલ મળ્યા બાદ વાલીઓ અને  વિદ્યાર્થીઓમાં ગભરાટનું વાતાવરણ જોવા મળ્યું હતું.જે સ્કૂલોને ઈ મેલ મળ્યો હતો તે સ્કૂલો તો તરત જ છોડી દેવામાં આવી હતી.વિદ્યાર્થીઓને બહાર મોકલી દેવામાં આવ્યા હતા અને વાલીઓને જાણકારી મળતા તેઓ પણ બાળકોને લેવા માટે સ્કૂલે દોડી ગયા હતા.

બીજી તરફ જે સ્કૂલોને ઈ મેલ નહોતો મળ્યો તે પૈકીની કેટલીક સ્કૂલોને પણ તકેદારીના ભાગરુપે સંચાલકોએ છોડી દીધી હતી.જ્યારે બપોરની પાળીમાં ચાલતી કેટલીક સ્કૂલોએ  વોટસ એપ થકી અને એસએમએસ મોકલીને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને સ્કૂલે નહીં આવવા માટે જાણ કરી દીધી હતી.

સેન્ટ્રલ બોર્ડની સ્કૂલોમાં તા.૧૭ ફેબ્રઆરીથી બોર્ડ પરીક્ષાઓ શરુ થઈ રહી છે ત્યારે ઈન્ચાર્જ ડીઈઓ મહેશ પાંડેએ વાલીઓને શાંત રહેવા માટે અપીલ કરી હતી.તેમણે એક વાતચીતમાં કહ્યું હતું કે, બાળકોની સલામતીને પ્રાથમિકતા આપવા માટે અને તે માટે જરુરી કાર્યવાહી કરવા તથા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા માટે  સ્કૂલોને સૂચના આપવામાં આવી છે.

સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા પહેલા જ ધમકીના કારણે વિદ્યાર્થીઓની એકાગ્રતા ભંગ થવાનો ડર

વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ઈ- મેલ મળ્યા બાદ આજે વડોદરા વાલી મંડળે પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી હતી.

વાલી મંડળનું કહેવું છે કે, તા.૧૭ ફેબુ્રઆરીથી સેન્ટ્રલ બોર્ડ પરીક્ષા શરુ થવાની છે અને સ્કૂલોને તેના એક દિવસ પહેલા ધમકીભર્યા મેલ મળ્યા છે.જેનાથી વિદ્યાર્થીઓમાં ગભરાટ છે.તેમની એકાગ્રતા પણ ભંગ થઈ શકે છે.ભૂતકાળમાં પણ સ્કૂલોને આ પ્રકારે ધમકી મળેલી છે.ઉપરાંત જ્યારે પણ આ પ્રકારની ધમકી મળે છે ત્યારે સ્કૂલો છોડી દેવામાં આવ છે અને ગભરાટમાં અકસ્માત થવાનો પણ ડર રહે છે.

વાલી મંડળનું કહેવું છે કે, આ મામલાની તપાસ રાષ્ટ્રીય કે પછી રાજ્ય સ્તરની સુરક્ષા એજન્સીને સોંપવામાં આવે.જેથી ડિજિટલ ધમકીઓના મૂળ સુધી પહોંચી શકાય.તેમજ સ્કૂલોમાં સુરક્ષા માટે એક એસઓપી બનાવવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ
GUJARAT

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

September 11, 2026
કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન
GUJARAT

કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન

September 11, 2026
રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ
GUJARAT

રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ

September 11, 2026
Next Post
કોન્ટ્રાક્ટરે સલામતીના સાધનો પૂરા ના પાડયા અને બે નિર્દોષોના જીવ ગયા | without safty two men dead in…

કોન્ટ્રાક્ટરે સલામતીના સાધનો પૂરા ના પાડયા અને બે નિર્દોષોના જીવ ગયા | without safty two men dead in...

વડોદરાના 12 કેન્દ્રો પર 10000 ઉપરાંત વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા આપશે | 10000 students will…

વડોદરાના 12 કેન્દ્રો પર 10000 ઉપરાંત વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા આપશે | 10000 students will...

વડોદરા જિલ્લા ભાજપના સંગઠનમાં વર્ષમાં બીજીવાર પ્રમુખ બદલાયા | vadodara district BJP president change…

વડોદરા જિલ્લા ભાજપના સંગઠનમાં વર્ષમાં બીજીવાર પ્રમુખ બદલાયા | vadodara district BJP president change...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બજેટમાં સુચવેલા ફ્લોટિંગ મશીનથી સુરત માટે ચોમાસામાં આફત બનતી ખાડીની સફાઇ શરૂ થઈ | Cleaning of creek …

બજેટમાં સુચવેલા ફ્લોટિંગ મશીનથી સુરત માટે ચોમાસામાં આફત બનતી ખાડીની સફાઇ શરૂ થઈ | Cleaning of creek …

5 months ago
મહુવામાં યંત્ર ચિત્ર ઉપર ચાલતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી, 19 શખ્સ ઝબ્બે | Police raid a gamblin…

મહુવામાં યંત્ર ચિત્ર ઉપર ચાલતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી, 19 શખ્સ ઝબ્બે | Police raid a gamblin…

10 months ago
નડિયાદ મહાપાલિકામાં 16 સામાન્ય અને 36 અનામત બેઠક | 16 general and 36 reserved seats in Nadiad Munici…

નડિયાદ મહાપાલિકામાં 16 સામાન્ય અને 36 અનામત બેઠક | 16 general and 36 reserved seats in Nadiad Munici…

12 months ago
જમ્મુ-કાશ્મીર અંગે ફરી મહત્ત્વનો નિર્ણય લેવાશે ? 5મી ઓગસ્ટ નજરમાં રાખી તે અંગે વ્યાપક ચર્ચા શરૂ | Wi…

જમ્મુ-કાશ્મીર અંગે ફરી મહત્ત્વનો નિર્ણય લેવાશે ? 5મી ઓગસ્ટ નજરમાં રાખી તે અંગે વ્યાપક ચર્ચા શરૂ | Wi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News