gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

EPFOમાં મોટા ફેરબદલ: હવે દરેક વ્યક્તિએ UANને લઈને આ કામ ફરજિયાત કરવું પડશે | EPFO UAN Update 2025: M…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in INDIA
0 0
0
EPFOમાં મોટા ફેરબદલ: હવે દરેક વ્યક્તિએ UANને લઈને આ કામ ફરજિયાત કરવું પડશે | EPFO UAN Update 2025: M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Employees’ Provident Fund Organisation: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EFPO) એ તેના સભ્યો માટે ઉમંગ મોબાઇલ એપ (Umang App) દ્વારા યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) એક્ટિવ કરવાનું ફરજિયાત કર્યું છે. તેની શરુઆત આગામી 7 ઓગસ્ટથી શરૂ થઈ જશે. EPFO એ સ્પષ્ટપણે કહ્યું છે કે હવે UAN માત્ર  આધાર ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઉમંગ એપથી એક્ટિવેટ  કરી શકાય છે અને આવું ન કરનારા સભ્યોની સેવાઓ બંધ કરી દેવામાં આવી શકે છે.

આ પણ વાંચો: ‘હવે તે મારા કાકા નહીં, મારા પતિ છે’, પ્રેમમાં અંધ ભત્રીજીએ સંબંધોની મર્યાદા ઓળંગી

ઉમંગ એપથી UAN બનાવવો શક્ય

EPFO એ તેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. 30 જુલાઈના રોજ એક પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો અને આ અંગેની અપડેટ આપવામાં આવ્યું હતું. તે પ્રમાણે હવે સભ્યો માટે આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન દ્વારા તેમનો UAN જનરેટ કરવો ફરજિયાત છે. જો કે, કેટલાક ખાસ કિસ્સાઓમાં જેમ કે આંતરરાષ્ટ્રીય કર્મચારીઓ માટે એમ્પ્લોયર દ્વારા યુનિવર્સલ એકાઉન્ટ નંબર જનરેટ કરવાની જૂની પદ્ધતિ પણ ચાલુ રહેશે. અન્ય તમામ નવા UAN આધાર ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જનરેટ કરવામાં આવશે. તેના માટે સમગ્ર પ્રક્રિયા UMANG એપ દ્વારા કરવામાં આવશે અને એમ્પ્લોયરનો સંપર્ક કરવાની જરૂર રહેશે નહીં.

આ પણ વાંચો: રક્ષાબંધન પહેલા જ સગી બહેને ભાઈની સોપારી આપીને હત્યા કરાવી, કારણ ચોંકાવનારું

કર્મચારીઓ હવે પોતે UAN જનરેટ અને એક્ટિવેટ કરી શકશે

EPFO ના નવા નિયમનો સૌથી મોટો ફાયદો એ છે કે કર્મચારીઓ હવે પોતે UAN જનરેટ અને એક્ટિવેટ કરી શકશે. આ માટે, તેમણે ફક્ત તેમના મોબાઇલના પ્લે સ્ટોર પરથી UMANG એપ અને આધાર ફેસ RD એપ ડાઉનલોડ કરવાની રહેશે. તે એક્ટિવેટ થયા પછી યુઝર્સ અહીંથી E_UAN કાર્ડની ડિજિટલ કોપી પણ ડાઉનલોડ કરી શકે છે અને EPFO સાથે સીધા કનેક્ટ થવા માટે તેને એમ્પ્લોયર સાથે શેર કરી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…
INDIA

March 31, 2026
‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

Next Post
અપહરણના ગુનામાં ચાર સંતાનના પિતાને જેલમાં મોકલી આપવા આદેશ | Father of four ordered to be sent to jai…

અપહરણના ગુનામાં ચાર સંતાનના પિતાને જેલમાં મોકલી આપવા આદેશ | Father of four ordered to be sent to jai...

દારૃ અને રૃા.૧૫ લાખના તોડકાંડમાં આખરે એસીબીની કલમનો ઉમેરો | ACB Act add in prohibition case

બિશ્નોઇ ગેંગનો વધુ એક ફરાર આરોપી ઝડપાયો : સાત દિવસના રિમાન્ડ | Another absconding accused of Bishnoi…

બિશ્નોઇ ગેંગનો વધુ એક ફરાર આરોપી ઝડપાયો : સાત દિવસના રિમાન્ડ | Another absconding accused of Bishnoi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતની 1711 આંગણવાડીમાં શૌચાલય, 719માં પીવાનું પાણી નથી, શિક્ષણના પ્રથમ પગથિયામાં જ સુવિધાનો અભાવ …

12 months ago
કર્ણાટકમાં વરસાદે ધડબડાટી બોલાવી, બેંગ્લુરુમાં ઠેર ઠેર પાણી ભરાયા, જનજીવન અસ્તવ્યસ્ત | waterlogging …

11 months ago
સરકાર કોમર્શિયલ વાહનો માટે પણ ‘એન્યુઅલ ફાસ્ટેગ પાસ’ લાવશે, નીતિન ગડકરીની જાહેરાત | Annual Fastag Pas…

7 months ago
વધુ એક પ્લેન ક્રેશ: પૂણેમાં લેન્ડિંગ દરમિયાન ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | pu…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News