gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

Gold-Silver Rate : સોનું પહેલીવાર 1 લાખ 5 હજારને પાર, ચાંદીમાં પણ રેકોર્ડ ઉછાળો | Gold Silver Price …

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in Business
0 0
0
Gold-Silver Rate : સોનું પહેલીવાર 1 લાખ 5 હજારને પાર, ચાંદીમાં પણ રેકોર્ડ ઉછાળો | Gold Silver Price …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold-Silver Rate News : સોના અને ચાંદીના ભાવ રોકેટ ગતિએ વધી રહ્યા છે. એક તરફ MCX પર સોનાના ભાવે તેના બધા જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને પહેલીવાર 10 ગ્રામ દીઠ 1,05,729 રૂપિયાના નવા ઉચ્ચ સ્તરને સ્પર્શ કર્યો છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ તીવ્ર ઉછાળો આવ્યો છે અને આ કિંમતી ધાતુ 1,24,990 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે. માત્ર મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં જ નહીં, પરંતુ સ્થાનિક બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે.

MCX પર સોના અને ચાંદીમાં તોતિંગ ઉછાળો 

3 ઓક્ટોબરના રોજની એક્સપાયરીવાળો MCX પર સોનાનો ભાવ સોમવારે અઠવાડિયાના પહેલા દિવસની ટ્રેડિંગ વખતે રૂ. 1,03,899 પર ખુલ્યો અને પછી બપોરે 12 વાગ્યાની આસપાસ તે રૂ. 1,05,729 ની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો. તેમાં પ્રતિ 10 ગ્રામ રૂ. 1830 નો મજબૂત ઉછાળો નોંધાયો. માત્ર સોના જ નહીં, પરંતુ ચાંદીના ભાવમાં પણ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઘણો મોટો ઉછાળો આવ્યો અને તે રૂ. 3000 પ્રતિ કિલોના ઉછાળા સાથે રૂ. 1,24,990 ના નવા ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઈ.

સ્થાનિક બજારમાં પણ સોનું ચમક્યું 

માત્ર MCX પર જ નહીં, પરંતુ સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો થયો છે. જો તમે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન IBJA.Com ની વેબસાઇટ પર અપડેટ કરાયેલા દરો પર નજર નાખશો તો29 ઓગસ્ટના રોજ 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,02,388 રૂપિયા હતો, પરંતુ સોમવારે સવારે તે 10 ગ્રામ દીઠ 1,04,792 રૂપિયા પર પહોંચી ગયો. આનો અર્થ એ થયો કે સોનું 10 ગ્રામ દીઠ 2,404 રૂપિયા મોંઘું થયું છે. બીજી તરફ, આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 28,630 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે જો આપણે સ્થાનિક બજારમાં ચાંદીના ભાવની વાત કરીએ તો તેમાં પણ સોનાની જેમ વધારો થયો છે. ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, શુક્રવાર, 29 ઓગસ્ટે, એક કિલો ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 1,17,572 હતો, જે સોમવારે ભાવ ખુલતાની સાથે જ 1,23,250 રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો. જો આપણે આ મુજબ ગણતરી કરીએ, તો ચાંદી એક જ વારમાં 5,678 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ ગઈ.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
જામનગર પોલીસ મથકની ટીમ દ્વારા ‘તેરા તુજકો અર્પણ પ્રોગ્રામ’ અંતર્ગત 17 વ્યક્તિઓના ગુમ થયેલા મોબાઇલ ફો…

જામનગર પોલીસ મથકની ટીમ દ્વારા 'તેરા તુજકો અર્પણ પ્રોગ્રામ' અંતર્ગત 17 વ્યક્તિઓના ગુમ થયેલા મોબાઇલ ફો...

1 સપ્ટેમ્બરથી ચાંદીના ઘરેણાં પર પણ હૉલમાર્ક ફરજિયાત, નિયમ બદલાયો; જાણો ફાયદા | silver jewellery hall…

1 સપ્ટેમ્બરથી ચાંદીના ઘરેણાં પર પણ હૉલમાર્ક ફરજિયાત, નિયમ બદલાયો; જાણો ફાયદા | silver jewellery hall...

જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી ચોરાઉ બ્રાસસ્ક્રેપ સાથે નીકળેલી બે મહિલા સાથેની ત્રિપુટી ઝડપાઈ | trio …

જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી ચોરાઉ બ્રાસસ્ક્રેપ સાથે નીકળેલી બે મહિલા સાથેની ત્રિપુટી ઝડપાઈ | trio ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ખાડાના કારણે બાઈક ચાલકે હાથની આંગળી ગુમાવી, કોર્પોરેશન સામે વળતરની કરી માગ | Biker loses f…

વડોદરામાં ખાડાના કારણે બાઈક ચાલકે હાથની આંગળી ગુમાવી, કોર્પોરેશન સામે વળતરની કરી માગ | Biker loses f…

1 year ago
બાજવાની ગેસ એજન્સી બહાર ટેમ્પામાંથી ગેસ સિલિન્ડર ઉઠાવી બાઈક સવાર બે ગઠીયા ફરાર | 2 youths abscond af…

બાજવાની ગેસ એજન્સી બહાર ટેમ્પામાંથી ગેસ સિલિન્ડર ઉઠાવી બાઈક સવાર બે ગઠીયા ફરાર | 2 youths abscond af…

2 months ago
બિલોને નિશ્ચિત સમયમાં મંજૂરી સામે રાષ્ટ્રપતિને વાંધો, સુપ્રીમનો ચુકાદો અનામત

બિલોને નિશ્ચિત સમયમાં મંજૂરી સામે રાષ્ટ્રપતિને વાંધો, સુપ્રીમનો ચુકાદો અનામત

11 months ago
વિદેશ મોકલવાના બહાને રૂ. 19.20 લાખની ઠગાઈ: 8 યુવાનો ભોગ બન્યા | 8 youths were cheated of Rs 19 20 la…

વિદેશ મોકલવાના બહાને રૂ. 19.20 લાખની ઠગાઈ: 8 યુવાનો ભોગ બન્યા | 8 youths were cheated of Rs 19 20 la…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News