gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

NRI ખાતાઓની થાપણોમાં 10%નો વધારો, વર્ષમાં 16 બિલિયન ડોલર જમા | NRI account deposits increase by 10% …

G METRO NEWS by G METRO NEWS
May 24, 2025
in Business
0 0
0
NRI ખાતાઓની થાપણોમાં 10%નો વધારો, વર્ષમાં 16 બિલિયન ડોલર જમા | NRI account deposits increase by 10% …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના ૧૨ મહિના દરમિયાન ભારતીયોએ બિન-નિવાસી ભારતીય (NRI) ખાતાઓમાં ૧૬.૧૬ બિલિયન ડોલર જમા કરાવ્યા છે. આ આંકડો ૨૦૨૩-૨૪ કરતા ૯.૯ ટકા વધુ છે. તે ગયા વર્ષે ૧૪.૭૦ અબજ ડોલર જમા થયા હતા. ભારતીયો દ્વારા વિદેશ મોકલવામાં આવેલા રેમિટન્સમાં ૬.૮૫%નો ઘટાડો થયો છે.

માર્ચ ૨૦૨૫ ના અંતમાં કુલ NRI થાપણો વધીને ૧૬૪.૭ બિલિયન ડોલર થઈ છે જે માર્ચ ૨૦૨૪ ના અંતમાં ૧૫૧.૯ બિલિયન ડોલર હતી. ફેબ્રુઆરી ૨૦૨૫ માં, થાપણો ૧૬૦.૩૩ બિલિયન ડોલર હતી. એનઆરઆઈ ડિપોઝિટ સ્કીમ્સમાં ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ (FCNR) ડિપોઝિટ, નોન રેસિડેન્ટ એક્સટર્નલ (NRE) ડિપોઝિટ અને નોન રેસિડેન્ટ ઓર્ડિનરી (NRO) ડિપોઝિટનો સમાવેશ થાય છે. 

એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ દરમિયાન સૌથી વધુ રકમ FCNR (બેંક) અથવા FCNR (B) ખાતાઓમાં જમા કરવામાં આવી છે. રિઝર્વ બેંકના ડેટા અનુસાર, FCNR (બેંક) ખાતાઓમાં ૭.૧ બિલિયન ડોલર આવ્યા છે, જ્યારે એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં ૬.૩ બિલિયન ડોલર જમા કરવામાં આવ્યા હતા. માર્ચ ૨૦૨૫ના અંત સુધીમાં FCNR (B) ખાતાઓમાં ૩૨.૮ બિલિયન ડોલરની થાપણો હતી. 

નાણાકીય વર્ષ ૨૦૨૫માં ભારતીયોએ લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ  હેઠળ ૨૯.૫૬ બિલિયન ડોલર મોકલ્યા છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૪ માં ૩૧.૭૩ બિલિયન ડોલરથી ૬.૮૫ ટકા ઓછા છે. આ ઘટાડો વૈશ્વિક અનિશ્ચિતતા, સ્થાનિક આવકમાં ધીમી વૃદ્ધિ અને ઊંચા આધારને કારણે થયો છે. આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં વધારાને કારણે માર્ચ ૨૦૨૫માં વિદેશમાં રેમિટન્સ ગયા વર્ષના માર્ચની તુલનામાં ૧૦.૬૫ ટકા વધીને ૨.૫૫ બિલિયન ડોલર થયું હતું. માર્ચમાં આંતરરાષ્ટ્રીય મુસાફરી પર ખર્ચ ૧૨.૩ ટકા વધીને ૧.૧૨ અબજ ડોલર થયો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
વૈશ્વિક સોનામાં ઉછાળો : ઘરઆંગણે ભાવ આરંભમાં વધ્યા પછી ફરી ઘટાડો | Global gold surges: Domestic price…

વૈશ્વિક સોનામાં ઉછાળો : ઘરઆંગણે ભાવ આરંભમાં વધ્યા પછી ફરી ઘટાડો | Global gold surges: Domestic price...

બેંકિંગ, FMCG, આઈટી, ઓઈલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 769 પોઈન્ટ ઉછળીને 81721 | Sensex jumps 769 …

બેંકિંગ, FMCG, આઈટી, ઓઈલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 769 પોઈન્ટ ઉછળીને 81721 | Sensex jumps 769 ...

ભારત ક્રુડનો સૌથી મોટો વપરાશકાર દેશ બનશે | India will become the largest consumer of crude oil

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનું, યુવાનો-મહિલાઓને પેન્શન, ખેડૂતોના દેવા માફ : વિજય સામે મોટા વચનોનો પહાડ | Gold pension for you…

2 months ago
યુપીમાં ગજબ ઘટના! રામલીલામાં શ્રીરામના બાણથી રાવણ આંધળો થતાં SC/ST એક્ટ હેઠળ FIR | sc st act sonbhad…

5 months ago
બરાનપુરાના ચુનારા આવાસમાં માતા-પુત્ર સાથે ઝઘડો કરનાર બે સામે ફરીયાદ | Complaint filed against two fo…

સોમનાથ દાદાના વસ્ત્રો ગ્રામીણ મહિલાઓ માટે આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બન્યા | Somnath Dada’s clothes …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News