gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Re-NEET પરીક્ષા: વિદ્યાર્થીઓને ટ્રાફિક ન નડે તે માટે 45 મિનિટ એરપોર્ટ પર જ રોકાયા PM મોદી | pm modi …

G METRO NEWS by G METRO NEWS
June 21, 2026
in INDIA
0 0
0
Re-NEET પરીક્ષા: વિદ્યાર્થીઓને ટ્રાફિક ન નડે તે માટે 45 મિનિટ એરપોર્ટ પર જ રોકાયા PM મોદી | pm modi …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Neet Exam News: દેશભરમાં આજે લાખો વિદ્યાર્થીઓ NEETની પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષાને લઈને દરેક જગ્યાએ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. પેપર લીક થવાની આશંકાઓ વચ્ચે ચેકિંગની વ્યવસ્થાથી લઈને સુરક્ષાની ચુસ્ત દેખરેખ રાખવામાં આવી છે. આ દરમિયાન NEET પરીક્ષાર્થીઓની સુવિધાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વિશેષ પહેલની માહિતી સામે આવી છે.

દિલ્હી પહોંચ્યા બાદ અંદાજિત 45 મિનિટ સુધી રાહ જોઈ

મળતી માહિતી મુજબ, બંગાળના પ્રવાસે ગયેલા પીએમ મોદી આજે દિલ્હી પહોંચ્યા બાદ અંદાજિત 45 મિનિટ સુધી એરપોર્ટ પર જ રાહ જોતા રહ્યા. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ પીએમ મોદીને પોતાના નિવાસસ્થાને જવાનું હતું. પરંતુ તે જ સમયે પરીક્ષાર્થીઓની અવરજવરનો સમય થઈ ગયો હતો. આવા સમયમાં પીએમ એરપોર્ટ પર જ રોકાઈ રહ્યા. પરીક્ષાર્થીઓનો સેન્ટર પર પહોંચવાનો સમય પૂરો થયા બાદ પીએમ મોદી એરપોર્ટથી નિવાસસ્થાન માટે રવાના થયા.

PM મોદીનો એરપોર્ટ પર પ્રતીક્ષા કરવાનો નિર્ણય

હકીકતમાં કોલકાતાથી પીએમ મોદીની ફ્લાઇટ આજે દિલ્હી એરપોર્ટ પર બપોરે 1:15 વાગ્યે પહોંચી. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરત જ પોતાના નિવાસસ્થાને રવાના થવાને બદલે એરપોર્ટ પર જ રાહ જોવાનો નિર્ણય કર્યો. જણાવવામાં આવ્યું કે બપોરે 2 વાગ્યે NEET પરીક્ષા શરૂ થવાની હતી. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈ પ્રકારની અસુવિધા ન થાય અને વાહનવ્યવહાર પ્રભાવિત ન થાય, તે માટે વડાપ્રધાને 2 વાગ્યે પરીક્ષા શરૂ થયા પછી જ પોતાના નિવાસસ્થાન તરફ પ્રસ્થાન કર્યું.

પેપર લીક બાદ કડક સુરક્ષા વચ્ચે પુનઃ પરીક્ષા

અગાઉ પેપર લીકના કારણે આજે ફરીથી NEET પરીક્ષા યોજાઈ રહી છે. આ પહેલા 3 મેના રોજ 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષા આપી હતી, પરંતુ પેપર લીક થયા બાદ તેને રદ કરવામાં આવી હતી. હવે લાખો વિદ્યાર્થીઓ ફરી એકવાર NEET એક્ઝામ આપી રહ્યા છે, જેના માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી છે. તમામ એક્ઝામ સેન્ટર્સ પર પેરામિલિટ્રીથી લઈને પોલીસબળ તૈનાત છે અને સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) તરફથી કહેવામાં આવ્યું છે કે પેપર લીકની અફવાઓ પર ધ્યાન ન આપો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વિદેશમાં નર્સની નોકરી અપાવવાના બહાને બે યુવતીઓ સાથે રૂ. 10.60 લાખની છેતરપિંડી | vadodara nursing job…

વિદેશમાં નર્સની નોકરી અપાવવાના બહાને બે યુવતીઓ સાથે રૂ. 10.60 લાખની છેતરપિંડી | vadodara nursing job...

સદી ફટકાર્યાના 24 કલાકમાં સ્ટાર બેટર ટીમ ઇન્ડિયામાંથી આઉટ, પસંદગીકારોના નિર્ણય પર ઉઠ્યા સવાલ | Yasha…

સદી ફટકાર્યાના 24 કલાકમાં સ્ટાર બેટર ટીમ ઇન્ડિયામાંથી આઉટ, પસંદગીકારોના નિર્ણય પર ઉઠ્યા સવાલ | Yasha...

જામનગર: ગ્રેઇન માર્કેટમાં જર્જરિત કસ્ટમ હાઉસ ઇમારતનું ડિમોલિશન, 1 હિટાચી અને 2 જેસીબી કામે લાગ્યા | …

જામનગર: ગ્રેઇન માર્કેટમાં જર્જરિત કસ્ટમ હાઉસ ઇમારતનું ડિમોલિશન, 1 હિટાચી અને 2 જેસીબી કામે લાગ્યા | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં 46 દુકાનો તોડયા બાદ 4 દિવસથી કાટમાળના ખડકલો | After 46 shops were demolished in Nadiad deb…

નડિયાદમાં 46 દુકાનો તોડયા બાદ 4 દિવસથી કાટમાળના ખડકલો | After 46 shops were demolished in Nadiad deb…

7 months ago
GSTમાં ઘટાડા બાદ નવરાત્રી સમયે બેંક ધિરાણમાં 11 ટકાથી વધુની વૃદ્ધિ | Bank lending grows by over 11% …

GSTમાં ઘટાડા બાદ નવરાત્રી સમયે બેંક ધિરાણમાં 11 ટકાથી વધુની વૃદ્ધિ | Bank lending grows by over 11% …

9 months ago
નિવૃત ડી.આઈ.જી. એ.કે.પંડ્યા અને નિવૃત ઈન્કમટેક્ષ કમિશ્નર બી.કે.શ્રીમાળીનું સાકર તુલા કરી લોક અભિવાદન…

નિવૃત ડી.આઈ.જી. એ.કે.પંડ્યા અને નિવૃત ઈન્કમટેક્ષ કમિશ્નર બી.કે.શ્રીમાળીનું સાકર તુલા કરી લોક અભિવાદન…

1 year ago
શ્રીજીની સવારી પર ઇંડા ફેંકવાના ગુનાના બે આરોપીને પાસા | Two accused of throwing eggs at Shreeji’s r…

શ્રીજીની સવારી પર ઇંડા ફેંકવાના ગુનાના બે આરોપીને પાસા | Two accused of throwing eggs at Shreeji’s r…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News