gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

SGBમાં રોકાણકારોને 300%નું બમ્પર રિટર્ન | SGB ​​investors get bumper returns of 300%

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in Business
0 0
0
SGBમાં રોકાણકારોને 300%નું બમ્પર રિટર્ન | SGB ​​investors get bumper returns of 300%
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતીય શેરમાર્કેટમાં રોકાણકારોના હાલના તબક્કે નબળું વળતર પ્રાપ્ત થઈ રહ્યું છે પરંતુ છેલ્લા એકાદ દાયકામાં કોમોડિટીમાં પ્રત્યક્ષ રોકાણ કરનારાને ઘી-કેળાં છે. ખાસ કરીને સરકારી જામીનગીરી હેઠળના સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોને અનેક ગણું વળતર પ્રાપ્ત થઈ રહ્યું છે.

સરકારની સોનાની આયાત ઘટાડવાની અને એંકદરે દેશનું આયાત બિલ ઘટાડવાની નેમ સરકારને જ અને અંતે દેશની તિજોરીને જ નુકસાન કરીને જઈ રહી છે. સરકારે સોનાની આયાત ઘટાડવા આરબીઆઈ સાથે મળીને સોવરિન ગોલ્ડ બોન્ડ શરૂ કર્યું હતા. એસજીબી એક સરકારી સિક્યોરિટીઝ છે જે ભૌતિક સોનાની અવેજમાં પેપર ગોલ્ડ તરીકે સરકારી જામીનગીરીમાં આરબીઆઈ ઈશ્યુ કરવામાં આવતી હતી.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ૨૦૧૯-૨૦ની સોવરિન ગોલ્ડ બોન્ડ સીરીઝ ૪ માટે પ્રી-મેચ્યોર રિડેમ્પશન પ્રાઈસ જાહેર કરી દીધી છે. આ એસજીબી સીરીઝના પ્રી-મેચ્યોર રિડેમ્પશનનો વિકલ્પ પસંદ કરનાર રોકાણકારોને ૧૭ માર્ચ, ૨૦૨૬ માટે જાહેર કરાયેલ નવીનતમ રિડેમ્પશન કિંમતના આધારે આશરે ૩૧૨ ટકાનું બમ્પર વળતર પ્રાપ્ત થયું છે. આરબીઆઈના નિવેદન અનુસાર, આ સોવરિન ગોલ્ડ બોન્ડ સીરીઝ ઇશ્યૂની તારીખથી પાંચમા વર્ષ પછી જ રિડેમ્પશન કરી શકાય છે અને વ્યાજ ચૂકવવામાં આવે છે.

૧૭ માર્ચ, ૨૦૨૬ના રોજ ૨૦૧૯-૨૦ની સોવરિન ગોલ્ડ બોન્ડ્સ સીરિઝ ૪ માટે આગોતરી રિડેમ્પશન કિંમત રૂ. ૧૫,૮૧૪ પ્રતિ યુનિટ નક્કી કરવામાં આવી છે. રિઝર્વ બેંકના મતે આ છેલ્લા ત્રણ ટ્રેડિંગ દિવસો : ૧૨ માર્ચ, ૧૩ માર્ચ અને ૧૬ માર્ચ, ૨૦૨૬ના સોનાના બંધ ભાવોની સામાન્ય સરેરાશ પર આધારિત ભાવને આધારે આ પ્રીમેચ્યોર પ્રાઈસ નિર્ધારિત થાય છે.

એસજીબી ૨૦૧૯-૨૦ સીરીઝ-૪ મૂળ ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ પ્રતિ ગ્રામ રૂ. ૩૮૯૦ના ભાવે જારી કરવામાં આવી હતી અને ઓનલાઈન રોકાણકારો માટે તો પ્રતિ ગ્રામ રૂ. ૩૮૪૦ના ડિસ્કાઉન્ટ ભાવે ઉપલબ્ધ હતી. ઓનલાઈન ખરીદેલા બોન્ડે પ્રી-મેચ્યોર રિડેમ્પશન તારીખે આશરે ૩૧૨ ટકા વળતર આપ્યું છે.

આંકડાકીય ગણતરી પર નજર કરીએ તો રોકાણકારોને રૂ. ૩૮૪૦ પ્રતિ યુનિટને બદલે હાલ રૂ. ૧૫,૮૧૪ રૂપિયા મળ્યા છે એટલેકે વ્યાજ સિવાયના જ રૂ. ૧૧,૯૭૪નો નફો મળ્યો છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો ૧૧,૯૭૪ રૂપિયા ૩૮૪૦ના રોકાણની સામે રોકાણકારોને નેટ ૩૧૧.૮ ટકાનું બળતર આપી ગયા છે. આમ જો જો કોઈ રોકાણકારે ૨૦૧૯માં આ એસજીબી શ્રેણીમાં ૧ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેમનું રોકાણ ત્રણ ગણાથી વધુ વધીને ૪ લાખ રૂપિયાથી વધુ થઈ ગયું હોત.

સોનાના ભાવમાં વધારો થવાથી કેપિટલ ગેઈન ઉપરાંત સોવરિન ગોલ્ડ બોન્ડ ધારકોને તેમના પ્રારંભિક રોકાણ પર વાર્ષિક ૨.૫ ટકાનું નિશ્ચિત વ્યાજ તો આપવામાં આવ્યું જ છે. આ વ્યાજ આરબીઆઈ દ્વારા દર છ મહિને ચૂકવવામાં આવે છે. આમ જો હોલ્ડિંગ સમયગાળા દરમિયાન રોકાણકારોએ મેળવેલા કુલ વ્યાજને ધ્યાનમાં લેવામાં આવે ત્યારે રોકાણકારો માટે કુલ વળતર વધુ વધારે હોય છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…
Business

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…

June 18, 2026
ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…
Business

ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…

June 18, 2026
એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો | Exports of agriculture and proces…
Business

એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો | Exports of agriculture and proces…

June 18, 2026
Next Post
હીરા જડેલા સોનાં-ચાંદીના આભૂષણોની આયાત પર DGFTએ નિયંત્રણ લગાવ્યા | Restrictions on diamond studed je…

હીરા જડેલા સોનાં-ચાંદીના આભૂષણોની આયાત પર DGFTએ નિયંત્રણ લગાવ્યા | Restrictions on diamond studed je...

ક્રૂડ ઓઇલના વધતા ભાવ અમેરિકાને મંદી તરફ ધકેલી દેશે : મૂડીઝની ચેતવણી | Rising crude oil prices will p…

ક્રૂડ ઓઇલના વધતા ભાવ અમેરિકાને મંદી તરફ ધકેલી દેશે : મૂડીઝની ચેતવણી | Rising crude oil prices will p...

પાણશીણા ચેક પોસ્ટ પર થી ૨૪૦ નંગ વિદેશી દારૃના જથ્થા સાથે 1 શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. | Police ar…

પાણશીણા ચેક પોસ્ટ પર થી ૨૪૦ નંગ વિદેશી દારૃના જથ્થા સાથે 1 શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. | Police ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બુલેટ ટ્રેન પાછળ બજેટ કરતાં ‘ડબલ’ ખર્ચો તો પણ પ્રોજેક્ટમાં 4 વર્ષનો વિલંબ, શું છે કારણ? | first bull…

બુલેટ ટ્રેન પાછળ બજેટ કરતાં ‘ડબલ’ ખર્ચો તો પણ પ્રોજેક્ટમાં 4 વર્ષનો વિલંબ, શું છે કારણ? | first bull…

6 months ago
હરણી એરપોર્ટ પર મુસાફરના સામાનમાંથી ફૂટેલી કારતૂસ મળી | Exploded cartridge found in passenger’s lugg…

હરણી એરપોર્ટ પર મુસાફરના સામાનમાંથી ફૂટેલી કારતૂસ મળી | Exploded cartridge found in passenger’s lugg…

7 months ago
સિંહબાળના મોત મામલે ભાજપના ધારાસભ્યનો લેટર બોમ્બ, વનવિભાગની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો | amrel…

સિંહબાળના મોત મામલે ભાજપના ધારાસભ્યનો લેટર બોમ્બ, વનવિભાગની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો | amrel…

11 months ago
બિહારની ચૂંટણીમાં NDA જીતશે તો ભાજપનો CM બનશે, નીતીશનું પત્તુ કપાશે : ઓવૈસીનો દાવો | Bihar Election …

બિહારની ચૂંટણીમાં NDA જીતશે તો ભાજપનો CM બનશે, નીતીશનું પત્તુ કપાશે : ઓવૈસીનો દાવો | Bihar Election …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News