gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: જ્યારે ઈકો ફ્રેન્ડલીની વાત પણ નહોતી થતી, ત્યારથી સુરતના ગોપીપુરામાં થાય છે માટીના ગણેશની સ્થા…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
VIDEO: જ્યારે ઈકો ફ્રેન્ડલીની વાત પણ નહોતી થતી, ત્યારથી સુરતના ગોપીપુરામાં થાય છે માટીના ગણેશની સ્થા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ganesh Chaturthi 2025 : ગ્લોબલ વોર્મિંગના કાણે હાલ શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમા માટે લોક જાગૃતિ થઈ રહી છે, પરંતુ સુરતના કોટ વિસ્તાર એવા ગોપીપુરામાં 1968 થી એક મંડળ ગણેશોત્સવ કરે છે તેમાં પહેલા વર્ષથી જ ઈકો ફ્રેન્ડલી માટીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ આ મહોલ્લામાં આવતા વર્ષે શ્રીજીની પ્રતિમા આપવા માટેનું બુકિંગ પણ હાલ ચાલતા ગણેશોત્સવ દરમિયાન થઈ જાય છે. સાથે આ મંડળમાં શ્રીજીને સફરજનનો પ્રસાદનું પણ અનેરું મહત્ત્વ રહેલું છે. 

સુરતના ગોપીપુરા મોઢેશ્વરી મહાદેવ ગણેશ મંડળ દ્વારા 1968થી ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારથી આજ સુધી પીઓપી પ્રતિમા સ્થાપવા આવી નથી. તેનું કારણ આપતા હાર્દિક ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, ‘અમારા વડીલોએ માટીની પ્રતિમા મુકીને ગણેશજીની આરાધના શરૂ કરી હતી. તે પરંપરા અમે આજે પણ જાળવી રાખી છે. દર વર્ષે મંગલ મૂર્તિ તથા અન્ય એક માટીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. તે સિવાય બીજી કોઈ પ્રતિમાની સ્થાપના કરવામાં આવતી નથી. અને ગણેશોત્સવના એક વર્ષ પહેલા પ્રતિમાનું બુકિંગ થઈ જાય છે અને દાતા પોતાની માનતા સાથે પ્રતિમા આપે છે.’

આ પણ વાંચો: સુરતના કોટ વિસ્તારમાં ગણપતિજીના ભવ્ય દરબાર, એકથી એક ચડિયાતા પંડાલમાં ભક્તોની ભીડ

અહીં સફરજનના પ્રસાદનું મહત્ત્વ જણાવતા તેમણે કહે કે, ‘વર્ષોથી બ્રાહ્મણો દ્વારા અભિમંત્રિત કરીને સફરજનનો પ્રસાદ આનંદ ચૌદશના દિવસે આપવામાં આવે છે. એવી માન્યતા છે કે, ગણેશજીને ચઢાવવામાં આવેલું સફરજન અભિમંત્રિત કરીને મહિલાને પ્રસાદ તરીકે આપવામાં આવે તો જેમને બાળકો ન થતાં હોય તેમને બાળકો થાય છે. એવી માન્યતા એટલે છે કે, અહીંના આ પ્રસાદ બાદ અનેક મહિલાઓના ખોળા ભરાયા છે તેવું ફળિયાના લોકોનું કહેવું છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં ક્રિકેટ રમતાં બાળકોના ઝઘડામાં ઉગ્રતા: બાળકના પિતાને લાકડીથી માર માર્યો: એક સામે ગુનો નોંધા…
GUJARAT

જામનગરમાં ક્રિકેટ રમતાં બાળકોના ઝઘડામાં ઉગ્રતા: બાળકના પિતાને લાકડીથી માર માર્યો: એક સામે ગુનો નોંધા…

March 30, 2026
જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે… જેલની તપાસ દરમિયાન એક મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે ગુનો નોં…
GUJARAT

જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે… જેલની તપાસ દરમિયાન એક મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે ગુનો નોં…

March 30, 2026
જામનગરમાં બાઈક ચાલક દારૂ સાથે ઝડપાયો: બાઈક સહિત રૂ. 71 હજારનો મુદ્દામાલ જપ્ત | Biker caught with liq…
GUJARAT

જામનગરમાં બાઈક ચાલક દારૂ સાથે ઝડપાયો: બાઈક સહિત રૂ. 71 હજારનો મુદ્દામાલ જપ્ત | Biker caught with liq…

March 30, 2026
Next Post
રાજુલા પાલિકાના સફાઈ કામદારોની હડતાળમાં નવો વળાંક, ગંદકી ફેલાવવા બદલ બે સામે ફરિયાદ | complaint file…

રાજુલા પાલિકાના સફાઈ કામદારોની હડતાળમાં નવો વળાંક, ગંદકી ફેલાવવા બદલ બે સામે ફરિયાદ | complaint file...

પાલિતાણા નજીક વિસર્જન માટે જતી મહિલાઓને નડ્યો અકસ્માત, એકનું મોત, આઠથી વધુ ઇજાગ્રસ્ત | palitana acci…

પાલિતાણા નજીક વિસર્જન માટે જતી મહિલાઓને નડ્યો અકસ્માત, એકનું મોત, આઠથી વધુ ઇજાગ્રસ્ત | palitana acci...

VIDEO : દિલ્હી-પંજાબથી લઈને કાશ્મીર સુધી પાણી-પાણી… 24 નદીઓ અને 50 ડેમમાં પૂરનું સંકટ | India Floo…

VIDEO : દિલ્હી-પંજાબથી લઈને કાશ્મીર સુધી પાણી-પાણી... 24 નદીઓ અને 50 ડેમમાં પૂરનું સંકટ | India Floo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડાયાબિટિસની દવા ઓઝેમ્પિક પેટન્ટ ફ્રી થતાં ભાવમાં 70 ટકાનો ઘટાડો થશે | Diabetes drug Ozempic patent f…

ડાયાબિટિસની દવા ઓઝેમ્પિક પેટન્ટ ફ્રી થતાં ભાવમાં 70 ટકાનો ઘટાડો થશે | Diabetes drug Ozempic patent f…

1 week ago
વડગાસ ગામમાં ગેરકાયદે માટી ખનન કરતા 6 વાહન ઝડપાયા | 6 vehicles caught for illegal soil mining in Vad…

વડગાસ ગામમાં ગેરકાયદે માટી ખનન કરતા 6 વાહન ઝડપાયા | 6 vehicles caught for illegal soil mining in Vad…

6 months ago
જિલ્લામાં સવા વર્ષમાં ખનીજ ચોરીના 358 કેસ, રૂા. 540 લાખની વસૂલાત | 358 cases of mineral theft in the…

જિલ્લામાં સવા વર્ષમાં ખનીજ ચોરીના 358 કેસ, રૂા. 540 લાખની વસૂલાત | 358 cases of mineral theft in the…

9 months ago
સે-21માં માઈક્રો શોપિંગના 57 દુકાનદારોને રૂપિયા 38 લાખના બાકી ભાડાની નોટિસ | 57 shopkeepers of micro…

સે-21માં માઈક્રો શોપિંગના 57 દુકાનદારોને રૂપિયા 38 લાખના બાકી ભાડાની નોટિસ | 57 shopkeepers of micro…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News