gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO | ‘લારી પાછી આપો નહીં તો દારૂ વેચીશ..!’ અમદાવાદમાં રોજગારી છીનવાતા વિધવા મહિલાની રડતી આંખે AMC…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2026
in GUJARAT
0 0
0
VIDEO | ‘લારી પાછી આપો નહીં તો દારૂ વેચીશ..!’ અમદાવાદમાં રોજગારી છીનવાતા વિધવા મહિલાની રડતી આંખે AMC…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના રાયપુર વિસ્તારમાં રહેતા અને ફ્રૂટની લારી ચલાવી પાંચ સંતાનોનું ગુજરાન ચલાવતા વિધવા આરતીબહેનની લારી AMC દ્વારા જપ્ત કરી લેવાતા તેઓ આર્થિક સંકટમાં મુકાયા છે. છેલ્લા બે મહિનાથી રોજગારી છીનવાઈ જવાથી આ પરિવાર પડોશીઓની મદદ પર નભી રહ્યો છે, જેના કારણે આજે(30 એપ્રિલ) રોષે ભરાયેલા મહિલા પોતાની લારી પરત મેળવવાની માગ સાથે દાણાપીઠ સ્થિત મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ દોડી આવ્યા હતા. તંત્રના ઉદાસીન વલણ સામે વિરોધ નોંધાવતા મહિલાએ મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે જીદ કરી હતી અને રડતી આંખે ન્યાયની આજીજી કરી હતી.

VIDEO | 'લારી  પાછી આપો નહીં તો દારૂ વેચીશ..!' અમદાવાદમાં રોજગારી છીનવાતા વિધવા મહિલાની રડતી આંખે AMC કચેરીએ હૈયાવરાળ 2 - image

રજૂઆત દરમિયાન એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા અવગણના કરવામાં આવતા મહિલાએ સિસ્ટમ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે હૈયાવરાળ ઠાલવતા ચીમકી આપી કે, જો આજે તેમની લારી પરત નહીં મળે તો તેઓ કાલથી પોલીસ ચોકી સામે જ દારૂ વેચવાનો ધંધો શરૂ કરી દેશે.

કચેરીના ઓટલા પર જ ધરણા 

આરતીબેને ગંભીર આક્ષેપ કર્યો હતો કે, તંત્ર માત્ર પ્રામાણિક ગરીબોને જ હેરાન કરે છે જ્યારે ગેરકાયદેસર ધંધા કરનારાઓ હપ્તા આપીને નિર્ભય બની ફરે છે. અધિકારીઓ દ્વારા તેમની વાત સાંભળવામાં ન આવતા અને સુરક્ષાકર્મીઓએ અટકાવતા તેઓ કચેરીના ઓટલા પર જ ધરણા પર બેસી ગયા હતા.

આ પણ વાંચો: મૃતકની આત્માએ પોતાને જ અપાવ્યો ન્યાય? અમદાવાદમાં 34 વર્ષ બાદ ઉકેલાયો હત્યાનો કેસ, ઘરમાં 20 ફૂટ ઊંડે મળ્યું હાડપિંજર

મામલો બિચકતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને રડતા રડતા પોતાની વ્યથા વર્ણવતી મહિલાને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. મહિલાએ પોલીસ સમક્ષ પણ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ નિયમ મુજબ દંડ ભરવા તૈયાર છે તેમ છતાં તંત્ર દ્વારા તેમની રોજગારી પાછી આપવામાં આવતી નથી અને તેમના બાળકો ભૂખ્યા મરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
અમરેલી: કુકાવાવમાં તાલીમ લઈ રહેલી આંગણવાડીની બહેનો પર મધમાખીનો હુમલો, 25થી વધુ ઇજાગ્રસ્ત | Many Anga…

અમરેલી: કુકાવાવમાં તાલીમ લઈ રહેલી આંગણવાડીની બહેનો પર મધમાખીનો હુમલો, 25થી વધુ ઇજાગ્રસ્ત | Many Anga...

VIDEO | વાપીના યુવા કલાકારની કમાલ, ધોની માટે દમણમાં બનાવ્યું ‘મહાકાય’ સ્કેચ, જોતા જ રહી જશો! | Vapi …

VIDEO | વાપીના યુવા કલાકારની કમાલ, ધોની માટે દમણમાં બનાવ્યું ‘મહાકાય’ સ્કેચ, જોતા જ રહી જશો! | Vapi ...

VIDEO : TMCએ EVMમાં ગડબડીના CCTV જાહેર કર્યા, BJP કાર્યકરો સાથે ઘર્ષણ, સ્ટ્રોંગ રૂમ બહાર પહોંચ્યા CM…

VIDEO : TMCએ EVMમાં ગડબડીના CCTV જાહેર કર્યા, BJP કાર્યકરો સાથે ઘર્ષણ, સ્ટ્રોંગ રૂમ બહાર પહોંચ્યા CM...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BREAKING : ઓડિશામાં ભુવનેશ્વર જતું વિમાન ક્રેશ, પાયલટ સહિત 7 લોકો સવાર હતા | BREAKING: Bhubaneswar b…

BREAKING : ઓડિશામાં ભુવનેશ્વર જતું વિમાન ક્રેશ, પાયલટ સહિત 7 લોકો સવાર હતા | BREAKING: Bhubaneswar b…

8 months ago
જામનગરથી દ્વારકા યાત્રાળુઓને લઈને જઈ રહેલી મીની બસ બેડ ટોલનાકા પાસે પલટી મારી જતાં 2 મહિલા સહિત 6 મુ…

જામનગરથી દ્વારકા યાત્રાળુઓને લઈને જઈ રહેલી મીની બસ બેડ ટોલનાકા પાસે પલટી મારી જતાં 2 મહિલા સહિત 6 મુ…

5 months ago
જામનગરના પટણીવાડ વિસ્તારમાં જુગાર અંગે દારોડો ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા | Jamnagar Gamb…

જામનગરના પટણીવાડ વિસ્તારમાં જુગાર અંગે દારોડો ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા | Jamnagar Gamb…

3 months ago
ગુજરાતની કોલેજોના વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશીપ ફરજિયાત પણ અસ્પષ્ટતા હોવાથી મૂંઝવણ | Gujarat universit…

ગુજરાતની કોલેજોના વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશીપ ફરજિયાત પણ અસ્પષ્ટતા હોવાથી મૂંઝવણ | Gujarat universit…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News