gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: ‘5 નવેમ્બરથી ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત્’, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | IMD Ahmedabad R…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
VIDEO: ‘5 નવેમ્બરથી ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત્’, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | IMD Ahmedabad R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Weather Updates : ગુજરાતમાં કમોસમી વરસાદનો માર યથાવત્ છે. ખેડૂતોના પાક પર પાણી ફરી વળતાં ભારે નુકસાન થયું છે. જેની સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ અસર વર્તાઈ રહી છે. તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં હજુ 4 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. IMDએ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને 30-40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે આગામી 5 નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત્ હોવા અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું. 

4 દિવસ કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગ મુજબ, આગામી 2-3 નવેમ્બર દરમિયાન રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતોને સહાયની આશા! પાક નુકસાનીનો 3 દિવસમાં સર્વે કરવા રાજ્ય સરકારનો આદેશ

4-5 નવેમ્બરની આગાહી

આગામી 4-5 નવેમ્બરના રોજ અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત 20થી વધુ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
સ્વામી પ્રસાદ મૌર્યનું વધુ એક વિવાદિત નિવેદન, કહ્યું- ‘જય શ્રીરામનો નારો નફરત ફેલાવવાનું લાયસન્સ’ | …

સ્વામી પ્રસાદ મૌર્યનું વધુ એક વિવાદિત નિવેદન, કહ્યું- 'જય શ્રીરામનો નારો નફરત ફેલાવવાનું લાયસન્સ' | ...

‘તાત્કાલિક સહાય આપો…’, 10 ગામના ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને વાજતે-ગાજતે પહોંચ્યા ગાંધીનગર કલેક્ટર કચ…

'તાત્કાલિક સહાય આપો...', 10 ગામના ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને વાજતે-ગાજતે પહોંચ્યા ગાંધીનગર કલેક્ટર કચ...

‘આપણે તેમના જેવા નથી, ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને આપ્યો જવાબ’, આર્મી ચીફનું નિવેદન | army chief Upen…

'આપણે તેમના જેવા નથી, ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને આપ્યો જવાબ', આર્મી ચીફનું નિવેદન | army chief Upen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘાટલોડિયાની ઘટના બાદ AMC એક્શનમાં: અમદાવાદના 26 વિસ્તારો હાઈ-રિસ્ક જાહેર, નવા ખોદકામ પર રોક | 26 are…

2 months ago
સોના-ચાંદીમાં કડાકો, સેન્સેક્સ અને નિફ્ટી પણ તૂટ્યા, રૂપિયો કમજોર થયો તો ક્રૂડ ઓઇલ મોંઘો | Middle Ea…

‘સલામત ગુજરાત’માં બાળકો અસલામત! 2 વર્ષમાં 6240 બાળકો ગુમ, હજુ 553નો કોઈ અતોપતો નથી! | gujarat assemb…

5 months ago
લાયસન્સની પ્રક્રિયામાં એરરથી અરજીઓ પેન્ડિંગ થતા અરજદારો અટવાયા | Applicants stuck as applications ar…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News