gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: 50 કિલોગ્રામ બટાકામાંથી બનાવ્યા ‘અન્નદાતા ગણેશ’, વિસર્જન પછી ગરીબોને પ્રસાદ તરીકે અપાશે | Gan…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
VIDEO: 50 કિલોગ્રામ બટાકામાંથી બનાવ્યા ‘અન્નદાતા ગણેશ’, વિસર્જન પછી ગરીબોને પ્રસાદ તરીકે અપાશે | Gan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ganesh Chaturthi 2025 : ગણપતિ ઉત્સવ નિમિત્તે દર વર્ષે કંઈક નવું અને અનોખું કરીને યુવાનોને ધર્મ તથા સર્જનાત્મકતા તરફ આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે, મૂળ સુરતના અને હાલ મુંબઈમાં રહેતાં ડૉ. અદિતિ મિત્તલે આ વર્ષે એક અનોખી પહેલ કરી છે. તેમણે 50 કિલોગ્રામ બટાકામાંથી 5.25 ફૂટ ઊંચી ગણેશજીની પ્રતિમા બનાવી છે, જેને તેમણે પ્રેમથી ‘અન્નદાતા ગણેશ’ નામ આપ્યું છે. આ અનોખી મૂર્તિ હાલ મુંબઈના લોઅર પરેલ વેસ્ટ વિસ્તારમાં મેરેથોન નેક્સ્ટ ઝેન બિલ્ડિંગમાં સ્થાપિત કરવામાં આવી છે.

અલગ પ્રકારની ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા

ડૉ. અદિતિએ જણાવ્યું કે, ‘પર્યાવરણને અનુકૂળ આ પ્રતિમાનું વિસર્જન થયા બાદ તેમાંથી નીકળેલા બટાકાને જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવશે.’ તમને જણાવી દઈએ કે, ડૉ. અદિતિ મિત્તલ છેલ્લા આઠ વર્ષથી સતત આ પ્રકારની ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓ બનાવી રહ્યા છે. તેઓ સુરતમાં રહીને તરબૂચ, સૂકા મેવા, નારિયેળ, મકાઈ, સાબુ, માટીના ક્યૂ-લેમ્પ જેવી વિવિધ ચીજવસ્તુઓમાંથી ગણેશજીની મૂર્તિઓ બનાવે છે. 

VIDEO: 50 કિલોગ્રામ બટાકામાંથી બનાવ્યા 'અન્નદાતા ગણેશ', વિસર્જન પછી ગરીબોને પ્રસાદ તરીકે અપાશે 2 - image

આ પણ વાંચો: સુરતના બેગમ પુરા દુધારા શેરીમાં બાલાજી સાથે ગણેશજીની પ્રતિમા, માત્ર દિવાના પ્રકાશમાં થાય છે બાપ્પાના દર્શન

વિસર્જન પછી આ મૂર્તિઓનો પ્રસાદ તરીકે વિવિધ સ્થળોએ વિતરણ કરવામાં આવે છે. તેમની આ અનોખી કલાકારીને કારણે ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ અને ગુજરાત બુક ઑફ રેકોર્ડ્સમાં પણ તેમનું નામ નોંધાઈ ચૂક્યું છે. ડૉ. અદિતિએ પોતાના ગણપતિજીની અલગ-અલગ મૂર્તિઓ બનાવવાનો શોખ હજુ પણ જીવંત રાખ્યો છે અને દર વર્ષે નવા કીર્તિમાન સ્થાપે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

March 31, 2026
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

Next Post
પહલગામ : આતંકીઓએ ‘બાયસરન ખીણ’માં જ કેમ હુમલો કર્યો? NIAએ કર્યો ખુલાસો | Pahalgam Terror Attack NIA B…

પહલગામ : આતંકીઓએ ‘બાયસરન ખીણ’માં જ કેમ હુમલો કર્યો? NIAએ કર્યો ખુલાસો | Pahalgam Terror Attack NIA B...

ગુજરાતના 7 જિલ્લામાં રેડ એલર્ટ, આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી | Red alert in 7 distric…

ગુજરાતના 7 જિલ્લામાં રેડ એલર્ટ, આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી | Red alert in 7 distric...

હવે હિન્દુ સીધા મુસ્લિમને નહીં વેચી શકે જમીન, જાણો કયા રાજ્યમાં બનાવાયા નવા નિયમો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલા બસ સ્ટેન્ડમાં રાત્રિ દરમિયાન કંટ્રોલર નહીં મૂકતા મુસાફરોને હાલાકી | Passengers suffer as contr…

7 months ago
આંકલાવમાં ઝાડની ડાળીઓ રસ્તા ઉપર પાથરી દેતા શહેર કોંગ્રેસ પ્રમુખ સામે ગુનો | Crime against city Congr…

4 months ago
વિશ્વના પ્રદૂષિત 40 શહેરો માત્ર ભારતનાં જ, આ છે સ્વચ્છ ભારત | The 40 most polluted cities in the wor…

5 months ago
વાહન ચાલકો સાવધાન: હવે ટ્રાફિક ચલણની અવગણના પડશે મોંઘી, વાહન થશે બ્લેકલિસ્ટ! | New Traffic Challan R…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News