gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો ચાર મહિનાની ટોચે : 0.52 ટકા | Wholesale inflation hits four month high in A…

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in Business
0 0
0
ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો ચાર મહિનાની ટોચે : 0.52 ટકા | Wholesale inflation hits four month high in A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રીટેલ પછી જથ્થાબંધ ફુગાવામાં પણ વૃદ્ધિ

– જૂન-જુલાઇમાં જથ્થાબંધ ફુગાવો માઇનસ હતો, ગયા વર્ષે ઓગસ્ટમાં જથ્થાબં ફુગાવો 1.25 ટકા હતો

– ખાદ્ય ઉત્પાદનો, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર, ટ્રાન્સપોર્ટ ઉપકરણોના ભાવમાં વધારાના કારણે ફુગાવો પોઝિટિવ

નવી દિલ્હી : ખાદ્ય પદાર્થો અને મેન્યુફેકચરિંગ વસ્તુઓના ભાવમાં સામાન્ય વૃદ્ધિને કારણે જથ્થાબંધ ભાવ  આધારિત ફુગાવો (ડબ્લ્યુપીઆઇ)  ઓગસ્ટ, ૨૦૨૫માં વધીને ૦.૫૨ ટકા નોંધવામાં આવ્યો છે. જે છેલ્લા ચાર મહિનાની ટોચ પર છે.

જથ્થાબંધ ફુગાવો જુલાઇ,૨૦૨૫માં માઇનસ ૦.૫૮ ટકા અને જૂન,૨૦૨૫માં માઇનસ ૦.૧૯ ટકા નોંધવામાં આવ્યો હતો. ઓગસ્ટ, ૨૦૨૪માં આ ફુગાવો ૧.૨૫ ટકા હતો. ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે  મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, બિન ખાદ્ય પદાર્થો, મેન્યુફેકચરિંગ ક્ષેત્ર, નોન મેટાલિક મિનરલ પ્રોડક્ટ અને ટ્રાન્સપોર્ટ ઉપકરણોના ભાવમાં વૃદ્ધિને કારણે ઓગસ્ટ, ૨૦૨૫માં ફુગાવાનોા દર પોઝિટિવ રહ્યો છે. 

ઓગસ્ટ, ૨૦૨૫માં ખાદ્ય વસ્તુઓમાં મોંઘવારી ઘટાડાનો દર ૩.૦૬ ટકા નોંધવામાં આવ્યો છે. ેજે જુલાઇમાં ૬.૨૯ ટકા હતો. ઓગસ્ટમાં શાકભાજીમાં મોંઘવારીનો ઘટાડોનો દર ૧૪.૧૮ ટકા નોંધવામાં આવ્યો છે. જે જુલાઇમાં ૨૮.૯૬ ટકા હતો. 

ઓગસ્ટમાં કઠોળમાં મોંઘવારીનો ઘટાડાનો દર ૧૪.૮૫ ટકા નોંધવામાં આવ્યો છે. જે જુલાઇમાં ૧૫.૧૨ ટકા હતો. ઓગસ્ટમાં બટાકામાં મોંઘવારીનો ઘટાડાનો દર ૪૪.૧૧ ટકા હતો. જે જુલાઇમાં ૪૧.૨૬ ટકા હતો. 

ઓગસ્ટમાં ડુંગળીમાં મોંઘવારીનો ઘટાડાનો દર ૫૦.૪૬ ટકા હતો. જે જુલાઇમાં ૪૪.૩૮ ટકા હતો. ઓગસ્ટમાં મેન્યુફેકચરિગ વસ્તુઓનો ફુગાવો ૨.૫૫ ટકા નોંધવામાં આવ્યો છે. જે જુલાઇમાં ૨.૦૫ ટકા હતો.બે દિવસ પહેલા રીટેલ ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. ઓગસ્ટ, ૨૦૨૫માં રીટેલ ફુગાવો વધીને ૨.૦૭ ટકા નોંધવામાં આવ્યો છે. સળંગ ૯ મહિના પછી રીટેલ ફુગાવામાં વૃદ્ધિ જોવા મળી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
દેહરાદૂનમાં વાદળ ફાટ્યું; પર્યટન સ્થળ સહસ્ત્રધારામાં તારાજી, રાતોરાત 100 લોકોનું રેસ્ક્યૂ

22 સપ્ટેમ્બરથી નવરાત્રિ, જાણો ઘટ સ્થાપન-ઉત્થાપન અને દશેરાના શુભ મુહૂર્ત | Navratri from September 22…

22 સપ્ટેમ્બરથી નવરાત્રિ, જાણો ઘટ સ્થાપન-ઉત્થાપન અને દશેરાના શુભ મુહૂર્ત | Navratri from September 22...

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ૫૫૩ ખાલી આવાસ મેળવવા ૧૨ હજારથી વધુ લોકોએ ફોર્મ ભર્યા | Built unde…

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ૫૫૩ ખાલી આવાસ મેળવવા ૧૨ હજારથી વધુ લોકોએ ફોર્મ ભર્યા | Built unde...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના: પાન-મસાલા માગવાની બાબતે બબાલ, યુવકનું લાફો ઝીંકતા મોત | Youth die…

10 months ago
વડીયામાં બગડેલી મગફળીનાં ટોપલાં માથે લઈ મામલતદારને આવેદન અપાયું | A complaint was made to the Mamlat…

8 months ago
અલકાપુરીની હોમલોન કંપનીની ઓફિસની ટેરેસ પર દારૃની મહેફિલ માણતા આઠ કર્મચારી પકડાયા | Eight employees o…

5 months ago
‘અમે રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ નહીં કરીએ, જે કરવું હોય તે કરી લો’, ટ્રમ્પને નાનકડા દેશનો રોકડો જવાબ …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News